Last Update : 07-August-2012, Tuesday

 

 

 

ગુજરાતના ૬ર શહેરોમાં ટેન્કરથી પાણી પહોંચાડશે

ગુજરાતમાં વરસાદ ન થવાથી સર્જાયેલી દુષ્કાળની પરિસ્થિતિને પંહોચી વળવા માટે રાજય સરકારે આજે કેન્દ્રીય કૃષિ મંત્રી સમક્ષ રૃા.૧૪૬૭૩ કરોડની સહાયની માંગણી કરાઈ છે. સાથોસાથ દુષ્કાળના કારણે જે ભયાનક સ્થિતિ સર્જાઈ રહી છે તેનો ચિતાર આપ્યો હતો. જેમાં ખેતીનો પાક નિષ્ફળ જવાના કારણે રર૬૩૩ કરોડના નુકસાનનો અંદાજ લગાવાયો છે.

Read More...

 

 

ફિશરીઝ લીઝ કોન્ટ્રેક્ટ કૌભાંડ

ફિશરીઝ માટે લીઝ કોન્ટ્રેક્ટ આપવાના કૌભાંડમાં ફિશરીઝ મંત્રી પુરુષોત્તમ સોલંકી વિરૃધ્ધ પાલનપુરના ઇશાક મરડીયાએ ગાંધીનગર જિલ્લા કોર્ટમાં આજે સાંજે ફરિયાદ નોંધવામાં આવી છે. જિલ્લા ન્યાયાધીશ જી.કે.ઉપાધ્યાયે ફરિયાદીની ઓળખ ચકાસણી કરી દસ્તાવેજો જોઇ તપાસીને આ ફરિયાદમાં જણાવેલા અંદાજે ૪૦૦ કરોડના કૌભાંડ અંગે ભ્રષ્ટાચાર નિવારણ

Read More...

 

 

બાઈક સવાર 3યુવકોને અડફેટે લેતા મોત

 

પંચમહાલના દાહોદ - લીમડી હાઈ-વે ઉપર ઘાસીયા ગામના વળાંક નજીક કેદીઓને કોર્ટમાં રજૂ કરી પરત ફરતી લીમડી પોલીસની મીની બસના ચાલકે બાઈક સવાર ત્રણ યુવકોને અડફેટમાં લઈ મોતને ઘાટ ઉતારતાં ભારે તંગદીલી સર્જાઈ હતી. રોષે ભરાયેલા ટોળાએ ભારે પથ્થરમારો ચલાવી પોલીસની મીની બસની તોડફોડ કરી હતી અને ચાલકની પણ ધોલાી કરી હતી.

Read More...

 
સ્કુલએ જવાનું કહી નદીમાં ન્હાવા પડેલા કિશોરનું મોત

 

બે કલાક બાદ મૃતદેહ મળ્યો

 

શાળામાંથી ગુલ્લી મારીને નદીમાં નાહવા ગયેલા મેઘાણીનગરના બે મિત્રો પૈકી એક તરૃણનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. ધોરણ ૧૧માં સાથે અભ્યાસ કરતા અંકિત અને સંદીપ નામના બે મિત્રો સવારે ૮ વાગ્યે શાળાએ જવાની જગ્યાએ ડફનાળા નજીક નદીમાં નાહવા ગયા હતા. પાણીનો પ્રવાહ જોઇને સંદીપે અંકિતને પણ પાણીમાં ઉતરવાની ના પાડી હતી,

Read More...

 

 

DCPના દરોડા બાદ 1મહિનાથી ભૂગર્ભમાં ઉતરેલા

સુદામા રિસોર્ટમાં જૂગારખાનું ચલાવતા વોન્ટેડ સંચાલક મહેન્દ્ર પટેલ ઉર્ફે મહેન્દ્ર મુખી ઉર્ફે કલગી આજે બપોરે પોતાની ધરપકડ કરવામાં નિષ્ફળ રહેલી પોલીસ સમક્ષ સામેથી હાજર થયા હતા. વકીલોની ફોજ અને ચારથી પાંચ કારના કાફલા સાથે નવરંગપુરા પોલીસ સ્ટેશન આવ્યા હતા. બીજી તરફ આ 'વિશેષ આરોપી'ને પણ પોલીસે કોઇ તકલીફ ન પડે તેનું

Read More...

 
SSCની પુરક પરીક્ષાનું 32.89% રિઝલ્ટ

 

-સૌથી વધારે સાબરકાંઠાનું પરિણામ

 

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ૨૦ માર્ચના રોજ લેવાયેલી ધોરણ ૧૦ની પુરક પરીક્ષાનું રિઝલ્ટ આજે સવારે જાહેર થયું હતું જેમાં કુલ ૩૨.૮૯ ટકા પરિણામ આવ્યું છે. આ પરીક્ષામાં કુલ ૧,૨૩,૫૯૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા. જે પૈકી ૪૦,૬૫૫ પાસ થયા હતા. ે

Read More...

 

 

-ઉમરા, પાન્ડેસરા, સચીન વિસ્તાર

 

સુરતમાં આજે એક જ દિવસમાં ત્રણ વ્યકિતએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેમાં ઉમરા, પાન્ડેસરા અને સચીન વિસ્તારનો સમાવેશ થાય છે. ત્રણેય વ્યકિતએ ગળેફાંસો ખાધો હોવાનું બહાર આવ્યું છે.

Read More...

