Last Update : 21-February-2013, Thursday

 
 

લોકસભા ચૂંટણીમાં મોદી 'ફેસ ઓફ BJP'

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ઉમેદવારના સ્વરૃપમાં રજૂ કરવા માટે ભારતીય જનતા પક્ષ (ભાજપ) ભલે હાલમાં ખચકાટ અનુભવી રહ્યો છે. પરંતુ રાષ્ટ્રીય રાજકારણમાં તેમની 'મોટી ભૂમિકા'ને લઇને પક્ષે પત્તાં ઉતરવાની શરૃઆત કરી દીધી છે. માર્ચમાં મળનારી પક્ષની બેઠકમાં મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવવા ઉપરાંત અન્ય મોટી જવાબદારી સોંપવા અંગે નિર્ણય લેવામાં આવશે.

Read More...

ગુજરાતમાં આજે મધરાતથી એસ.ટી.નાં પૈડા થંભી જશે

aaa

રાજકીય લડાઇમાં પ્રજાને બાનમાં લેવાનો કારસો

રાજય પરિવહન નિગમ સંચાલિત એસ.ટી.બસોના પૈડા આવતીકાલે તા.૧૯ ફેબુ્રઆરીની મધરાતે બાર વાગ્યાથી ૨૦ ફેબુ્રઆરીના રાત્રિના બાર વાગ્યા સુધી ગુજરાતભરમાં એસ.ટી.ના પૈડા થંભી જશે. ઓઈલ કંપનીઓએ કરેલા ડિઝલનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે એસ.ટી.ના ત્રણ યુનિયનોએ હડતાળની જાહેરાત આશ્રર્યજનક રીતે કરી છે.

Read More...

સ્મશાનયાત્રામાં મધમાખીનો હુમલો:1નું મોત, 30નેઇજા

aa

પિતાની સ્શાનયાત્રા લઇ નીકળેલા પુત્રએ પણ જાન ગુમાવ્યો

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વસરાવી ગામે આદિવાસી વૃદ્ધની સ્શાન યાત્રામાં ફટાકડા ફોડવામાં આવતાં છંછેડાયેલી જંગલી મધમાખીઓએ હુમલો કરતાં સ્મશાનયાત્રામાં નાસભાગ મચી ગઇ હતી. મધમાખીઓના હુમલામાં ૩૦ તી વધુ વ્યક્તિ ઘાયલ થઇ હતી. જેમાં મરનાર વૃધ્ધના પુત્રને સૌથી વધુ મધમાખીઓએ ડંખ મારેલા હોવાથી તેમનું મોત થયું હતું.

Read More...

IIM કરતા અમદાવાદે મને વધારે શીખવ્યુ:ચેતન ભગત

AAA

હજારો યંગસ્ટર્સને યુવા લેખકનો સંદેશ

તમારા જીવનના હીરો તમે પોતે જ છો માટે તમારી સ્ક્રીપ્ટ તમારે પોતે જ લખવાની છે..માટે મેં જે સ્વપ્ન જોયુ છે તેને મરવા નહી દઉં તેવો સંકલ્પ કરો અને સ્વપ્નને સાકાર કરવા માટે ઝનૂનપૂર્વક મચી પડો તેવો સંદેશ ખ્યાતનામ યુવા લેખક ચેતન ભગતે આજે હજારો યંગસ્ટર્સને આપ્યો હતો.
વીસીસીઆઈના મેગા એક્ઝીબીશનના સમાપન સમારોહમાં ચેતન ભગતને સાંભળવા માટે હજારો યુવાઓ ઉમટી

Read More...

