Last Update : 01-January-2013, Tuesday

 
ઓસ્કારની વિદેશી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મ કેટેગેરીમાંથી 'બર્ફી' બહાર
- ભારતીય ફિલ્મી ચાહકોને નિરાશા ઃ ૭૧માંથી હવે નવ ફિલ્મો જ બાકી રહી ઃ ૧૦મીએ અંતિમ યાદી

 

લોસ એન્જલિસ, તા. ૨૨
ભારતીય સિનેચાહકો માટે માઠા સમાચાર છે. રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા અભિનીત ફિલ્મ 'બર્ફી' હવે ઓસ્કારના નોમિનેશનમાંથી બહાર નીકળી ગઈ છે.
ડિરેકટર અનુરાગ કશ્યપની આ ફિલ્મ ૮૫માં એકેડમી એવોર્ડસમાં વિદેશી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મની કેટેગરીમાંથી બહાર થઈ ગઈ છે.
ભારતીય બોક્સ ઓફિસ પર સફળ નીવડેલી અને ફિલ્મના કલાકારોના અભિનય સાથે વાર્તાની ચોતરફ પ્રશંસા મેળવનારી આ ફિલ્મ પાસેથી ભારતીય સિનેચાહકોને ઘણી અપેક્ષા હતી.
આ ફિલ્મમાં યુવા અભિનેતા રણબીર કપૂરે મૂકબધિરની ભૂમિકા એકદમ ઉમદા રીતે કરી છે. જયારે પ્રિયંકા ચોપરાએ પહેલી વખત મંદબુદ્ધિની છોકરીની ભૂમિકા અદા કરી હતી. વિવેચકોએ આ ફિલ્મના ઘણાં વખાણ કર્યા હતા.
ઓસ્કાર માટે વિશ્વભરમાંથી ૭૧ ફિલ્મો કવોલિફાય થઇ હતી. જેમાંથી હવે નવ ફિલ્મો જ અલગ તારવામાં આવી છે. અંતિમ પાંચમાં સ્થાન મેળવવા આ ફિલ્મો વચ્ચે સ્પર્ધા જામશે.
શ્રેષ્ઠ વિદેશી ફિલ્મો માટે સ્થાન મેળવેલી ફિલ્મોમાં એમોર (ઓસ્ટ્રિયા), વાર વિચ (કેનેડા), નો (ચિલી), એ રોયલ અફેર (ડેન્માર્ક), ધ ઇન્ટબેબલ્સ (ફ્રાંસ), ધ ડીપ (આઇસલેન્ડ), કોન-ટિકી (નોર્વે), બિયોન્ડ ધ હિલ્સ (રોમાનિયા) અને સિસ્ટર (સ્વિત્ઝર્લેન્ડ) નો સમાવેશ થાય છે.
અંતિમ યાદી ૧૦ જાન્યુઆરીએ જાહેર થશે.

Share |

Gujarat News

ધોળકામાં ૧૩ વર્ષની સાળી પર બનેવીનો બળાત્કાર ઃ તરૃણીએ ઝેર પીધું
આજે ૧૦૦થી વધુ 'ન્યુ યર' પાર્ટી ફાર્મહાઉસોમાં મહેફિલનો માહોલ

સટ્ટાકિંગ દિનેશ કલગી બે વર્ષ માટે અમદાવાદ, ચાર જિલ્લામાંથી તડીપાર

વસ્ત્રાલમાં 'ચાઇનીઝ' દોરીએ બાઇક ચાલકનું ગળું કાપ્યુંઃ સ્થળ પર મોત
૧૧ મહિનામાં ૨૨૦ અમલદારો ૫૫ લાખની લાંચ લેતા પકડાયા
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
  [આગળ વાંચો...]
 

Business

વર્ષ ૨૦૧૩ના પ્રથમ સપ્તાહમાં નિફટી ૫૯૬૬ ઉપર ૬૦૨૨, સેન્સેક્સ ૧૯૬૬૬ ઉપર બંધ ૧૯૭૭૭ બતાવશે
વૈશ્વિક બજારો પાછળ ચાંદીમાં નરમાઇ, જોકે સોનામાં સુસ્ત વલણ
સીધી કેશ ટ્રાન્સફરનો ૧લી જાન્યુઆરીથી અમલ થાય તે માટે બેન્કોની તડામાર તૈયારીઓ

મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટમાં રૃા. ૨ લાખ કરોડનો તોતીંગ વધારો

બેન્કો માટે બેઝલ-૩ ધોરણોનો અમલ જાન્યુઆરીનાં બદલે એપ્રિલથી
[આગળ વાંચો...]
 

Sports

ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved