Last Update : 02-October-2012, Tuesday

 
'અતિની ગતિ નહીં' ...આ કહેવત અહીં પણ લાગુ પડે છે?
સોશિયલ મિડિયા વ્યક્તિને આત્મશ્લાઘી બનાવતી હોવાનો મનોવૈજ્ઞાાનિકોનો મત
- વ્યક્તિ સોશિયલ મિડિયા પર પોતાને અન્યથી ચડિયાતી બતાવવા કોઈ પણ હદે જાય છે

 

વોશિંગ્ટન, તા. ૧૯

 

અતિની ગતિ નહીં... આ ઉક્તિ ટેકનોલોજીના ઉપયોગ અને ખાસ કરીને સોશિઅલ નેટવર્કિંગ વેબસાઈટ પ્રત્યેના વળગણના સંદર્ભે ઘણા અંશે સાચી સાબિત થઈ રહી છે. અમેરિકાની વેસ્ટર્ન ઈલિનોઈલ યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકોએ કરેલા સંશોધન મુજબ ફેસબૂકમાં મિત્રોની સંખ્યા અને ટ્વિટર પર ફોલોઅર્સના 'ધાડા'ને જે-તે વ્યક્તિના અહંમ કે આત્મશ્લાઘી હોવા સાથે સીધો તેમજ અસરકારક સંબંધ છે.

 

સંશોધકોના મતે સોશિઅલ નેટવર્કિંગ વેબસાઈટ પર પડયા પાથર્યા રહેનારા લોકોની સ્વકેન્દ્રી અથવા તો અભિમાની હોવાની ઘણી શક્યતા રહેલી છે. સ્વાભિમાન ઘણી મહત્ત્વની બાબત છે. પરંતુ તે ઊંડી વિચારધારા, કળા, મૂલ્યો કે ધ્યેયના કારણે જન્મવાને કારણે આવી સોશિઅલ નેટવર્કિંગ વેબસાઈટોનું પરિણામ હોય તો તેની ઉપરછલ્લું એટલે કે અધકચરું હોવાની શક્યતા ઘણી વધી જાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ આવી વેબસાઈટો પર પોતાના પ્રોફાઈલ પેજ પર ઢગલાબંધ માહિતી મુકવાથી વ્યક્તિનું વર્તન આત્મશ્લાઘાથી ભરપૂર થવાની પૂરી શક્યતા છે. પોતાના પ્રત્યે અન્ય લોકોમાં રસ ઊભો કરવા માટે અનેક વ્યક્તિઓ ફેસબૂક પર પોતાના વિશેની બિનજરૃરી અને લાંબી વિગતો મૂકે છે. સાથે લોકો આ માહિતી વાંચીને તેમની પ્રશંસા કરે તેની પણ તેમની અપેક્ષા હોય છે. આ અપેક્ષા પૂરી ન થાય તો તેમનો અહમ્ ઘવાય છે.

 

સંશોધન સાથે જોડાયેલા મનોવૈજ્ઞાાનિકોનું કહેવું છે કે આંતરિક ખાલીપો, એકલતા અને સોશિઅલ મિડિયા પાછળ વેડફાતા સમય અને નાણાને સીધો સંબંધ છે. લોકો સોશિઅલ મિડિયા પર પોતાની છબીને 'ચળકાટ' આપવા કોઈપણ હદે જતાં હોય છે. જેમાં ઓનલાઈન ફ્રેન્ડની સંખ્યા સતત વધારતા રહેવાનું, પ્રોફાઈલમાં ફેરફાર કરવાનું અને યોગ્ય કવર ફોટો મુકવાનું વળગણ પણ સામેલ છે.

Share |

Gujarat News

ગુજરાત યુનિ.સિન્ડિકેટ ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય ઃ ભાજપનો સફાયો
બરોડા ડેરીમાં ભાજપા-કોંગ્રેસને પછડાટ ઃ અપક્ષોએે મેદાન માર્યું

ચૂંટણીમાં વાંધાજનક SMS ફરતા કરનારા જવાબદારો સામે કેસ થશે

તલાટીઓના ખાસ ભથ્થામાં ૧ હજારનો વધારો કરાયો
મંત્રીઓ ઈચ્છે છે કે મોદી ટિકિટ પણ આપે અને જીતાડે પણ ખરા
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
  [આગળ વાંચો...]
 

Business

જાન્યુઆરી બાદ સેન્સેક્સમાં સૌથી મોટો માસિક ઊછાળો નોંધાયો
વૈશ્વિક પ્રતિકૂળતાના પગલે સોનામાં આગળ વધતી નરમાઈ
આઈફોન-૫નું ઓન લાઈન ગ્રે માર્કેટમાં ધૂમ વેચાણ

ગોવાની સરકાર દ્વારા ખાણકામ પરના પ્રતિબંધથી આયર્ન ઓરની નિકાસ ઘટશે

તમાકુમાં નવો રેકોર્ડ ઃ કિલો દીઠ રૃા. ૧૪૦ની વિક્રમી સપાટી
[આગળ વાંચો...]
 

Sports

૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

 
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved