Last Update : 01-January-2013, Tuesday

 

મીશીગન રાજ્યના નોવી ટાઉનમાં
જૈનાનું ૧૭મું દ્વિવાર્ષિક અધિવેશન જુલાઇમાં યોજાશે

 

 

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો)
જૈન એસોસિએસન્સ ઇન નોર્થ અમેરિકા કે જે વર્ષોથી જૈનાના નામે સમગ્ર અમેરિકામાં ઓળખાય છે. તે સંસ્થાનું ૧૭મું દ્વિવાર્ષિક અધિવેશ આવતા વર્ષના જુલાઇ માસની ૪ તારીખથી ૭મી તારીખ એમ ચાર દિવસ માટે મીચીગન રાજ્યના નોવી શહેરમાં યોજાશે અને આ અધિવેશનને સફળ બનાવવા માટે ભિન્ન ભિન્ન પ્રકારની સમિતિઓનું આયોજન કરવામાં આવેલ છે.
અધિવેશનને સફળ બનાવવા માટે વિવિધ સમિતિઓનું કરાયેલું આયોજનઃ પ્રેમ જૈન કન્વીનર
આ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ જૈનાનું અધિવેશન ૪થી જુલાઇ ૨૦૧૩ને ગુરૃવારે શરૃ થશે અને તે દિવસ રજીસ્ટ્રેશન તેમજ બપોર પછી ઉદ્ધાટન વિધી તેમજ ધાર્મિક વક્તાઓ આશીર્વાદ આપશે ત્યાર બાદ સ્થળ પર જૈન દેરાસર તૈયાર કરવામાં આવનાર છે તેના દ્વાર ખોલવાની વિધિ કરવામાં આવશે. રાત્રે ૮ વાગ્યાથી ૧૧.૩૦ વાગ્યા સુધી સ્વાગત વિધી અને રાસ તથા ગરબા તેમજ લોકનૃત્યનો ભવ્ય કાર્યક્રમ રજુ કરવામાં આવશે.
બીજા દિવસે શુક્રવારે પાંચમી જુલાઇએ તમામ જૈન સેન્ટરોની પરેડ યોજવામાં આવશે ત્યાર પ્લેનરી સેશનની શરૃઆત થશે તેમાં મુખ્ય મહેમાનો કન્વીનર તેમજ અન્ય હોદ્દેદારો પ્રવચનો કરશે. આ દિવસ જૈનાના બોર્ડ ઓફ ડીરેક્ટરોની મીટીંગ તેમજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. રાત્રે ૮થી સાડા અગીયાર વાગ્યા દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
ત્રીજા દિવસે શનિવારને છટ્વી તારીખે વિવિધ પેનલોનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં મહાનુભાવો માનનીય પ્રવચન કરશે. આ દિવસે રાત્રે સંગીતનો કાર્યક્રમ યોજાશે તેમજ એવોર્ડ અર્પણ વિધી યોજવામાં આવેલ છે.
ચોથા દિવસે રવિવારે સવારે નવ વાગ્યાથી ૧૧ વાગ્યા દરમ્યાન અધિવેશનની પૂર્ણાહૂતિ વિધી કરવામાં આવશે અને મહાનુભાવો પ્રાસંગીક પ્રવચનો કરશે ત્યાર બાદ વિદાયનું સ્વામી વાત્સલ્ય પિરસવામાં આવશે. અને અધિવેશનની સમાપ્તી જાહેર કરવામાં આવશે. ચાર દિવસ માટે યોજનારા આ અધિવેશનમાં સવારે સુંદર નાસ્તો તથા બપોર લંચ અને સાંજે સુંદર સ્વાદિષ્ટ સ્વામીવાત્સલ્ય યોજવામાં આવશે. અને આ દિવસો દરમ્યાન નવ યુવાનો, યુવતિઓ તથા બાળકો તેમજ સીનિયરો માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો તથા સેમીનારો યોજવામાં આવનાર છે. અને તેમાં તજજ્ઞાો માનનીય પ્રવચનો આપશે.

Share |

Gujarat News

ધોળકામાં ૧૩ વર્ષની સાળી પર બનેવીનો બળાત્કાર ઃ તરૃણીએ ઝેર પીધું
આજે ૧૦૦થી વધુ 'ન્યુ યર' પાર્ટી ફાર્મહાઉસોમાં મહેફિલનો માહોલ

સટ્ટાકિંગ દિનેશ કલગી બે વર્ષ માટે અમદાવાદ, ચાર જિલ્લામાંથી તડીપાર

વસ્ત્રાલમાં 'ચાઇનીઝ' દોરીએ બાઇક ચાલકનું ગળું કાપ્યુંઃ સ્થળ પર મોત
૧૧ મહિનામાં ૨૨૦ અમલદારો ૫૫ લાખની લાંચ લેતા પકડાયા
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
  [આગળ વાંચો...]
 

Business

વર્ષ ૨૦૧૩ના પ્રથમ સપ્તાહમાં નિફટી ૫૯૬૬ ઉપર ૬૦૨૨, સેન્સેક્સ ૧૯૬૬૬ ઉપર બંધ ૧૯૭૭૭ બતાવશે
વૈશ્વિક બજારો પાછળ ચાંદીમાં નરમાઇ, જોકે સોનામાં સુસ્ત વલણ
સીધી કેશ ટ્રાન્સફરનો ૧લી જાન્યુઆરીથી અમલ થાય તે માટે બેન્કોની તડામાર તૈયારીઓ

મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટમાં રૃા. ૨ લાખ કરોડનો તોતીંગ વધારો

બેન્કો માટે બેઝલ-૩ ધોરણોનો અમલ જાન્યુઆરીનાં બદલે એપ્રિલથી
[આગળ વાંચો...]
 

Sports

ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved