Last Update : 31-December-2012, Monday

 

ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન

- ગુજરાતી થિએટરને નવો આકાર આપવા માટે હજારો યુવાનો ડ્રામા ક્ષેત્રે પ્રવેશ કરી રહ્યા છે

ગુજરાતી થિએટરની ડૂબતી નૈયાને કિનારે સુધી પહોચાડવા માટે યુવા આર્ટિસ્ટ કમર કસી રહ્યા છે. સમાજની સાંપ્રત પરિસ્થિતિને રજૂ કરતા નાટકો તથા યંગસ્ટર્સના જીવનસાથે વણાયેલા પ્રસંગો આજના થિએટરનું વિષયવસ્તુ બન્યું છે. આ ઉપરાંત પુસ્તકો આધારે લખાયેલા નાટકો યુવાનોમાં ખુબ જ પ્રચલિત બની રહ્યો છે. કોલેજ અને કોર્પોરેટ ક્ષેત્રે જોડાયેલા હજારો યુવાનો ડ્રામા ક્ષેત્રે પ્રવેશ કરી રહ્યા છે. આજે ગુજરાતી થિએટરમાં વિદેશી આર્ટિસ્ટ પોતાનું પર્ફોમન્સ આપીને ગર્વ અનુભવે છે. કારણ કે હવે દર્શકો પણ થિએટર પ્રત્યે રસરૃચિ દાખવી રહ્યો છે.
આ અંગે આલિયોન્સ ફ્રોંંસેઝના આર્ટિસ્ટિક ડિરેક્ટર ચિંતન પંડયા કહે છે કે યંગસ્ટર્સ ગુજરાતી થિએટર તરફ ખુબ જ રૃચિ દર્શાવી રહ્યા છે. અત્યારે કન્ટેમપરેરી વિષયવસ્તુ યુવાનોને ગુજરાતી નાટકો તરફ આકર્ષી રહી છે. માર્ડન રિલેશનશીપ તથા સાહિત્યમાંથી લેવામાં આવેલા વિષયવસ્તુ યંગસ્ટર્સને વધુ પસંદ આવે છે. અત્યારે કોલેજમાં કે કોર્પોરેટ ક્ષેત્રે કામ કરતા હજારો યુવાનો થિએટર સાથે જોડાઇ રહ્યા છે. જેથી ગુજરાતી થિએટરના દર્શકોની સંખ્યામાં વધારો થયો છે, શહેરના યુવાનો ગુજરાતી થિએટરને જીવંત રાખવા માટે પ્રયત્નો કરી રહ્યો છે. હવે તો એવા નાટકોનું નિર્માણ થઇ રહ્યું છે જે દરેક વ્યક્તિના જીવન સાથે જોડાયેલું હોય.
મુંબઇના નાટકો સફળ થાય છે પણ અમદાવાદના નાટકો સફળ થતાં નથી એવી ફરિયાદો વારંવાર સાંભળવા મળે છે. જેમાં નાટકને મુલવવાના ધોરણો અયોગ્ય હોવાથી સાચો ખ્યાલ મેળવી શકાતો નથી. જ્યારે મુંબઇના નાટકો ગલગલિયા કરાવે તેવા હોય છે જેથી દર્શકો પસંદ કરે છે. જ્યારે અમદાવાદમાં ભજવાતા નાટકો પ્રયોગાત્મક હોય છે. એટલે કે આ નાટકો પણ સારા હોય છે. જો કે ખોટા બંધારણો બાંધી દેવાયા હોવાથી આ નાટકો ચાલતાં નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પીડિતાને શ્રધ્ધાંજલિરૃપે દેશભરમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો રદ
પીડિતાના મૃત્યુના વિરોધમાં જંતર મંતર ખાતે પ્રદર્શનો હિંસક બન્યા

દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં ૬૩૫ બળાત્કારના કેસ ઃ સજા માત્ર એકને જ

બળાત્કાર કરનારાઓની ખસી કરી નાખવા કોંગ્રેસનું સૂચન
ભારત-બાંગ્લાદેશ સરહદે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી

રામાનુજની ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય

વિદેશમાં ભારતીયોએ કેન્ડલ રેલી કાઢીઃ અખબારોમાં પણ અહેવાલો
પાકમાં શિયા પક્ષના શ્રદ્ધાળુઓની બસ પર આત્મઘાતી હુમલો ઃ ૨૦નાં મોત
સિંગાપોર દિલ્હીની યુવતીનું ઉદાહરણ ટાંકી ફાંસીની સજા જાળવવા પ્રયાસ કરશે
યુએનના વડાએ પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પી
ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved