Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: અમદાવાદના આનંદનગરમાં માજીનો અછોડો તોડી યુવાન ઉડન છુ

- વૃધ્ધ દંપત્તિને બે બાઈક સવાર ચેઈનસ્નેચરોએ ધોળે દહાડે લૂંટયા



અમદાવાદ, તા. 21 એપ્રિલ 2017, શુક્રવાર

અમદાવાદમાં ચેન સ્નેચિંગના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે આનંદનગર વિસ્તારમાં સીસીટીવી ફુટેજમાં એક વૃધ્ધાનો અછોડો તોડીને ભાગી રહેલો ચોર કેદ થઈ ગયો છે.
આ ઘટના ગુરૂવારને 20મી એપ્રિલે બની હતી.

વાત જાણે એમ છે કે બે બાઈક સવારો વૃધ્ધ દંપત્તિને પોતાના એપાર્ટમેન્ટમાં પ્રવેશતુ જુએ છે અને એક યુવક બાઈક ચાલુ રાખીને ગેટની બહાર ઉભો છે જ્યારે બીજો મોબાઈલ ઉપર વાતો કરવાનો ઢોંગ કરીને વૃધ્ધાના ગળાની ચેઈનની તફડંચી કરી બંને નવયુવાનો બાઈકમાં ઉડન છુ થઈ જાય છે આ તમામ ઘટના કેમેરામાં કેદ થઈ છે.

Post Comments