Last Update : 21-February-2013, Thursday

 
 

ફેન્સિંગ તોડી એરપોર્ટમાં ઘૂસી થોડી મિનિટોમાં ગુનો

બેલ્જિયમના બ્રસેલ્સ એરપોર્ટ પરથી સોમવારે સાંજે ૮ લૂંટારૃઓએ કરેલી આશરે રૃ।.૨૭૧ કરોડ (૫૦ મીલીયન ડોલર)ની લૂંટની સુરત અને મુંબઇના હીરાઉદ્યોગમાં ભારે ખળભળાટ મચ્યો છે. એરપોર્ટની વાડ તોડીને પ્રવેશેલી બે કારમાં આવેલા આઠ બુકાનીધારી લૂંટારૃઓએ ગોળીબાર કર્યા વિના અને કોઇને ઇજા પહોંચાડયા વિના સિકયુરિટી કંપનીની વાનમાં

Read More...

USA મોદીને વિઝા નહિ આપે કોર્ટના ચુકાદા સુધી બહિષ્કાર યથાવત્

aaa

વર્ષો જૂના બહિષ્કારનો અંત લાવવા માગતું નથી

બ્રિટને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને વીઝા આપવા અંગે ફેરવિચારણાની વાત તો કરી છે. પરંતુ એવું લાગે છે કે અમેરિકા મોદીના વર્ષો જૂના બહિષ્કારનો અંત લાવવા માગતું નથી. તેણે ફરી સ્પષ્ટતા કરી છે કે મોદીને અમેરિકાના વીઝા આપવામાં નહિ આવે.
અમેરિકાના નાયબ વિદેશ પ્રધાન રોબર્ટ બ્લેકે

Read More...

આજથી એએમટીએસ અને એસ.ટી.ની 2દિવસની હડતાલ

aa

નોકરી-ધંધે જતા લાખો શહેરીજનો અટવાઇ જશે

મોંઘવારી સામે પ્રથમવાર ટ્રેડ યુનિયનોએ રાષ્ટ્રીય સ્તરે છેડેલા જંગના ભાગરૃપે ગુજરાતમાં બે દિવસના બંધનો આજે મધરાતથી જ આરંભ થઈ ગયો છે. મધરાતથી જ ગુજરાત રાજ્ય બસ પરિવહન સેવાના ૪૦,૦૦૦થી વધુ કર્મચારીઓને બે દિવસનો બંધ ચાલુ કરી દીધો છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો પણ વહેલી સવાલે ચાર-પાંચ વાગ્યે ડેપોમાંથી બહાર

Read More...

આતંકીઓએ 'છોટા ચક્કર'ની બહાર સુધી સુરંગ ખોદી હતી

AAA

જેલમાં ૮ ફૂટ ઊંચી દિવાલના પાયાથી પાંચે'ક ફૂટ નીચે

સાબરમતી જેલમાંથી નાસી છૂટવાના ષડયંત્ર અંતર્ગત ખોદેલી સુરંગ છોટા ચક્કર યાર્ડની બહાર નીકળી ચૂકી હતી. આઠ ફૂટ ઊંચી દિવાલના પાયાથી પાંચે'ક ફૂટ નીચેથી સુરંગ ખોદી પણ ૨૧ ફૂટની મુખ્ય દિવાલ ૫૦ ફૂટથી વધુ દૂર હતી. ૧૬.૫૦ ફૂટ ઊંડે ૨૬ ફૂટ લાંબી સુરંગમાં આગળ જતાં માટી પડવાથી અને ઓક્સિજનનું પ્રમાણ ઘટવાથી 'સુરંગનું ષડયંત્ર' પડતું મુકયાનો દાવો ક્રાઈમ

Read More...