મંદિરના ઓટલે રાતે દારૃની મહેફીલ માણીને ચોરી કરી
a
 

અમરાઇવાડી પોસ્ટ ઓફિસ સામે જાહેર રોડ પરની ઘટના

જાન્યુઆરીમાં અમદાવાદ શહેરમાં તરખાટ મચાવનારી મંદિર ચોર ગેંગ ગત રાતે અમરાઇવાડી વિસ્તારમાં ત્રાટકી હતી. જાહેર રોડ પર આવેલા એક મંદિરમાંથી તસ્કરો ચાંદીનું છતર અને દાનપેટીમાંથી દાનની રોકડ મળી ૨૫ હજારની ચોરી કરી ગયા હતા. મંદિરના ઓટલા પાસેથી મળેલી ખાલી પ્લાસ્ટિકની કોથળીઓ જોઇ સ્થાનિક સૂત્રોનો આક્ષેપ છે કે તસ્કરોએ ચોરી પહેલા

Read More...

a

 

લાલચ નહીં રોકી શકવાની 'હ્યુમન સાઈકોલોજી'નો કિસ્સો

લાલચ ખાતર વસ્તુ ચોરી લેવાની હ્યુમન સાઈકોલોજીના કિસ્સા ઉચ્ચ પરિવારોમાં પણ બનતાં હોય છે. ગણ્યાગાંઠયા લોકોમાં જોવા મળતી આ માનસિકતાનો કિસ્સો વસ્ત્રાપુરના આલ્ફા વન મોલના એક સ્ટોરમાં બન્યો હતો. ૧૦ વર્ષની પુત્રી માટે કિંમતી કપડાં ચોરી આંતરવસ્ત્રોમાં છૂપાવીને બહાર નીકળતી શિક્ષિકા સેન્સરમાં પકડાઈ ગઈ હતી. મોલની સિક્યુરિટીમાં

Read More...

 

a

 

મહાપાલિકા દ્વારા ૨.૫૦ લાખ પૈકી ૧.૭૫ લાખની આરોગ્ય ચકાસણી

રાજકોટમાં ધો. ૧થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં મેદાની રમતો સહિત પ્રાકૃતિક જીવનને બદલે રાત્રે, વિજળી પ્રકાશમાં વાંચન- લેખન, ટીવી- કોમ્પ્યુટરનો અતિશય ઉપયોગના કારણે મોટેરાઓને થતાં રોગ વિદ્યાર્થીઓને થવા લાગ્યા છે. મહાપાલિકા દ્વારા અઢી લાખ વિદ્યાર્થીઓમાંથી પોણા બે લાખની પ્રાથમિક ચકાસણીના રિપોર્ટ મુજબ ૨૦

Read More...

 

a

 

-ભારતીય હવાઇ દળે સિક્યોરિટી વધારી

જામનગરમાં ચાલી રહેલી રિલાયન્સની ઓઇલ રિફાઇનરીના આકાશમાં કોઇ ભેદી પદાર્થ દેખાતાં ભારતીય હવાઇ દળ અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે આ રિફાઇનરી પરની સિક્યોરિટીમાં વધારો કર્યો હતો.
૨૪ જાન્યુઆરી અને ૨૭ જાન્યુઆરીએ રિફાઇનરીના આકાશમાં એક અજાણ્યો પદાર્થ ચકરાવા લઇ રહેલો દેખાયો હતો. એના પરથી એવું અનુમાન તારવવામાં આવ્યું હતું કે નજીકમાં આવેલી પાકિસ્તાની સરહદ

Read More...

 

 

-ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હોવાનો આક્ષેપ

મૂળ ભારતીય અને હાલ અમેરિકામાં વસતી એક મહિલા એડવોકેટ સોમા સેનગુપ્તા સામે અમેરિકાની કોર્ટમાં છેતરપીંડીનો કેસ ચાલી રહ્યો હતો. આ મહિલા સામે પોતાની ઉંમર અને અનુભવ વિશેના દસ્તાવેજો બોગસ રજૂ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ આરોપ સાબિત થાય તો સોમા સેનગુપ્તાને વધુમાં વધુ સાત વરસની જેલની સજા થઇ શકે એમ અમેરિકી

Read More...