 
સાચો ભાજપ પક્ષ બનાવવા જઈ રહ્યો છું:કેશુભાઈ

 

-કેશુભાઈ કાશીરામ રાણાનું ભાજપમાંથી રાજીનામું

કેશુભાઈ પટેલે જણાવ્યુકે આજે મે અને કાશીરામ રાણાએ રાજીનામું આપી ને દિલ્હી ગડકરીને મોકલી આપ્યુ છે. અમે સાચો ભાજપ પક્ષ બનાવવા જઈ રહ્યા છે.રવિવારે કેશુભાઈ પટેલ નવા પક્ષની જાહેરાત કરશે

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે લાંબા સમયથી લડત ચલાવનાર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલા ગાંધીનગર સ્થિત બંગલે આજે સવારે મહત્વની બેઠક મળી હતી.

Read More...

 

અપહરણકારોની ચૂંગાલમાંથી લોકોએ યુવતીને બચાવી

 

-અમદાવાદ જિલ્લાના સાણંદનો કિસ્સો

 

અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે એક યુવતીનું સરનામું પૂછવાના બહાને અપહરણ કરવામાં આવ્યું હતું, જો કે યુવતીએ બૂમાબૂમ કરતાં કાર ચાલક યુવતીને નીચે ઉતરી કાર મૂકીને પલાયન થઇ ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે કારમાં મોબાઇલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

 

 

- સાબરકાંઠાનો કિસ્સો


સાબરકાંઠાના શામળાજી નજીક ટ્રક પાછળ કાર ઘૂસી ગઇ હતી જેના કારણે સર્જાયેમ્ર્ગમખ્વાર અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા પાંચ વ્યકિતના મોત થયા હતા જ્યારે અન્ય એક વ્યકિતને ગંભીર ઇજા થવા પામી હતી.
હિંમતનગરથી શામળાજી જવાના માર્ગ ઉપર રાજેન્દ્ર ચોકડી પાસે શુક્રવારે મોડી સાંજેપૂર ઝપેે આવી

Read More...

 

મતદારોને ડરાવનારની ખેર નથી:ચૂંટણી કમિશનર

 

-સુરતની મુલાકાતે ચૂંટણી કમિશનર

સુરતમાં આજે કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશરને જિલ્લા કલેકટર અને પોલીસ અધિકારીેઓ સાથે વિધાનસભાની ચૂંટણી સંદર્ભે મહત્વની બેઠક યોજી હતી. જેમાં સુરતના લોકો ભયમુક્ત રીતે મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ મતદારોને મત આપવા રોકનારનંું લિસ્ટ તૈયાર કરવા પોલીસે કહ્યંું હતું.
કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશનર વિનાદ ઝૂત્સેએ આજે વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને સુરતના કલેકટર

Read More...

 

સુરતમાં રક્ષાબંધને સ્કૂલમાં તસ્કરો હાથ સાફ કરી ગયા

 

-કમ્પ્યુટર તથા સીસીટીવી કેમેરાની ચોરી


સુરતમાં રક્ષાબંધનની રજાનો મોકો ઉઠાવીને તસ્કરોએ એક સ્કૂલમાં ત્રાટકીને સ્કૂલમાંથી કમ્પ્યુટર અને સીસીટીવી કેમેરા સહિતની ચીજ વસ્તુઓની ચોરી કરી હતી. આ અંગે સ્કૂલના સંચાલકોની ફરિયાદ આધારે પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

 

Read More...

 

 

- પોતાની સત્તાનો દૂરયોગ કર્યો

ગુજરાત યુનિર્વસિટીના કુલપતિ પરિમલ ત્રિવેદી બાદ હવે નવા કાર્યકારી કુલપતિ સામે વિવાદમાં સપડાયા છે. પોતાની સત્તાનો દૂરપયોગ કરીન સ્પોટના ડાયરેક્ટર વીડીવનારને અધ્યાપકને ગ્રેડ આપી દીધો છે. જેના આ નિર્ણયના કારણે સરકારને ૬૦ લાખનું નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે.

Read More...

 

 

- 1938ની ગોઝારી ઘટના બાદનો ક્રમ


આખા ગુજરાતમાં ગુરુવારે રક્ષાબંધનની ઉજવણી થઇ હતી પરંતુ સુરતમાં શુક્રવારે રક્ષાબંધનની ઉજવણી થશે. કેમકે આજથી સાત દાયકા પૂર્વે, વર્ષ-1938માં જે ગોઝારી ઘટના બની હતી તેને કારણે આવું કરવામાં આવે છે. શ્રાવણી પૂનમનાં બદલે એકમે રક્ષાબંધનની ઉજવણી મૂળ સુરતવાસીઓ કરે છે.

Read More...

 

MSUની ગર્લ્સ હોસ્ટેલ 1 વર્ષ પહેલા બનવાની હતી પણ..

 

- હજુ સુધી બાંધકામ ચાલુ છે

 

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં નવી ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ એક વર્ષ પૂર્વે થવાનું હતું પરંતુ હજુ સુધી તેનું બાંધકામ યથાવત્ છે. આવી સ્થિતિઓને ધ્યાનમાં લઇને સત્તાધીશોએ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટનાં નવા નિયમો લાવવા તૈયાર થયા છે. ઉલ્લેખનીય છે

Read More...

 

રાજ્યપાલ કોંગ્રેસનાં એજન્ટ:પૂંજનો આક્ષેપ

 

-ભાજપનાં હરિફ કેશુભાઇ નહીં કોંગ્રેસ

ગુજરાતનાં રાજ્યપાલ ડો.કમલાજીએ ગુજરાત સરકારને આંચકો આપી રાજ્ય મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી વિરૂદ્ધ 400 કરોડ રૂપિયાના કથિત ફિશરિઝ કોન્ટ્રાક્ટ કૌભાંડમાં ફોજદારી કાર્યવાહી કરવાની પરવાનગી આપી દીધી હતી. જેના કારણે ભાજપ સરકાર મુશ્કેલીમાં મૂકાઇ ગઇ છે.

Read More...

 
Top
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved