Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

12 માર્ચ 2018 : આજનું પંચાગ

- આજે ફાગણ વદ દસમ

અમદાવાદ તા. 12 માર્ચ 2018, સોમવાર
 
ફાગણ વદ દસમ
ઉમરેઠ - સ્વા. મંદિર પાટોત્સવ
બોડેલી - બી.એ.પી.એસ. મંદિરનો પાટોત્સવ
 
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
 
અમદાવાદ સૂર્યોદય : ૬ ક ૫૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૫ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૫ મિ.
 
જન્મ રાશિ : આજે સાંજના ૪ ક. ૨૦ મિ. સુધીમાં જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવે.
નક્ષત્ર : પૂર્વાષાઢા સવારના ૯ ક. ૩૪ મિ. સુધી પછી ઉત્તરાસાઢા.
નવકારસી સમય (અ) ૭ ક. ૪૩ મિ. (સૂ) ૭ ક. ૪૦ મિ. (મું) ૭ ક. ૩૯ મિ.
 
ગોચર ગ્રહ : સૂર્ય - કુંભ, મંગળ- ધન, બુધ- મીન, ગુરૃ- તુલા (વક્રી), શુક્ર- મીન, શનિ- ધન, રાહુ- કર્ક, કેતુ- મકર, ચંદ્ર - સાંજના ૪ ક. ૨૦ મિ. સુધી ધન પછી મકર.
હર્ષલ (યુરેનસ) -મેષ, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો, ધન- રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦  (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે ૧૯૩૯, હેમલંબી સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૪ ઉત્તરાયણ -વસંત ઋતુ, રાષ્ટ્રીય દિનાંક : ફાગણ/ ૨૧ વ્રજ માસ : ચૈત્ર,
માસ- તિથિ- વાર ફાગણ વદ દસમ સોમવાર
- મૃત્યુયોગ સવારના ૯ ક. ૩૪ મિ. થી શરૃ
- ભદ્રા ૧૧-૧૪ સુધી.
- ઉમરેઠ સ્વા. મંદિરમાં પાટોત્સવ
- બોડેલી, બી.એ.પી.એસ. મંદિરનો પાટોત્સવ
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ જમાદી ઉલ આખર માસનો ૨૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ મહેર માસનો ૨૮ રોજ જમીઆદ

Post Comments