 

 

- અમદાવાદમાં કુલ પાંચ વ્યકિતના મોત

અમદાવાદ સહિત ગુજરાતમાં સ્વાઇન ફલૂનો કાળોકેર વર્તાઇ રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં કુલ ૩૩ વ્યકિતના મોત થયા છે. રાજકોટમાં હાલમાં ૨૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં એક વ્યકિતનું મોડી રાત્રે મોત થતાં કુલ મૃત્યું આંક પાંચ થયો છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ-જામનગરમાં પણ સ્વાઇન ફ્લૂના દર્દી વધી રહ્યા છે. રાજકોટમાં ગત રાત્રે એક વ્યકિતના મોત સહિત કુલ ૧૧ વ્યક્તિ મોતને ભેટયા છે.

Read More...

 

અંજારમાં જૈન દેરાસરની દાન પેટી જ ઉઠાવી ગયા

 

- કચ્છમાં તસ્કરોના તરખાટ

 

કચ્છ જિલ્લાના અંજાર ખાતે આવેલા જૈન દેરાસરમાં તસ્કરોેએ ત્રાટકીને મંદિરમાંથી દાનપેટી જ ઉઠાવી ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે પોલીસે ડૉગ સ્ક્વોર્ડની મદદથી ચોરીનો ભેદ ઉકેલવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
અંજારમાં આવેલા જૈન મંદિરમાં સોમવારે મધરાત્રે તસ્કરોએ મંદિરના તાળાતોડીને અંદર પ્રવેશ કર્યા બાદ

Read More...

 

USAમાં ભારતીયોનું કરોડો ડોલરનું ક્રેડિટ કાર્ડ કૌભાંડ

 

- હજારો બોગસ આઇકાર્ડથી વેપારી સાથે ઠગાઇ

અમેરિકામાં ૨૦ કરોડ ડોલરનું વૈશ્વિક ક્રેડિટ કાર્ડ કૌભાંડ આચરવા બદલ આરોપી જાહેર થયેલી ૧૮ વ્યકિતઓમાં ઓછામાં ઓછી પાંચ વ્યકિત ભારતીય મૂળની છે. આ લોકોએ હજારો નકલી ઓળખપત્રોનો ઉપયોગ કરીને વેપારી અને નાણાકીય સંસ્થાઓને છેતરી હતી. આ કૌભાંડથી તેઓ લાખો ડોલર પાકિસ્તાન અને ભારતમાં મોકલતા હતા.

Read More...

 

અમદાવાદ ઃ ગેંગ રેપ કેસમાં ત્રણને ૧૨ વર્ષની કેદ

 

- દાણીલીમડાનો કિસ્સો

 

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બે વર્ષ અગાઉ ગેંગરેપના કિસ્સો પ્રકાશમાં આવ્યોે હતો. આ કેસ આજે અમદાવાદની ભદ્ર ખાતે આવેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ત્રણ આરોપીને ૧૨ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
દાણીલીમડામાં સામુહીક બળાત્કારના કેસમાં કોર્ટ ત્રણ આરોપીનેે સજ્જડ પુરાવાના આધારે દોષિત

Read More...

 

અમદાવાદમાં આસારામના સાધકોને ફટકાર્યા

 

- રાણીપની ગીતા પ્રા. શાળાનો કિસ્સો

 

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી ગીતા પ્રાથમિક શાળામાં આજે આસારામ આશ્રમના સાધકો દ્વારા બાળકોને સંસ્કાર આપવાનોે કાર્યક્રમ રાખવામાં આવ્યોેે હતો. પરંતુ પરમીશન બીજા પંથના નામે લીધી હતી જ્યારે આસારાનો ફોટો મૂકીને કાર્યક્રમની શરૃઆત કરતાં બાળકોેના વાલીઓ ઉશ્કેરાયા હતા અને સાધકોને ફટકારીને આસારામના

Read More...

 

લંડનમાં ભારતીય ડોક્ટરો અંગ્રેજીમાં છ છ વાર ફેઇલ

 

- ભારતીય ડૉક્ટર્સને અંગ્રેજી ભાષામાં તત પપ થાય છે

વિદેશી ડૉક્ટર્સ અને ખાસ કરીને ભારત, પાકિસ્તાન જેવા દેશોમાંથી અહીં આવતા મોટા ભાગના ડૉક્ટર્સ સ્થાનિક તબીબી પરીક્ષાઓમાં અને ખાસ તો અંગ્રેજી ભાષાના જ્ઞાાનની પરીક્ષામાં સતત નાપાસ થતા હોવાનું મિડિયામાં પ્રગટ થયુ ંહતું.
ડેઇલી મેઇલ ઓન લાઇનના એક રિપોર્ટ મુજબ કેટલાક ડૉક્ટર્સ સતત છ છ વખત અંગ્રેજી ભાષાની પરીક્ષામાં

Read More...

 

બેલ્જિયમના બ્રસેલ્સ એરપોર્ટ ઉપર બંદૂકની અણીએ ૨૭૦૦ કરોડના હીરાની ફિલ્મીઢબે લૂંટ

 

- લૂંટારૃ કારમાં એરપોર્ટ પર ધસી આવ્યા

બેલ્જિયમમાં આવેલા બ્રસેલ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સોમવારે સાંજે કારમાં આઠ લૂંટારૃઓ ફ્લ્મિીઢબે એરપોર્ટ ઉપર ધસી આવ્યા હતા અને સ્વિસ પેસેન્જર પ્લેન નજીક સિક્યુરીટી વેન ઉપર હુમલો કરીને પાઇલોટને બંદુકની અણીએ ડરાવીને ૪૬૭ મિલિયન યુરો એટલે કે ભારતીય ચલણ મુજબ ૨૭૦૦ કરોડના હીરાની દિલધડક લૂંટ ચલાવી હતી.
સ્વિસ એરલાઇન્સનું પ્લેન સ્વિઝરલેન્ડ જતું હતું

Read More...

 

પ્રેમિકા ની હત્યા બદલ "બ્લેડ રનર"ની ધરપકડ

 

-પ્રિટોરિયા પોલીસે ધરપકડ કરી

 

સાઉથ આફ્રિકાના પેરા લીમ્પીકની દોડ ઇવેન્ટના ચેમ્પિયન પોસ્ટોરીઅસની તેની ગર્લફ્રેંડની હત્યા કરવા બદલ પ્રિટોરિયા પોલીસે ધરપકડ કરી છે. પોસ્ટોરીઅસ બ્લેડ રનર તરીકે જગ વિખ્યાત છે કેમ કે તેના બંને પગના ઘુંટણ અને તેની નીચોનો ભાગની હોય તે ખાસ પ્રકારની બ્લેડનો પગ બનાવી ને રેકોર્ડ સમય સાથે દોડીને ગોલ્ડ મેડલ જીતી ચુક્યો છે.

Read More...

 

'ગુજરાતનું મીઠું ખાઇને મોદીએ ગુજરાતનું લોહી વહાવ્યું'

 

-કોંગી નેતા શકીલ અહેમદનું વિવાદિત નિવેદન

મોદીએ ગુજરાતનું મીઠું ખાઇને ગુજરાતનું જ લોહી વહાવ્યું છે, એમ કોંગ્રેસનાં નેતા શકીલ અહેમદે કહ્યું છે. ગઇકાલનાં મોદીનાં શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ ખાતે મોદીનાં ભાષણ બાદ શકીલ અહેમદે આ વિવાદાસ્પદ નિવેદન કર્યુ છે.

જેમાં મોદીએ જણાવ્યું હતું કે દેશનાં લોકો ગુજરાતનું મીઠું ખાય છે તથા કેન્દ્ર સરકાર સામે

Read More...

 

900 પુરુષો સાથે Sex માણી ચૂકેલી મહિલાનાં અનુભવો વાંચવા click કરો

 

-'લગ્ન પછી પુરુષ Sex વગર રહી શકતો નથી'

 

900 પુરુષો સાથે Sex માણી ચૂકેલી મહિલા(prostitute)નાં ચોંકાવનારા નિવેદનોએ internet ઉપર તરખાટ મચાવ્યો છે. રેબેક્કા ડોકિને જણાવ્યું 'લગ્ન પછી કોઇપણ પુરુષ Sex વગર રહી શકતો નથી. મોટા ભાગની મહિલાઓને ખબર હોય છે કે તેના પતિનું બીજી કોઇ મહિલા સાથે લફરું ચાલે છે. આમછતાં.....

Read More...

 

મોદી PM બનશે તો જ રામ-મંદિર બનશેઃકુંભમાં સંતોની માગ

 

- BJP મોદીને PMપદનાં ઉમેદવાર જાહેર કરે:સંતો

 

ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટી(BJP) વડાપ્રધાન(PM)પદનાં ઉમેદાવર જાહેર કરે તેવી માગણી મહાકુંભ-પ્રયાગ ખાતે વિશ્વ હિંદુ પરિષદ આયોજિત ધર્મ-સંસદમાં સંતો દ્વારા કરવામાં આવી છે. એક જગદ્ગુરુએ તો ત્યાં સુધી કહી દીધું કે જો તેમને વડાપ્રધાનપદનાં ઉમેદવાર જાહેર કરાય....

Read More...

 

SIT જાકીયા જાફરીને રિપોર્ટ આપે :સુપ્રિમ કોર્ટ

 

-'જાકીયા સંપૂર્ણ રિપોર્ટ લેવાની હકદાર'

સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો છે કે જાકીયા જાફરીને 2002માં ગોધરાકાંડ બાદ ગુલબર્ગ સોસાયટી રમખાણ સંબંધિત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)ની રિપોર્ટ સોંપાય. કોર્ટે કહ્યું છે કે જાકીયા ગોધરાકાંડ બાદ થયેલા ગુલબર્ગ સોસાયટીનાં તોફાનો સંબંધિત સંપૂર્ણ રિપોર્ટ મેળવવાની હકદાર છે.
એવું જાણવા મળી રહ્યું છે કે રિપોર્ટ મળ્યા બાદ

Read More...

 

Fast બોલર પ્રવીણકુમાર માનસિક રીતે un-fit:મેચ રેફરી

 

-ગ્રાઉન્ડ ઉપર ગાળાગાળી કરી

તા.4 ફેબ્રુઆરીના રોજ BCCI કોર્પોરેટ લીગની ONGC અને INCOME-TAX વચ્ચેની ક્રિકેટ મેચ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર પ્રવીણકુમાર ગ્રાઉન્ડ ઉપર ગાળા-ગાળી અને મારામારી ઉપર ઉતરી આવ્યા હોવાના અહેવાલને પગલે મેચ રેફરીએ તેમને કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન કરવા બદલ માનસિક રૂપથી un-fit જાહેર કર્યા છે.
આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર પ્રવીણકુમાર ઓએનજીસી ટીમ વતી રમી રહ્યાં હતાં. જ્યારે ઇન્કમટેક્સ વતી રમી

Read More...

 

રાજકોટ: 2 જીનીંગ મિલ પર ITનો સર્વે

 

-મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના

રાજકોટ જિલ્લાનાં પડધરી ખાતે આવેલી બે જિનિંગ મિલ પર આવકવેરા વિભાગ(IT)નો સર્વે ગુરુવાર બપોરથી ચાલી રહ્યો છે. જેમાં આર.વી.કોટેક્ષ અને પટેલ કોટન - જિનિંગ મિલનો સમાવેશ થાય છે.
આ સર્વે દરમિયાન મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે. રાજકોટનાં આવકવેરા વિભાગનાં રેન્જ-2નાં અધિકારી અવિનાશકુમારની આગેવાની હેઠળ

Read More...

 
Top
More News
 
 
 
 

Gujarat Samachar POLL

 

ઝૂમ બરાબર ઝૂમ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved