Last Update : 01-January-2013, Tuesday

 

ભાજપની જીતનો જશ્ન અમેરિકાવાસી ગુજરાતીઓએ પણ મનાવ્યો

 

 

(હર્ષદ પટેલ દ્વારા) તા.૨૪
ગુજરાતમાં સતત ત્રીજીવાર ચૂંટણીનો જંગ જીતી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે નોંધાવેલી વિજયની હેટ્રીકનો જશ્ન અમેરિકામાં વસતા ગુજરાતીઓએ પણ મનાવ્યો હતો. ન્યૂયોર્ક, ન્યુજર્સી, શિકાગો અને કેલીફોર્નિયા સહિત અમેરિકાના અનેક સ્ટેટમાં વસતા ગુજરાતીઓએ મોડી રાત સુધી જાગી ટી.વી., ઈન્ટરનેટ અને ટેલીફોનીક માધ્યમોથી ગુજરાતના પરિણામો જાણ્યા હતા. કેટલાક સ્થળોએ તો અગાઉથી જ મોદીના વિજયની તૈયારી કરી લીધી હતી. જર્સી સીટીમાં આવેલા રાજભોગ સ્વીટ્સ માર્ટમાં વિજયના માનમાં એક સમારોહ યોજાયો હતો. મોદીની વિજયની હેટ્રીક અને તેમણે પૂરા કરેલા ૧૧ વર્ષના શાસનના સંભારણા બદલ ન્યુયોર્ક એવન્યુની સ્ટ્રીટ પર દરેકને ૧૧ પેંડા સાથે મીઠાઇ અને ચવાણું વહેંચ્યું હતું.આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ, રાજભોગના માલીકો સહિત દૂર-દૂરથી આવેલા ગુજરાતી સમુદાયના વિવિધ ક્ષેત્રના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને ભાજપનો વિજયોત્સવ મનાવ્યો હતો. જ્યારે શિકાગોના Itasca ટાઉનમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં તા. ૨૯મીને શનિવારે આ ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેવું ર્ંખ મ્વઁ ના હમસુખ પટેલે જણાવ્યું છે.
OF BJP ના અગ્રણીઓ સુરેશ જાની, હસમુખ પટેલ, અરવિંદ પટેલ (રાજભોગ), ડો. ભરત બારાઈ, ડો. ઇન્દ્રજીત પટેલ અને ડો. મનીષ બહ્મભટ્ટે ગુજરાતની ચૂંટણીમાં ભવ્ય વિજયી બનેલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમના ધારાસભ્યોને અભિનંદન પાઠવી ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ ગુજરાતની પ્રજાનો અને NRG નો આભાર માન્યો હતો.

Share |

Gujarat News

ધોળકામાં ૧૩ વર્ષની સાળી પર બનેવીનો બળાત્કાર ઃ તરૃણીએ ઝેર પીધું
આજે ૧૦૦થી વધુ 'ન્યુ યર' પાર્ટી ફાર્મહાઉસોમાં મહેફિલનો માહોલ

સટ્ટાકિંગ દિનેશ કલગી બે વર્ષ માટે અમદાવાદ, ચાર જિલ્લામાંથી તડીપાર

વસ્ત્રાલમાં 'ચાઇનીઝ' દોરીએ બાઇક ચાલકનું ગળું કાપ્યુંઃ સ્થળ પર મોત
૧૧ મહિનામાં ૨૨૦ અમલદારો ૫૫ લાખની લાંચ લેતા પકડાયા
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
  [આગળ વાંચો...]
 

Business

વર્ષ ૨૦૧૩ના પ્રથમ સપ્તાહમાં નિફટી ૫૯૬૬ ઉપર ૬૦૨૨, સેન્સેક્સ ૧૯૬૬૬ ઉપર બંધ ૧૯૭૭૭ બતાવશે
વૈશ્વિક બજારો પાછળ ચાંદીમાં નરમાઇ, જોકે સોનામાં સુસ્ત વલણ
સીધી કેશ ટ્રાન્સફરનો ૧લી જાન્યુઆરીથી અમલ થાય તે માટે બેન્કોની તડામાર તૈયારીઓ

મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટમાં રૃા. ૨ લાખ કરોડનો તોતીંગ વધારો

બેન્કો માટે બેઝલ-૩ ધોરણોનો અમલ જાન્યુઆરીનાં બદલે એપ્રિલથી
[આગળ વાંચો...]
 

Sports

ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved