વર્ષ-2012ના એવોર્ડઝ, Updates....
 

ઓસ્કારના દાવેદાર વૂડી એલન અને માર્ટિન સ્કોર્સિસ વચ્ચે ગજબ સામ્ય

 

* આ વર્ષે શ્રેષ્ઠ દિગ્દર્શક તેમજ શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કાર જીતી જવા માટે જે બે દિગ્ગજ દિગ્દર્શકો વચ્ચે કાંટે કી ટક્કર મનાય છે એ વૂડી એલન (મિડનાઈટ ઈન પેરિસ) અને માર્ટિન સ્કોર્સિસ (હ્યુગો) વચ્ચે અનેક બાબતોમાં સામ્ય અને આશ્ચર્યજનક વિરોધાભાસ છે.

* ઓસ્કાર નોમિનેશનમાં આ વખતે ઘણાં લાંબા સમયે એવું બન્યું છે કે બે મોટા ગજાના દિગ્દર્શકોની ફિલ્મો ટકરાઈ હોય. વૂડી એલન ૭૫ વર્ષના છે તો માર્ટિન સ્કોર્સિસ પણ ૭૦ના આંકડે પહોંચવા આવ્યા છે. છેલ્લાં લગભગ એક દાયકાથી નવી પેઢીના દિગ્દર્શકોના દબદબા વચ્ચે આ બંને જૈફ માંધાતાઓ મેદાન મારવા મક્કમ છે.

* વૂડી એલન અને માર્ટિન સ્કોર્સિસ બંનેનું જન્મસ્થળ ન્યૂયોર્કના બ્રોન્ક્સ પરગણામાં લગભગ એકાદ કિલોમીટરના અંતરે છે. બંનેના માતા-પિતા એમની યુવાનીમાં રંગમંચ પર અભિનય કરી ચૂક્યા હોઈ એલન અને સ્કોર્સિસને અભિનય ગળથૂથીમાં જ મળ્યો છે.

* બંને મહાન દિગ્દર્શકો અંગત જંિદગીમાં ચુસ્ત ધાર્મિક છે. વૂડી એલન યહુદી છે અને યહુદીઓ માટે કામ કરતી વૈશ્વિક સંસ્થાના પેટર્ન મેમ્બર પણ રહી ચૂક્યા છે. સબાથના દિવસે શૂટંિગમાં પણ ધાર્મિક વિધિ કરવાનું ન ચૂકતાં એલન યહુદીઓની નવી પેઢીને ધર્મચુસ્ત રહેવા અંગે જાહેરમાં પણ પોતાના વિચારો વ્યક્ત કરતા રહે છે. જ્યારે માર્ટિન સ્કોર્સિસ ચુસ્ત રોમન કેથોલિક છે. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ દ્વારા ધર્મચુસ્તી માટે જાહેર ક્ષેત્રની સેલિબ્રિટીને અપાતો એવોર્ડ ગ્રાન્ડ સ્ટાર ઓફ વેટિકન ૧૯૯૯માં સ્કોર્સિસને અપાયો હતો.

* અંગત જીવનની બાબતમાં આ બંને મહાન દિગ્દર્શકો વિવાદાસ્પદ અને ન્યૂઝમેકર રહ્યા છે. ૧૯ વર્ષની ઉંમરે સ્કૂલટાઈમની ગર્લફ્રેન્ડ હર્લેન રોસનને પરણેલા વૂડી એલન અત્યાર સુધીમાં પાંચ વખત ઘોડે ચડી ચૂક્યા છે. માર્ટિન સ્કોર્સિસે પણ પ્રથમ લગ્ન કર્યા ત્યારે તેમની ઉંમર પણ ૧૯ વર્ષ હતી અને અત્યાર સુધીમાં તેઓ પણ પાંચ લગ્નો કરી ચૂક્યા છે. બંનેની જંિદગીમાં તેમની ક્ષમતાની લગોલગ ઊભી રહે તેવી અભિનેત્રીઓ પત્ની તરીકે આવી ચૂકી છે. પ્રેમમાં પડવા માટે બંનેની પદ્ધતિ પણ લગભગ સરખી જ હતી. રાજ કપુર અને નરગીસની માફક જાણીતી અભિનેત્રી મિયા ફેરોએ વૂડી એલનની આઠ ફિલ્મોમાં કામ કર્યું અને બંને લગ્ન કર્યા વગર જ લાંબો સમય પતિ-પત્ની તરીકે સાથે રહ્યા. એ જ રીતે, માર્ટિન સ્કોર્સિસ તેમનો ઈન્ટરવ્યૂ લેવા આવેલી જુલિયા કેમેરોન નામની લેખિકાને દિલ દઈ બેઠા હતા.

* બંને દિગ્દર્શકોની પત્નીઓએ તેમના આ સેલિબ્રિટી પૂર્વ પતિ ઉપર માનહાનિના દાવા કર્યા છે. વૂડી એલન પર તેમની પ્રથમ પત્નીએ તો સ્કોર્સિસ પર તેમની ત્રીજા નંબરની પત્નીએ કરોડો ડોલરનો બદનક્ષીનો દાવો કર્યો હતો. બંનેના કિસ્સામાં કોર્ટની બહાર બેન્ક બેલેન્સ હળવું કર્યા પછી સમાધાન થઈ શક્યું હતું.

* વૂડી એલન બહુ જ સારા ક્લેરિનેટ વાદક છે. જ્યારે માર્ટિન સ્કોર્સિસ સેક્સોફોનના જાહેર કોન્સર્ટ પણ કરી ચૂક્યા છે.

Share |

Gujarat News

આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
  [આગળ વાંચો...]
 

Business

IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
શાકભાજીના 'રાજા' ગણાતા બટાકાનો ભાવ આસમાને ઃ વાયદા પર પ્રતિબંધ
હવે ધાણાં તથા એરંડાનો વાયદા વેપાર પણ વાયદા પંચની બારીક નજર હેઠળ

ટાટા મોટર્સનો ગુ્રપ ત્રિમાસિક નેટ નફો ૧૨ ટકા વધીને રૃ.૨૨૪૫ કરોડ થયો

[આગળ વાંચો...]
 

Sports

દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં હાર્યો બોક્સિંગમાં ભારતના પડકારનો અંત

મારા મતે રોવિંગમાં હજુ પણ સર સ્ટીવ રેડગ્રેવ મહાન છે
આઇ એમ સોરી ઇન્ડિયા,હું ગોલ્ડ ન જીતી શકીઃમેરી કોમ
અમેરિકાની ફેલીક્સ મહિલાઓની ૨૦૦ મીટરની રેસમાં ચેમ્પિયન
ન્યુઝીલેન્ડ સામે તેંડુલકર, લક્ષ્મણને આરામ આપવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved