Last Update : 07-August-2012, Tuesday

 

 

 

-૮૧ બેંકો ફડચામાં ગઈ

 

મુખ્યમંત્રીના પ્રીતિપાત્ર એવા સહકાર મંત્રી દિલીપ સંઘાણી સહિતનાએ તેમના કાર્યકાળમાં સહકારી બેંકોમાં થાપણદારો અને સભાસદોનું હિત જોખમાય તે રીતે વહીવટ કરતાં છેલ્લા ૮ વર્ષમાં ૭૦ અર્બન કો-ઓપરેટિવ બેંકોને તાળા મારવાની નોબત આવી છે. આ સમયગાળા દરમિયાન ૮૧ બેંકો ફડચામાં ગઈ છે અને ૩૧ બેંકોનું મર્જર કરવું પડયું છે

Read More...

 

 

-રાજ્યપાલે શા માટે મંજુરી આપી

ફિશરીઝમંત્રી પુરુષોત્તમ સોલંકી સામે ભ્રષ્ટાચારના આરોપો અંગે કાર્યવાહી હાથ ધરવા માટે રાજ્યપાલે મંજુરી આપતા આ કેસમાં હવે ઇશાક મરડીયા પોલીસ સમક્ષ અથવા તો કોર્ટ સમક્ષ ફરિયાદ કરશે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૭,૮,૧૩ (૧)(એ) અને (ડી) હેઠળના સજાપાત્ર ગુના અંગે ફરિયાદ થશે. આ ફરિયાદ સાથે હાઇકોર્ટનો હુકમ અને રાજ્યપાલે આપેલી મંજુરીનો ૫૦ પાનાનો હુકમ રજુ કરશે.

Read More...

 

 

-૬૮ લાખનું સોનુ ચોરાયું

અમદાવાદીઓ અસલામત છે અને તસ્કરોનો જાણે સુવર્ણકાળ ચાલી રહ્યો છે. સી.જી. રોડ ઉપર જ્વેલર્સને ત્યાં પોણો કરોડના દાગીનાની ચોરીમાં પોલીસને કોઈ કડી મળી નથી ત્યાં સેટેલાઈટમાં બે સ્થળેથી વધુ ૬૮ લાખની કિંમતના સોનાના દાગીના અને સોનાની બિસ્કીટની ચોરી થઈ છે. પ્રેરણાતિર્થ જૈન દેરાસરથી આનંદનગર રોડ જવાના રસ્તે પળવારમાં જ પાર્ક કરેલા એક્ટિવામાં પગ પાસે હેન્ડલમાં

Read More...

 
ગુજ.યુનિ.ને કુલપતિ માટે ઉમેદવાર મળતા નથી

 

-થોભો અને રાહ જુઓની નીતિ

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની મુદત પુરી થયા બાદ છેલ્લા એક માસથી કાર્યકારી કુલપતિથી યુનિવર્સિટી ચાલી રહી છે. નવા કુલપતિની નિમણૂક માટે નિમવામાં આવેલી સર્ચ કમિટીએ પોતાની કાર્યવાહી શરૃ કરી છે ત્યારે અન્ય નાની યુનિવર્સિટીઓમાં ફરજ બજાવતાં બે કુલપતિઓને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિમણૂક માટે કહેવામાં આવતાં તેઓએ ઇન્કાર કર્યો હતો.

Read More...

 

 

-મચ્છરજન્ય રોગચાળો બેકાબુ

શહેરમાં મેલેરિયાનો રોગચાળો બેકાબુ બન્યો છે. ચાલુ મહિના દરમ્યાન જ મેલેરિયાના ૧૨૦૦, ફાલ્સીપેરમના ૬૫ અને ડેન્ગ્યુના ૭૦ જેટલા કેસ નોંધાયા છે. જો કે મ્યુનિ. તંત્રએ આશ્વાસન લેવા જેવી બાબત એ છે કે દર્દીઓના મૃત્યુનું પ્રમાણ ઝીરો છે.

Read More...

 
બિલ ન ભરાતા પોલીસ સ્ટેશનોના ફોન કપાયા

 

-સરકારી તંત્રનો અંધેર વહિવટ

અમદાવાદ શહેરના ૩૭ પોલીસ સ્ટેશનો, એજન્સીઓ અને અધિકારીઓના મળી અંદાજે ૫૦ જેટલા ટેલીફોન છેલ્લા ચારથી સાત દિવસથી ટેલીફોન બિલ ન ભરાયાના મુદ્દે બંધ થઈ ગયાં છે. ટેલીફોન બંધ થઈ જવાથી પ્રજા સાથે સીધો સંપર્ક ધરાવતા પોલીસ સ્ટેશનોની કામગીરીને ઘેરી અસર પહોંચી છે.

Read More...

 

 

-અમદાવાદની ઘટના

 

સિવિલ હોસ્પિટલમાં ૨૦૦૮ પછી સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઇ હોવાની તંત્રની ગુલબાંગોમાં ગાબડા પાડતા ગઠિયાઓએ છેલ્લા કેટલાક દિવસથી સિવિલ હોસ્પિટલમાં આતંક મચાવ્યો છે. આજે પણ કેટલાક ગઠિયાઓએ માત્ર અડધા કલાકમાં કેસ કઢાવવાની કે પાસ લેવાની લાઇનમાં ઉભેલા ૧૫ જેટલા લોકોના મોબાઇલ ફોન તફડાવી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

Read More...

 
સુરતમાં ૩.૧ તીવ્રતાના ભૂકંપના આંચકા

 

-લોકો ગભરાટના માર્યા બહાર

સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે બપોરે ૧.૩૩ વાગ્યે ૩.૧ તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. હાઇરાઇઝ બિલ્ડીંગમાં રહેનારા લોકો ગભરાટના માર્યા બહાર દોડી આવ્યા હતાં. ભૂકંપનું એપી સેન્ટર સુરતના મોટીવેડ ગામ હોવાનું રીકટર સ્કેલ પર નોંધાયું હતું.

 

Read More...

 

આરબીઆઇએ મહત્વના દરો યથાવત રાખ્યા

 

-જી.ડી.પીના દર ઘટાડી ૬.૫ ટકા કર્યા

જેનવી લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી તે રિઝર્વબેન્કની ધિરાણ નીતિની આજે જાહેરાત થઇ હતી. જેમાં રિઝર્વબેન્કે મહત્વના દરઓ યથાવત રાખ્યા હતા. એક માત્ર એસ.એલ.આર માં ૧ ટકા ઘટાડીને ૨૩ ટકા કર્યો હતો.
જો કે બીજી તરફ ચોમાસુ ખેંચાવા સહિતની અન્ય પ્રતિકૂળતાઆએ ધ્યાનમાં રાખીને મધ્યસ્થ બેન્કે ૨૦૧૩ના નાણાંકીય વર્ષ માટે જી.ડી.પી વૃધ્ધિદર અગાઉ

Read More...

 

 

-ભાજપ કોર્પેારેટર પરનો હુમલા કેસ


દહોદ ખાતે ભાજપના કોર્પોરેટર પર હુલમો થયો હતો. આ કેસના આરોપીને ઝડપી પાડીને સબ જેલમાં મોકલી આપ્યો હતો. જે આરોપી ગત રાત્રે ભાગી ગયો હતો આ અંગે પોલીસ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જવાબદાર પોલીસ સામે ગુનેા નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

Read More...

 

વડોદરાના ચિન્ડ્રલ હોમમાંથી બાળકો ભાગ્યા

 

-જાળી તોડીને ચાર બાળકો ભાગી ગયા

વડોદરા શહેરમાં આવેલા બાળ ચિલ્ડ્રન હોમમાંથી સોમવારે રાત્રે ચાર બાળ આરોપી જાળી તોડીને ભાગી ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ અંગે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના બાળ ગોકુલ ચિલ્ડ્રન હોમમાં રહેતા ચાર બાળ ગુનેગારો જાળી તોડીને ભાગી ગયા હોવાના મામલ તંત્ર દોડતું થઇ ગયું છે.

Read More...

 

જીસીએના વોટ પર નરહરિ જૂથ કબજો જમાવશે !

 

-કુલપતિએ વોટ પોતાના હસ્તક કર્યા હતા


ગુજરાત યુનિર્વસિટી ખાતે આજે સ્પેાર્ટ ક્લબની બેઠક મળનારી છે. જેમાં સીજીએમાં વોટ આપવાની સત્તા ભાજપ કે કોગ્રેસ રહેશે તે નકકી થશે. ગુજરાત સ્પોર્ટ ક્લબ ૧ વોટ અ મદાવાદ ક્રિકેટ એસોસીએશન માં જતો હોય છે. અને આજ વોટ જીસીેએમાં પણ જતો હોયછે.

Read More...

 

 

-પંચ સમક્ષ હાજર થાવ

અમદાવાદના મોટેરા સ્થિત આસારામ આશ્રમમાં દિપેશ અને અભિષેક નામના બે છાત્રોના શંકાસ્પદ મોત થયા હતા આ કેસની તપાસ કરેલા જસ્ટિસ ડી.કે. ત્રિવેદી પંચે આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇને પંચ સમક્ષ હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.

Read More...

 

 

-પવાર ત્રીજીએ ગુજરાતમાં


ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતાં દુષ્કાળનું સંકટ ઉભું થયું છે ત્યારે આ અંગે નાણામંત્રી વજુભાઇ વાળાની અધ્યક્ષતામાં મંત્રીઓની બેઠક મળી હતી. જેમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ અને અસર અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી છે. જળ સ્તર, પીવાનાં પાણીની વ્યવસ્થા કરવા અંગેની વિગતો પણ રજૂ થઇ હતી.

Read More...

 

અમદાવાદ:દ.ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી

 

-સાપુતારમાં 3.5 ઇંચ વરસાદ

ગુજરાતમાં મંગળવારની સવાર વરસાદની દ્રષ્ટિએ ખૂબ જ આવકારદાયક બની રહી. મધ્યગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ પણ મેઘરાજાની મહેરની રાહ જોવાઇ રહી છે.

Read More...

 

રાજ્યપાલ કોંગ્રેસનાં એજન્ટ:પૂંજનો આક્ષેપ

 

-ભાજપનાં હરિફ કેશુભાઇ નહીં કોંગ્રેસ

ગુજરાતનાં રાજ્યપાલ ડો.કમલાજીએ ગુજરાત સરકારને આંચકો આપી રાજ્ય મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી વિરૂદ્ધ 400 કરોડ રૂપિયાના કથિત ફિશરિઝ કોન્ટ્રાક્ટ કૌભાંડમાં ફોજદારી કાર્યવાહી કરવાની પરવાનગી આપી દીધી હતી. જેના કારણે ભાજપ સરકાર મુશ્કેલીમાં મૂકાઇ ગઇ છે.

Read More...

 
Top
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved