Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

09 માર્ચ 2018: આજનું પંચાગ

- આજે ફાગણ વદ આઠમ-જૈન વર્ષીતપનો પ્રારંભ

અમદાવાદ તા. 09 માર્ચ 2018, શુક્રવાર
 
ફાગણ વદ આઠમ-જૈન વર્ષીતપનો પ્રારંભ
આજથી ગુરૃ વક્રી
વિંછુંડો રાત્રે ૩ ક. ૨૭ મિ. સુધી
 
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
 
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૪ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૫૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૫ મિ.
 
જન્મરાશિ : આજે રાત્રે ૩ ક. ૨૭ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવે.
નક્ષત્ર : જ્યેષ્ઠા રાત્રે ૩ ક. ૨૭ મિ. સુધી પછી મૂળ. આજે જન્મેલ બાળક માટે નક્ષત્ર શાંતિ પૂજા કરાવવી.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૬ મિ. (સૂ) ૭ ક. ૪૨ મિ. (મું) ૭ ક. ૪૧ મિ.
 
ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ, મંગળ-ધન, બુધ-મીન, ગુરુ-તુલા (વક્રી), શુક્ર-મીન, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-વૃશ્ચિક રાત્રે ૩ ક. ૨૭ મિ. સુધી પછી ધન.
હર્ષલ(યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ ૧૦-૩૦ થી ૧૨-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે : ૧૯૩૯, હેમલંબી સંવત્સર જૈનવીર સંવત : ૨૫૪૪
ઉત્તરાયણ વસંતઋતુ/રાષ્ટ્રીય દિનાંક : ફાગણ-૧૮, વ્રજ માસ : ચૈત્ર
માસ-તિથિ-વાર : ફાગણ વદ આઠમ શુક્રવાર.
* કાલષ્ટમી. * જૈન વર્ષીતપનો પ્રારંભ.
* વિંછુંડો રાત્રે ૩ ક. ૨૭ મિ. સુધી છે.
* આજથી ગુરૃ વક્રી થાય છે.
 
વિશેષ : 
* જગતમાં સુર્ભિક્ષ * ગાયનું ઘી, રસકસ સસ્તા થાય ? * લોકો સુખી * ઘી, તેલ, સરસવ, તિલ, રસકસના પદાર્થો મોંઘા થાય.
- જેતલપુરમાં રેવતી બળદેવજીનો પાટોત્સવ.
- ઋષભદેવ ભગવાન જન્મ તથા દીક્ષા કલ્યાણક
* જૈન કનકરત્નસૂરિજી મ.સા.ની પુણ્યતિથિ.
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ જમાદી ઉલ આખર માસનો ૨૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ મહેર માસનો ૨૫ રોજ આશીશવંધ

Post Comments