Last Update : 31-December-2012, Monday

 
 

એસ.રમેશ પછી આવી સિધ્ધિ મેળવનારો પ્રથમ ભારતીય
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી

 

ચેન્નઇ,તા.૩૦
પાકિસ્તાન સામેની ટ્વેન્ટી-૨૦માં સનસનાટી મચાવનારા ભુવનેશ્વર કુમારે કારકિર્દીની પ્રથમ વન ડેના પહેલા જ બોલ પર વિકેટ ઝડપીને ઝંઝાવાતી શરૃઆત કરી હતી. ચેન્નઇમાં રમાયેલી પાકિસ્તાન સામેની વન ડેમાં બી.કુમારે પાકિસ્તાનની ઇનિંગના પહેલા જ બોલ પર હાફિઝનેક ક્લિન બોર્ડ કર્યો હતો. કારકિર્દીની પ્રથમ વન ડેમાં પ્રથમ બોલ પર જ વિકેટ મેળવનારો તે બીજો ભારતીય અને ઓવરઓલ ૧૭મો ક્રિકેટર બન્યો હતો.
અગાઉ બેટ્સમેન સદગોપન રમેશે વેસ્ટ ઇન્ડિઝ સામેની ૫ સપ્ટેમ્બર, ૧૯૯૯માં સિંગાપોરમાં રમાયેલી વન ડેમાં આવી સિધ્ધિ મેળવી હતી. તેણે વિન્ડિઝના નિક્સન મેક્લેનને આઉટ કર્યો હતો.
આજ વન ડેમાં વાવેલ હિન્ડસે ભારતીય વિકેટકિપર એમ.પ્રસાદને આઉટ કરીને કારકિર્દીની પ્રથમ વન ડેના પહેલા જ બોલ પર વિકેટ ઝડપવાની સિધ્ધિ મેળવી હતી. છેલ્લે આવી સિધ્ધિ ગુજરાતના નવસારીમાં જન્મેલા પાર્થ દેસાઇએ કેનેડા તરફથી રમતાં વિન્ડિઝ સામેની ૧૩ એપ્રિલ,૨૦૧૦ની મેચમાં એન્ડ્રે ફ્લેટચરને આઉટ કરીને મેળવી હતી. આ યાદીમાં પાકિસ્તાનનો ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ પણ સ્થાન ધરાવે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પીડિતાને શ્રધ્ધાંજલિરૃપે દેશભરમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો રદ
પીડિતાના મૃત્યુના વિરોધમાં જંતર મંતર ખાતે પ્રદર્શનો હિંસક બન્યા

દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં ૬૩૫ બળાત્કારના કેસ ઃ સજા માત્ર એકને જ

બળાત્કાર કરનારાઓની ખસી કરી નાખવા કોંગ્રેસનું સૂચન
ભારત-બાંગ્લાદેશ સરહદે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી

રામાનુજની ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય

વિદેશમાં ભારતીયોએ કેન્ડલ રેલી કાઢીઃ અખબારોમાં પણ અહેવાલો
પાકમાં શિયા પક્ષના શ્રદ્ધાળુઓની બસ પર આત્મઘાતી હુમલો ઃ ૨૦નાં મોત
સિંગાપોર દિલ્હીની યુવતીનું ઉદાહરણ ટાંકી ફાંસીની સજા જાળવવા પ્રયાસ કરશે
યુએનના વડાએ પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પી
ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved