Last Update : 01-January-2013, Tuesday

 
ન્યૂયોર્ક ટાઇમ્સનો અહેવાલ
વોલમાર્ટની સહયોગી કંપની વોલમેક્સે મેક્સિકોમાં ૧૯ સ્ટોર ખોલવા લાંચ આપેલી
 

(પીટીઆઇ) ન્યૂયોર્ક, તા. ૧૮
મેક્સિકોમાં વોલમાર્ટની સહયોગા કંપની વોલમેક્સે પસંદગીના સ્થળોએ ૧૯ નવા સ્ટોર્સ શરૃ કરવા લાંચ આપી હતી તેમ ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ અહેવાલમાં ૧૯ ઉદાહરણ આપવામાં આવ્યા છે જેમાં કંપની દ્વારા સ્થાનિક અધિકારીઓને લાંચ આપવામાં આવી છે.
શહેરથી એક માઇલ કરતાં ઓછા અંતરે વેરહાઉસ બનાવવા સામે ભારે વિરોધ થયો હતો
આ અહેવાલમાં વોલમાર્ટ દ્વારા કુલ કેટલી લાંચ આપવામાં આવી છે તે જણાવવામાં આવ્યુ નથી પરંતુ કેટલાક સ્થળો માટે કંપની દ્વારા કેટલી લાંચ આપવામાં આવી છે તે દર્શાવ્યું છે. આ અહેવાલ મુજબ ટિયોટિહુકનમાં સ્ટોર્સ શરૃ કરવા માટે ૨,૨૧,૦૦૦ ડોલર, બેસિલિકા ડી ગુઆડાલુપેમાં યોગ્ય પરવાનગી વગર સ્ટોર્સ શરૃ કરવા માટે ૩,૪૧,૦૦૦ ડોલર અને મેક્સિકો શહેર પાસે રેફ્રીજરેટેડ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર શરૃ કરવા માટે ૭,૬૫,૦૦૦ ડોલરની લાંચ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શહેરથી એક માઇલ કરતાં ઓછા અંતરે વેરહાઉસ બનાવવા સામે ભારે વિરોધ થયો હતો. વોલમાર્ટના પ્રવક્તા ડેવિડ તોવરે જણાવ્યું હતું કે અખબારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલનાં સંર્દભમાં કંપની દ્વારા તપાસ શરૃ કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં તપાસ ચાલુ હોવાથી અમે કોઇ નિર્ણય લીધો નથી.
તોવરે જણાવ્યું હતું કે વોલમાર્ટ આ મુદ્દે ડિપોર્ટમેન્ટ ઓફ જસ્ટીસ એન્ડ ધ સિકયુરિટીઝ એન્ડ એક્ષચેન્જ કમિશન(એસઇસી)ને સંપૂણ સહકાર આપી રહી છે.
યુએસ જસ્ટીસ ડિપોર્ટમેન્ટ, એસઇસી, યુએસ સંસદ અને મેક્સિકોના સત્તાવાળાઓ પણ પોતાની રીતે આ આરોપોની તપાસ કરી રહ્યા છે.

Share |

Gujarat News

ધોળકામાં ૧૩ વર્ષની સાળી પર બનેવીનો બળાત્કાર ઃ તરૃણીએ ઝેર પીધું
આજે ૧૦૦થી વધુ 'ન્યુ યર' પાર્ટી ફાર્મહાઉસોમાં મહેફિલનો માહોલ

સટ્ટાકિંગ દિનેશ કલગી બે વર્ષ માટે અમદાવાદ, ચાર જિલ્લામાંથી તડીપાર

વસ્ત્રાલમાં 'ચાઇનીઝ' દોરીએ બાઇક ચાલકનું ગળું કાપ્યુંઃ સ્થળ પર મોત
૧૧ મહિનામાં ૨૨૦ અમલદારો ૫૫ લાખની લાંચ લેતા પકડાયા
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
  [આગળ વાંચો...]
 

Business

વર્ષ ૨૦૧૩ના પ્રથમ સપ્તાહમાં નિફટી ૫૯૬૬ ઉપર ૬૦૨૨, સેન્સેક્સ ૧૯૬૬૬ ઉપર બંધ ૧૯૭૭૭ બતાવશે
વૈશ્વિક બજારો પાછળ ચાંદીમાં નરમાઇ, જોકે સોનામાં સુસ્ત વલણ
સીધી કેશ ટ્રાન્સફરનો ૧લી જાન્યુઆરીથી અમલ થાય તે માટે બેન્કોની તડામાર તૈયારીઓ

મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટમાં રૃા. ૨ લાખ કરોડનો તોતીંગ વધારો

બેન્કો માટે બેઝલ-૩ ધોરણોનો અમલ જાન્યુઆરીનાં બદલે એપ્રિલથી
[આગળ વાંચો...]
 

Sports

ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved