Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પીએમ નરેન્દ્ર મોદી, પીએમ શિન્ઝો આબે અને તેમના પત્ની ગુજરાતી ભાણાની જયાફત ઉડાવી ગાંધીનગર રવાના

- આવતી કાલે કરશે બુલેટ ટ્રેનનું ખાતમૂહૂર્ત

અમદાવાદ, તા. 13 સપ્ટેમ્બર 2017, બુધવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની સીદી સૈયદની જાળી સામે આવેલા એમજી હાઉસની અગાશીએ હોટેલમાં ગુજરાતી ભોજનની જયાફત ઉડાવીને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.

આ પહેલા બંને દેશના વડાપ્રધાનો બુલેટ ટ્રેન સહિના મહત્વાના મુદ્દે ચર્ચાઓ કરશે અને આવતી કાલના કાર્યક્રમની પણ ચર્ચા કરશે .

Post Comments