Last Update : 31-December-2012, Monday

 

યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય

- દિલ્હી ગેંગરેપની પિડીતાનું નિધન બાદ શહેરની સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સે દુખ વ્યક્ત કર્યું હતું અને ન્યાયની માંગ સાથે રેલી યોજી હતી.

દિલ્હી ગેંગરેપની પિડીતાને ન્યાય મળે તે માટે દેશભરમાં વિરોધનો માહોલ છે. આ માહોલ ફક્ત દિલ્હીમાં નથી પરંતુ દેશના ખુણે ખુણે છે. ત્યારે અમદાવાદમાં પણ વિવિધ સ્થળો પર સ્ટુડન્ટ્સે પોતાનો આક્રોશ શાંતિ પૂર્વક વ્યક્ત કર્યો હતો. ગઈકાલે પિડીતાનું તો નિધન થઈ ગયુ છે. પરંતુ પિડીતાને ન્યાય અપાવવા શહેરના સાથે સાથે દેશનું યુવાધન આજે પણ ખડેપગે જ છે. સ્કૂલ હોય કે પછી કોલેજ દરેક સ્ટુડન્ટ્સ ફક્ત એક જ વાત કરી રહ્યો છે. 'ન્યાય ન્યાય ન્યાય'. શહેરની સ્વામિનારાયણ કોલેજના વિમેન સેલ દ્વારા પિડીતાને ન્યાય અપાવવા ન્યાય તપાસ અને જાગ્રતિ માટે તેમની કોલેજમા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તો બીજી તરફ રાત્રીના સમયે મિણબત્તી સ્કુલના બાળકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.
આ અંગે પ્રિતી શાહ કહે છે કે એક સ્ત્રી હોવાના નાતે મને એ વાતનો ખ્યાલ છે કે મને પમ આ દેશમાં સ્વતંત્ર મળી છે. મારી બહેનને તો જીવવુ હતુ પરંતુ તેના શરીરે તેનો સાથ ન આપ્યો પરંતુ અમે તેને ન્યાય અપાવીને જ રહીશુ. ભલે તેના માટે અમારે ગમે તેટલો ભોગ આપવો ન પડે. આ વિરોધ પ્રદર્શન ત્યાં સુધી ચાલતો રહેશે જ્યાં સુધી પિડીતાને ન્યાય નહીં મળે. પિડીતાના ગુનેગારોને સરકારે એવી સજા આપવી જોઈએ. જેથી કરીને કોઈ વ્યક્તિ આવો વિચાર કરતા પહેલા આ છ લોકોની સજાને યાદ કરી લે.
જ્યારે નિશિતા પટેલ કહે છે કે આટલો વિરોધ કરવા છતાં પણ સરકાર બિલકુલ ચુપ છે. હવે સમય થઈ ગયો છે. કે છોકરીઓએ આગળ આવીને એ બતાવી દેવાનુ કે આપણને પણ જીવવાનો એટલો જ હક છે જેટલો પુરુષોને. સરકાર જ્યાં સુધી બળાત્કારીઓને તેમના ગુનાની સજા નહીં ફટકારે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. ફક્ત દિલ્હી નહીં પરંતુ દેશના બીજા રાજ્યોમાં પણ આ જ વસ્તુ છે. આ વિરોધની આગ ગુનેગારને સજા અપાવ્યા વગર બુઝાશે નહીં. સરકાર ફક્ત દિલાસો આપી રહી છે. તેના વગર સરકાર બીજા કોઈપણ પ્રકારના પગલાં લઈ રહી નથી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પીડિતાને શ્રધ્ધાંજલિરૃપે દેશભરમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો રદ
પીડિતાના મૃત્યુના વિરોધમાં જંતર મંતર ખાતે પ્રદર્શનો હિંસક બન્યા

દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં ૬૩૫ બળાત્કારના કેસ ઃ સજા માત્ર એકને જ

બળાત્કાર કરનારાઓની ખસી કરી નાખવા કોંગ્રેસનું સૂચન
ભારત-બાંગ્લાદેશ સરહદે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી

રામાનુજની ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય

વિદેશમાં ભારતીયોએ કેન્ડલ રેલી કાઢીઃ અખબારોમાં પણ અહેવાલો
પાકમાં શિયા પક્ષના શ્રદ્ધાળુઓની બસ પર આત્મઘાતી હુમલો ઃ ૨૦નાં મોત
સિંગાપોર દિલ્હીની યુવતીનું ઉદાહરણ ટાંકી ફાંસીની સજા જાળવવા પ્રયાસ કરશે
યુએનના વડાએ પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પી
ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved