વર્ષ-2012ના એવોર્ડઝ, Updates....
 

અનિલ અંબાણી ઓસ્કારના રેડ કાર્પેટ ઉપર


લોસ એન્જલસ, તા.27

રિલાયન્સ કોમ્યુનિકેશનનાં ચેરમેન અનિલ અંબાણી 84મા ઓસ્કારના રેડ કાર્પેટ ઉપર કોડક થિયેટર ખાતેજોવા મળ્યા હતા. તેની સાથે તેઓના પત્ની ટીના અંબાણી પણ જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે તેઓની પોતાની ત્રણ ફિલ્મોને 11 ઓસ્કાર એવોર્ડઝ માટે નોમિનેટ કરવામાં આવી હતી.

આ ત્રણ ફિલ્મોમાંથી ધ હેલ્પને અભિનય માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો. જેમાં સ્પેન્સરને વધુ પડતી બોલ-બોલ કરતી નોકરાણી, મિનીના પાત્ર માટે આ પુરસ્કાર મળ્યો છે.

અનિલ અંબાણીની
સ્ટીવન સ્પીલબર્ગની કંપની, ડ્રીમ વર્ક્સ સ્ટુડિયોઝમાં અનિલ અંબાણી પણ સંકળાયેલા છે.

ધ હેલ્પ, વોર હોર્સ, રીઅલ સ્ટીલ નામની ત્રણ ફિલ્મો 11 ઓસ્કાર માટે નોમિનેટ થઇ હતી.

આ ત્રણ ફિલ્મોમાંથી ધ હેલ્પ ફિલ્મને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી કેટેગરીનો એવોર્ડ મળ્યો છે. જેમાં અભિનેત્રી સ્પેન્સરને આ એવોર્ડ મળ્યો છે. તેણીને આ ફિલ્મમાં વધુ બોલ-બોલ કરનારી નોકરાણી મીનિનું પાત્ર ભજવવા બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

Share |

Gujarat News

આજે ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
નર્મદાએ ભરૃચમાં ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી

મચ્છુ ડેમ તુટવા પાછળનુ સાચુ કારણ આજે પણ સરકારે લોકોને આપ્યુ નથી

પારડીમાં ૬ કલાકમાં ૬.૨૫, કપરાડામાં ૬.૬૪ ઇંચ વરસાદ
ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવે છે
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
  [આગળ વાંચો...]
 

Business

IIP ૧.૮% નેગેટીવઃ સેન્સેક્ષનો ૧૦૨ પોઈન્ટનો સુધારો ધોવાઈ ૪૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૬૧
ચાંદીના ભાવો વધુ રૃ.૨૮૫ ઉછળી રૃ.૫૪ હજાર કુદાવી ગયા ઃ સોનામાં પણ ચમકારો
શાકભાજીના 'રાજા' ગણાતા બટાકાનો ભાવ આસમાને ઃ વાયદા પર પ્રતિબંધ
હવે ધાણાં તથા એરંડાનો વાયદા વેપાર પણ વાયદા પંચની બારીક નજર હેઠળ

ટાટા મોટર્સનો ગુ્રપ ત્રિમાસિક નેટ નફો ૧૨ ટકા વધીને રૃ.૨૨૪૫ કરોડ થયો

[આગળ વાંચો...]
 

Sports

દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં હાર્યો બોક્સિંગમાં ભારતના પડકારનો અંત

મારા મતે રોવિંગમાં હજુ પણ સર સ્ટીવ રેડગ્રેવ મહાન છે
આઇ એમ સોરી ઇન્ડિયા,હું ગોલ્ડ ન જીતી શકીઃમેરી કોમ
અમેરિકાની ફેલીક્સ મહિલાઓની ૨૦૦ મીટરની રેસમાં ચેમ્પિયન
ન્યુઝીલેન્ડ સામે તેંડુલકર, લક્ષ્મણને આરામ આપવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved