Last Update : 31-December-2012, Monday

 
સિંગાપોર દિલ્હીની યુવતીનું ઉદાહરણ ટાંકી ફાંસીની સજા જાળવવા પ્રયાસ કરશે

લોકો બળાત્કારની ભયાનક ઘટનાથી અને યુવતીના મોતથી ભારે દુઃખી છેઃકાયદા મંત્રી

(પી.ટી.આઇ) સિંગાપોર તા.૩૦
સિંગાપોર સત્તાવાળાઓએ સ્પષ્ટતા કરી હતી કે અમે દિલ્હીમાં બનેલા 'સામુહિક બળાત્કાર'ના હૃદયદ્રાવક મામલાને શહેરમાંથી ફાંસીની સજા રદ્દ કરવા ચાલી રહેલી હિલચાલનો વિરોધ કરવાના બનાવ તરીકે રજુ કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની જેમ જ સિંગાપોર પણ શહેરની સાથે અલગ રાજ્ય પણ ગણાય છે.
ફેસબુક પોસ્ટમાં સિંગાપોરના કાનૂન અને વિદેશી બાબતોના મંત્રી કે. શનમુુંગમે જણાવ્યું હતું કે લોકો આવા જધન્ય ગેંગરેપથી સ્તબ્ધ થઇ ગયા છે અને તેના મૃત્યુથી આઘાત પામ્યા છે. તેમણે દિલ્હી ગેંગરેપની ઘટનાને હૃદયદ્રાવક ગણાવતા જણાવ્યું હતું કે સિંગાપોરમાંથી ફાંસીની સજા રદ્દ થવી જોઇએ તેવી માંગ કરનારા લોકો સાથેની ચર્ચામાં તેઓ આ કિસ્સાનો ઉલ્લેખ કરીને વિરોધ કરશે.
શનમુંગમે ઉમેર્યું હતું કે ઘણા એ બાબતે સંમત થશે કે આ પ્રકારના અપરાધમાં જ્યારે ભોગ બનનારની હાલત મરણતોલ કરી દેવાઇ હોય અને ભોગ બનનારનું મૃત્યુ જ નીપજે ત્યારે આરોપીઓને ફાંસીની સજા થવી જ જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી ગેંગરેપનો ભોગ બનનારી યુવતિને દિલ્હીના સફદર જંગ હોસ્પિટલમાંથી સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં હવાઇ માર્ગે જઇને દાખલ કરાઇ હતી. ભારતીય તેમજ સિંગાપોરના ડોક્ટરોની ટીમે તે યુવતિને બચાવવા તનતોડ પ્રયાસો કર્યા છતા પરમ દિવસની રાત્રે તેનું મૃત્યું નિપજ્યું હતું. દરમ્યાન શનમુંગમના લખાણે વિવાદ સર્જ્યો છે. ઘણા ન્યાયના હિત માં ફાંસીની સજા યથાવત રાખવા જ્યારે ઘણા તેને રદ્ કરવાની માંગ કરે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પીડિતાને શ્રધ્ધાંજલિરૃપે દેશભરમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો રદ
પીડિતાના મૃત્યુના વિરોધમાં જંતર મંતર ખાતે પ્રદર્શનો હિંસક બન્યા

દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં ૬૩૫ બળાત્કારના કેસ ઃ સજા માત્ર એકને જ

બળાત્કાર કરનારાઓની ખસી કરી નાખવા કોંગ્રેસનું સૂચન
ભારત-બાંગ્લાદેશ સરહદે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી

રામાનુજની ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય

વિદેશમાં ભારતીયોએ કેન્ડલ રેલી કાઢીઃ અખબારોમાં પણ અહેવાલો
પાકમાં શિયા પક્ષના શ્રદ્ધાળુઓની બસ પર આત્મઘાતી હુમલો ઃ ૨૦નાં મોત
સિંગાપોર દિલ્હીની યુવતીનું ઉદાહરણ ટાંકી ફાંસીની સજા જાળવવા પ્રયાસ કરશે
યુએનના વડાએ પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પી
ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved