Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

09 માર્ચ 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ તા. 09 માર્ચ 2018, શુક્રવાર
 
મેષ : 
આજે સવારના ૧૦ ક. ૧૭ મિ.થી ગુરૃ ગ્રહ વક્રી થાય છે તેથી બજારોની વધઘટમાં, નોકરી-ધંધાના તેમજ પત્ની-સંતાનના કામમાં ચિંતા રહે.
 
વૃષભ : 
જૈન વર્ષીતપના પ્રારંભે આજે ધર્મકાર્યથી હૃદય-મનને આનંદ રહે. નોકરી-ધંધાના કામમાં અન્યના કારણે રૃકાવટ-મુશ્કેલી અનુભવો.
 
મિથુન : 
પુત્રપૌત્રાદિકના - પત્નીના તેમજ પરિવારના કામમાં, શેરોની કામગીરીમાં નોકરી-ધંધાના કામમાં આજે આપે ધ્યાન રાખવું પડે.
 
કર્ક : 
આજે સવારના ૧૦ ક. ૧૭ મિ.થી ગુરૃ ગ્રહ વક્રી થાય છે તેથી આપના હૃદય-મનને શાંતિ જણાય નહીં. નોકરી-ધંધાનું કામ શાંતિથી કરવું.
 
સિંહ : 
જૈન વર્ષીતપના પ્રારંભે આજે ધર્મકાર્યથી આનંદ-ઉત્સાહ રહે. નોકરી-ધંધાના કામમાં, સગા સંબંધી-મિત્રવર્ગના કામમાં સાનુકૂળતા રહે.
 
કન્યા : 
કુટુંબ-પરિવારના - પત્ની-સંતાનના કામમંા સગા સંબંધી મિત્રવર્ગના કામમાં ચિંતા-ઉચાટ રહે. મકાન-જમીન-મીલ્કતના કામમાં સંભાળવું પડે.
 
તુલા : 
ખર્ચ-ચિંતા-દોડધામ રહે. નોકરી-ધંધાનું કામ શાંતિથી કરવું. ભાઇભાંડુ-નોકરચાકર-કારીગરવર્ગથી, બેંકના કામથી ચિંતા અનુભવાય.
 
વૃશ્ચિક : 
પુત્રપૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. જૈન વર્ષીતપના પ્રારંભે ધર્મકાર્ય થાય. સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય.
 
ધન : 
તમારા રોજીંદા કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવો. નોકરી-ધંધાના કામ અંગે મુંઝવણ-ચિંતા રહે, તકલીફ રહે.
 
મકર : 
નોકરી-ધંધાના કામમાં આજે આપે જાગૃતિ-સાવધાની-એકાગ્રતા રાખવી. બેંકના કામમાં, કાનૂની કે પોલીસ કાર્યવાહીમાં ચિંતા રહે.
 
કુંભ : 
શારીરિક-માનસિક અસ્વસ્થતાના કારણે નોકરી-ધંધાના તેમજ ઘર-પરિવાર-કુટુંબના કામમાં, ધર્મકાર્યમાં એકાગ્રતા જળવાય નહીં.
 
મીન : 
આજનું કામ આજે આપે સ્વસ્થતાપૂર્વક-જાગૃતિ-સાવધાની રાખીને કરવું પડે.  વધુ પડતા આત્મવિશ્વાસમાં તકલીફ થાય.
 
જન્મતારીખ વર્ષસંકેત
 
આજની તારીખે શરૃ થતા જન્મ વર્ષના પ્રારંભે ધર્મકાર્ય થાય. પરંતુ માનસિક પરિતાપ-વ્યગ્રતા રહે. સગા સંબંધી-મિત્રવર્ગના કારણે તમારા કામકાજમાં, નોકરી-ધંધાના કામકાજમાં વિલંબ થાય, ચિંતા રહે.
 
વડીલવર્ગની ચિંતા
વર્ષારંભે વડીલ વર્ગની ચિંતા રહે. પિતૃપક્ષ-માતૃપક્ષે બિમારી-ચિંતાનું આવરણ આવી જાય.
 
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં રૃકાવટ-સંઘર્ષ-ચિંતા પછી તમારું કામ થાય. સફળતા મળે, પ્રગતિ થાય. ફસાયેલા નાણાં, ધંધાની જગ્યાનો પ્રશ્ન ઉકેલાય.
 
પત્ની-સંતાન
પત્ની-સંતાન સુખમાં સાનુકૂળતા રહે. અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. ગેરસમજ - વિવાદીત પરિસ્થિતિ - સંજોગોમાં સમાધાન થાય.
 
મકાન-વાહનની ખરીદી
મકાન-વાહનની ખરીદી કે વેચાણનો પ્રશ્ન ઉકેલાય.
 
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં મિત્રવર્ગના કારણે એકાગ્રતા જળવાય નહીં. ભણવામાં ધ્યાન રાખવું પડે.

Post Comments