Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેત્રંગ ખાતે જાહેરસભા

- જનસભામાં ઉમટી જનમેદની

વડોદરા, તા. 6 ડિસેમ્બર 2017 બુધવાર

વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં વડાપ્રધાન મોદી ભરૂચના નેત્રંગમાં પહોંચ્યા. તેમણે જાહેરસભાને સંબોધિત કરી. સભામાં મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ પોતાને ગરીબો સાથે જોડીને વાતો કરે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે વડોદરા પહોંચ્યા વડાપ્રધાન

- જનસભામાં ઉમટી જનમેદની

- ત્રણ દિવસથી ચાલતુ હતુ ઓખી વાવાઝોડુ આવે છે

- ઓખી વાવાઝોડુ આવ્યુ?

- કન્યા કેળવણીના પ્રચાર માટે પ્રયાસ કર્યા

- આજે નેત્રંગે કમાલ કરી નાખી

- ઉત્તર ગુજરાતમાં 14 ડિસેમ્બરે મતદાન થશે

- જે દિકરીઓ શિક્ષણમાં પાછળ છે તેમને આગળ લાવવી છે

- ત્રણ દિવસથી વાવાઝોડુ આવે છે તેવી વાતો ચાલતી હતી

- આ દેશ ગાંધી- સરદાર પટેલનું ગુજરાત છે

- આદિવાસીઓને જમીનના પટ્ટા આપવા ખાલી વિવાદ કર્યા હતા

- સેટેલાઈટની મદદથી જમીનના પટ્ટા આપ્યા

- કેટલાક વિસ્તારોમાં 9 ડિસેમ્બરે મતદાન

- આવે છે આવે છે તે બધુ આવુ જ હોય

- મુખ્યમંત્રી હતો ત્યારે શેત્રંજી પાથરીને બેસતો

- કન્યા કેળવણીની શરૂઆત ડેડિયાપાડાથી કરી હતી

- આજે કન્યા કેળવણીમાં પ્રગતી જોવા મળી રહી છે

- ડેડિયાપાડામાં ગરીબો માટે કામ કરવા આવ્યો છું

- કોંગ્રેસે આદિવાસી મંત્રાલય ના બનાવ્યું

- 4 કરોડ કુટુંબ પાસે વિજળી નથી

- વાજપાયની સરકારમાં આદિવાસીઓ માટે મંત્રાલય

- કોંગ્રેસે ગરીબોના નામે 50 વર્ષ રાજ કર્યું

Keywords Narendra,modi,

Post Comments