આજે વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલ પ્રથમવાર બજેટ રજૂ કરશે
a
 

આજથી સત્રનો પ્રારંભ ૨ એપ્રિલ સુધી ગૃહ ચાલશે

આવતીકાલ તા. ૨૦ ફેબુ્રઆરીથી ગુજરાત વિધાનસભાની બજેટ બેઠકનો પ્રારંભ થાય છે. આવતીકાલે નાણામંત્રી નીતિન પટેલ ગુજરાત સરકારનું ૨૦૧૩-૧૪ના વર્ષ માટેનું બજેટ રજૂ કરશે. તા. ૨ એપ્રિલ સુધી ચાલનારા વિધાનસભા સત્રમાં કુલ ૨૯ બેઠકો થશે. આ સત્ર દરમિયાન વિપક્ષ કાયદો અને વ્યવસ્થા, પાણીની સમસ્યા, શિક્ષણ, આરોગ્ય તથા રાજ્યની નાણાકીય સ્થિતિને લઈને

Read More...

a

 

કાયદાને એક વર્ષ પૂર્ણ થવા છતાં નબળો પ્રતિસાદ

ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા માટે ગુજરાત સરકારે એક વર્ષ પૂર્વે ઈમ્પેક્ટ ફીનો કાયદો અમલી બનાવ્યો હતો. બે વખત આ કાયદાની મુદત વધારી અપાયા બાદ પણ ખુબ જ નબળો પ્રતિસાદ સાંપડયો હતો. જેને લઈને આજે ઈમ્પેક્ટ ફીના કાયદાની ફરી છ માસની મુદત વધારવાનો સરકારે નિર્ણય કર્યો છે. સાથોસાથ બાંધકામ કાયદેસર કરાવવાની ફીમાં ધરખમ ઘટાડો કરી

Read More...

 

a

 

વઢવાણ કેળવણી મંડળની કરોડોની જમીન મફતમાં

આઝાદી પહેલા મહાત્મા ગાંધીની પ્રેરણાથી સુરેન્દ્રનગરમાં પછાત વર્ગના બાળકોના અભ્યાસ માટે ''વઢવાણ કેળવણી મંડળ ટ્રસ્ટ'' દ્વારા ''ઘરશાળા'' શરૃ કરવામાં આવી હતી. આ ઘરશાળાના આજના ટ્રસ્ટીઓ ગાંધી વિચારને બાજુ પર મુકી ટ્રસ્ટની ૩૪૩૯૮ ચોરસમીટર જમીન જેની બજાર કિંમત રૃા. ૨૦ કરોડ થવા જાય છે તે માત્ર રૃા. ૫૪ લાખમાં લાગતા વળગતાને

Read More...

 

a

 

મહંતના વારસદારોનો બારોબાર બિલ્ડરો સાથે સોદો

દેવસ્થાનની કિંમતી જમીનો પુજારીઓ દ્વારા વેચી દેવાનુ વધુ એક કૌભાંડ બહાર આવ્યુ છે. શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી રામજી મંદિર ટ્રસ્ટની આશરે ૫૦ કરોડ રૃપિયાની જમીનો બિલ્ડરોને બારોબાર વેચી દેવામાં આવી હતી. અટલાદરા વિસ્તારની આ કિંમતી જમીન મેળવ્યા બાદ તેના પર એનએનો હુકમ પણ મેળવી લીધો હતો. પરંતુ જુના રેકોર્ડ્સની ચકાસણી

Read More...

 

 

- એક વર્ષની ગુનાખોરી

ચેઇન સ્નેચરો અને લૂંટારુઓ માટે ગુનાખોરીના હબ બની ગયેલા અમદાવાદ શહેરમાં તા. 1.1.12 થી તા. 27.1.13 દરમિયાન ચેઇન સ્નેચીંગના 369 બનાવો, બળાત્કારના 66, ચોરીના 3895, ધાડના 24 અને લૂંટના 267 બનાવો બન્યા હોવાની વિગતો મળી છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા વિધાનસભામાં પુછવામાં આવેલા પ્રશ્નમાં રાજ્ય સરકારે વિગતો આપવામાં આવી છે. લૂંટના 204 ગુનાનો ભેદ ઉકેલાયો

Read More...

 

 

- બે વર્ષમાં મંદિરમાં થયેલી ચોરી

મંદિર ચોરીના બનાવોના લઇને લોકોમાં ઘણો રોષ છે. ત્યારે મંદિર ચોરીના બનાવોને ડામવામાં પોલીસ ઘણે અંશે નિષ્ફળ ગઇ છે. ત્યારે વિધાનસભામાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પુછવામાં આવેલા જવાબમાં જણાવવામાં આવ્યું છે કે તા. 30.12.12 પહેલા બે વર્ષ દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લા પૈકી અમદાવાદ શહેરમાં 29 અને અમદાવાદ ગ્રામ્યમાં 31 મંદિરોમાં ચોરી થઇ છે. જેમાં કુલ

Read More...

 

ગુજરાતનું કુલ 1,14,450 કરોડનું બજેટ ઃ વાર્ષિક વિકાસ યોજનાનું કદ રૃપિયા 58,500 કરોડ

 

- ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયું

 

ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી નીતિન પટેલે કુલ 1,14,450 કરોડનું બજેટ જાહેર કર્યું હતું જેમાં વાર્ષિક વિકાસ યોજનાનું કદ રૃપિયા 58,500 કરોડનું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 11મી પંચવર્ષીય યોજનામાં 1,11,111 કરોડનો લક્ષ્યાંક હતો. જેની સામે 1,28,500 કરોડની વિકાસની સિધ્ધી હાંસલ કરવામાં આવી છે. ત્યારે વર્ષ 2013-14માં વાર્ષિક

Read More...

 

મુખ્યમંત્રી આવાસ યોજનામાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં 2200 કરોડની જોગવાઇ

 

- મધ્યમ વર્ગને પરવડે તેવા મકાનો બનાવાશે

શહેરી ગરીબોની ઝુપડપટ્ટીથી મુક્ત કરવા અને નવોદિત મધ્યમ વર્ગને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે અને ગ્રામિણ ગુજરાત ને કાચા આવાસ મુક્ત કરવા માટે મુખ્યમંત્રી આવાસ સમૃધ્ધિ યોજનાનો અમલ બજેટમાં કરવામાં આવશે. જેમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં 2200 કરોડની જોગવાઇ સહિત કુલ 4400 કરોડના નાણાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી

Read More...

 

શૈક્ષણિક ચીજવસ્તુઓ સસ્તી થશે : સિગારેટ મોંઘી થશે

 

- અગરબત્તી સસ્તી થશે

 

ગુજરાત વિધાનસભામાં આજે રજૂ થયેલા બજેટમાં ૨૪૫ કરોડની રાહતો અને ૨૮૯ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પેન્સિલ, કંપાસપેટી સહિતની ચીજવસ્તુઓના વેચાણ પરનો વેરો માફ કરતાં હવેથી તે સસ્તી થશે. જ્યારે સિગારેટ મોઘી થશે.
સિગારેટ ઉપર ૨૫ ટકા વેરો હતો તે વધારીને ૩૦ ટકા કરાયો

Read More...

 

સૌરાષ્ટ્રમાં પાણી પુરુપાડવા ૧૦૦૦ કરોડની જોગવાઇ

 

- ૧૧૫ ડેમમાં પાણી માટે

 

રાજકોટ, અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં શિયાળામાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ રહી હતી જેને ધ્યાનમાં રાખીને સરકારે સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમમાં પાણી પુરુ પાડવા માટે ૧૦૦૦ કરોડની જોગવાઇ બજેટમાં કરી છે.
સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાવાની શક્યતાના કારણે સરકારે સૌરાષ્ટ્રમાં પાણી પહોચાડવાના આયોજનના ભાગરૃપે બજેટમાં જોગવાઇ કરી

Read More...

 

ખેડૂતોના પાક વીમા માટે ૬૫૭ કરોડ ફાળવ્યા

 

- મહાત્મા મંદિરનું ૬૭ કરોડનું સ્વર્ણિમ પાર્ક

ગુજરાત વિધાનસભામાં આજે રજૂ થયેલા બજેટમાં ગુજરાતમાં પાકનું અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકનું નુકસાન થાય તો તેના માટે સરકાર તરફથી ૬૫૭ કરોડના ખર્ચે પાકવીમાનું આયોજન કરવામાં આવશે. તેમજ ગાંધીનગરમાં મહાત્મા મંદિરથી વિધાનસભા સુધીના માર્ગ ઉપર સ્વર્ણિમ પાર્ક બનાવવા માટે ૬૭ કરોડ ફાળવવામાં આવ્યા છે.ઉપરાંત સરદાર

Read More...

 

CMના બંગલા અને ઓફિસમાં વર્ષે ૩.૧૦ લાખનું ટેલિફોન બીલ

 

-ટેલિફોન બીલ પેટે સરકારને વર્ષે ૧૦ લાખનો ખર્ચ

 

મુખ્યમંત્રી અને મંત્રીઓને કચેરી તેમજ નિવાસ સ્થાને ટેલિફોનની સુવિધા આપવા પાછળ સરકારને વર્ષે ૧૦ લાખનો ખર્ચ થાય છે. ૧-૧-૨૦૧૨થી ૩૧-૧૨-૨૦૧૨ સુધીના એક વર્ષમાં મંત્રીઓને અપાયેલા ફોનનું બીલ ૧૦,૦૭,૬૮૧ આવ્યું હોવાની સત્તાવાર માહિતી આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવી હતી.

Read More...

 

પ્રેમિકા ની હત્યા બદલ "બ્લેડ રનર"ની ધરપકડ

 

-પ્રિટોરિયા પોલીસે ધરપકડ કરી

 

સાઉથ આફ્રિકાના પેરા લીમ્પીકની દોડ ઇવેન્ટના ચેમ્પિયન પોસ્ટોરીઅસની તેની ગર્લફ્રેંડની હત્યા કરવા બદલ પ્રિટોરિયા પોલીસે ધરપકડ કરી છે. પોસ્ટોરીઅસ બ્લેડ રનર તરીકે જગ વિખ્યાત છે કેમ કે તેના બંને પગના ઘુંટણ અને તેની નીચોનો ભાગની હોય તે ખાસ પ્રકારની બ્લેડનો પગ બનાવી ને રેકોર્ડ સમય સાથે દોડીને ગોલ્ડ મેડલ જીતી ચુક્યો છે.

Read More...

 

'ગુજરાતનું મીઠું ખાઇને મોદીએ ગુજરાતનું લોહી વહાવ્યું'

 

-કોંગી નેતા શકીલ અહેમદનું વિવાદિત નિવેદન

મોદીએ ગુજરાતનું મીઠું ખાઇને ગુજરાતનું જ લોહી વહાવ્યું છે, એમ કોંગ્રેસનાં નેતા શકીલ અહેમદે કહ્યું છે. ગઇકાલનાં મોદીનાં શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ ખાતે મોદીનાં ભાષણ બાદ શકીલ અહેમદે આ વિવાદાસ્પદ નિવેદન કર્યુ છે.

જેમાં મોદીએ જણાવ્યું હતું કે દેશનાં લોકો ગુજરાતનું મીઠું ખાય છે તથા કેન્દ્ર સરકાર સામે

Read More...

 

900 પુરુષો સાથે Sex માણી ચૂકેલી મહિલાનાં અનુભવો વાંચવા click કરો

 

-'લગ્ન પછી પુરુષ Sex વગર રહી શકતો નથી'

 

900 પુરુષો સાથે Sex માણી ચૂકેલી મહિલા(prostitute)નાં ચોંકાવનારા નિવેદનોએ internet ઉપર તરખાટ મચાવ્યો છે. રેબેક્કા ડોકિને જણાવ્યું 'લગ્ન પછી કોઇપણ પુરુષ Sex વગર રહી શકતો નથી. મોટા ભાગની મહિલાઓને ખબર હોય છે કે તેના પતિનું બીજી કોઇ મહિલા સાથે લફરું ચાલે છે. આમછતાં.....

Read More...

 

મોદી PM બનશે તો જ રામ-મંદિર બનશેઃકુંભમાં સંતોની માગ

 

- BJP મોદીને PMપદનાં ઉમેદવાર જાહેર કરે:સંતો

 

ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટી(BJP) વડાપ્રધાન(PM)પદનાં ઉમેદાવર જાહેર કરે તેવી માગણી મહાકુંભ-પ્રયાગ ખાતે વિશ્વ હિંદુ પરિષદ આયોજિત ધર્મ-સંસદમાં સંતો દ્વારા કરવામાં આવી છે. એક જગદ્ગુરુએ તો ત્યાં સુધી કહી દીધું કે જો તેમને વડાપ્રધાનપદનાં ઉમેદવાર જાહેર કરાય....

Read More...

 

SIT જાકીયા જાફરીને રિપોર્ટ આપે :સુપ્રિમ કોર્ટ

 

-'જાકીયા સંપૂર્ણ રિપોર્ટ લેવાની હકદાર'

સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો છે કે જાકીયા જાફરીને 2002માં ગોધરાકાંડ બાદ ગુલબર્ગ સોસાયટી રમખાણ સંબંધિત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)ની રિપોર્ટ સોંપાય. કોર્ટે કહ્યું છે કે જાકીયા ગોધરાકાંડ બાદ થયેલા ગુલબર્ગ સોસાયટીનાં તોફાનો સંબંધિત સંપૂર્ણ રિપોર્ટ મેળવવાની હકદાર છે.
એવું જાણવા મળી રહ્યું છે કે રિપોર્ટ મળ્યા બાદ

Read More...

 

Fast બોલર પ્રવીણકુમાર માનસિક રીતે un-fit:મેચ રેફરી

 

-ગ્રાઉન્ડ ઉપર ગાળાગાળી કરી

તા.4 ફેબ્રુઆરીના રોજ BCCI કોર્પોરેટ લીગની ONGC અને INCOME-TAX વચ્ચેની ક્રિકેટ મેચ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર પ્રવીણકુમાર ગ્રાઉન્ડ ઉપર ગાળા-ગાળી અને મારામારી ઉપર ઉતરી આવ્યા હોવાના અહેવાલને પગલે મેચ રેફરીએ તેમને કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન કરવા બદલ માનસિક રૂપથી un-fit જાહેર કર્યા છે.
આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર પ્રવીણકુમાર ઓએનજીસી ટીમ વતી રમી રહ્યાં હતાં. જ્યારે ઇન્કમટેક્સ વતી રમી

Read More...

 

રાજકોટ: 2 જીનીંગ મિલ પર ITનો સર્વે

 

-મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના

રાજકોટ જિલ્લાનાં પડધરી ખાતે આવેલી બે જિનિંગ મિલ પર આવકવેરા વિભાગ(IT)નો સર્વે ગુરુવાર બપોરથી ચાલી રહ્યો છે. જેમાં આર.વી.કોટેક્ષ અને પટેલ કોટન - જિનિંગ મિલનો સમાવેશ થાય છે.
આ સર્વે દરમિયાન મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે. રાજકોટનાં આવકવેરા વિભાગનાં રેન્જ-2નાં અધિકારી અવિનાશકુમારની આગેવાની હેઠળ

Read More...

 
Top
More News
 
 
 
 

Gujarat Samachar POLL

 

ઝૂમ બરાબર ઝૂમ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved