Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

#પદ્માવત: સરકાર વટહુકમ નહીં લાવે તો સ્થિતિ વધુ કથળશે તેવી ચીમકી

- રાજપૂત સંગઠનોએ સરકારને 24 કલાકનો સમય આપ્યો છે

અમદાવાદ, તા. 25 જાન્યુઆરી 2018 ગુરુવાર

સુપ્રીમ કોર્ટે ફિલ્મ રીલીઝ કરવા આદેશ જારી કર્યો છે ત્યારે રાજસ્થાન સરકારને રાજપૂત સંગઠનોએ ચીમકી આપી છે અને કહ્યું છે કે સરકાર અગાઉ પણ કોર્ટના આવા આદેશો સામે વટહુકમ લાવી ચુકી છે.

પદ્માવતીના સમ્માનમાં પણ આવો કોઇ વટહુકમ લાવે. આ માટે સરકારને 24 કલાકનો સમય પણ આપવામાં આવ્યો છે. રાજપૂત સંગઠનોએ કહ્યું છે કે ક્યાંય પણ જવાની જરૂર નથી. સરકાર ઇચ્છે તો વટહુકમથી પણ ફિલ્મને રીલીઝ થતી અટકાવી શકે છે.

Post Comments