Last Update : 30-December-2012, Sunday

 

શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા

 

અમૃતા રાવ હમણા વ્યસ્ત છે. તેની ફિલ્મ 'જોલી એલએલબી'ના પોસ્ટ પ્રોડક્શન અને બીજા કામ સથે અભિનેત્રી સની દેઓલ સાથેની અનિલ શર્માની ફિલ્મ 'સિંઘ સાહેબ ધ ગ્રેટ' માટેના જર્નાલિસ્ટના તેના પાત્ર માટે એક વર્કશોપ પણ કરી રહી છે. જોકે કામ સાથે સામાજિક મુદ્દાને ટેકો આપવામાં વિશ્વાસ રાખતી અભિનેત્રી તેના આ વ્યસ્ત સમયપત્ર દરમિયાન પેટાના શાકાહારી લોગોને લોન્ચ કરવા પણ ગઈ હતી. લોકોને આપેલી સલાહનું અભિનેત્રી પાલન પણ કરે છે. 'અમૃતા ચુસ્ત શાકાહારી છે. માંસાહાર તેમની કોમનો એક અગત્યનો ભાગ હોવા છતા તે માંસાહારને હાથ પણ લગાડતી નથી,' એમ તેની નજીકનો એક સૂત્ર કહે છે. અમૃતાનું પોતાનું પણ માનવું છે કે શાકાહાર શરીરને જોઈતા પોષક તત્ત્વો પૂરા પાડવામાં સમર્થ છે. શાકાહાર લેવાથી પણ ફિગર બની શકે છે અને સ્નાયુઓ મજબૂત બની શકે છે. આનું ઉદાહારણ ઘણા શાકાહારી આયકન પૂરું પાડે છે. આ માટે અભિનેત્રી તેના મિત્ર અને સહકલાકાર શાહિદ કપૂર અને ઓલિમ્પક બ્રોન્ઝ મેડલ વિજેતા સુશીલકુમારનું ઉદાહરણ આપતા કહે છે, 'આ બંને મારા શાકાહારી આયકન છે અને તેમના ડાયેટ અને તેમના મજબૂત મનોબળના હું સમ ખાવા તૈયાર છું.' એવુ નથી કે ફક્ત માંસાહાર દ્વારા આપણી સેહતને આપણે સારી રાખી શકીએ છીએ. પરંતુ શાહિદ અને સુશિલ પાસેથી મેં આ વસ્તુ સારી રીતે જાણી છે કે શાકાહાર પણ આપણી સેહતમાં સારો એવો સુધાર લાવી શકે છે.
સ્પષ્ટવ્યક્તા અમૃતાએ તેના વિસ્તારમાંથી કેટલીક ભેંસોને પેટાની સહાયથી પ્લાસ્ટિકની કોથળીઓ અને કચરો ખાતા પણ બચાવી હતી. આ ઉપરાંત અમૃતા પર્યાવરણની જાળવણી માટે પણ કામ કરે છે. આ બાબતે ટ્વિટર પર તે તેના મત પણ વ્યક્ત કરતી રહે છે. 'મને ખરેખર લાગે છે કે દરેક પર્યાવરણના રક્ષણ માટે થોડું કામ કરવું જોઈએ. આ વાત લાંબે ગાળે લાભદાયક પુરવાર થઈ શકે છે. તમને લોકો સાંભળે અને તમારા વખાણ કરે એવો આગ્રહ રાખવો નકામો છે. મહત્ત્વની વાત તો એ છે કે આપણા આ કામને કારણે આપણી ભવિષ્યની પેઢીએ તે આ મુદ્દા સામે ઓછી લડત આપવી પડશે. વેલ ત્યારે હવે જોવાનુ બાકીએ રહી ગયુ છે કે અમૃતાએ જે વાત કરીછે તેના પર કેટલી અડગ રહે છે. કારણ કે સેલિબ્રીટીઓને અવાર નવાર પોતાના રોલ પ્રમાણે પોતાનુ બોડી અને વેઈટ વધારવુ ઘટાડવુ પડે છે. તો બીજી તરફ અમૃતા માટે ખાસ આ જ ચેલેન્જ કહી શકાય કારણ કે તેનુ બોડી પહેલાથી જ એટલુ વિક છે. તો અમૃતા તેની આ તકલીફને કઈ રીતે દુર કરશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અભિજિતના નિવેદન મામલે કોંગ્રેસે 'માફ કરો, ભૂલી જાવ'ની નીતિ અપનાવી
સોનિયાની ગેંગરેપના આરોપીઓ વિરુદ્ધ ઝડપી કાર્યવાહીની માંગ

તેલંગણા મુદ્દે એક મહિનામાં નિર્ણય લેવામાં આવશે ઃ શિંદે

પીડિતાને તબીબી કારણોસર સિંગાપોર ખસેડાઈ છે, રાજકીય હેેેતુથી નહીં
ચેનલો પરના કોમેડી શોમાં હાસ્યના નામે બીભત્સતા પીરસવા પર મનાઈ

ડિસેમ્બર માસમાં FIIએ શેરોમાં કરેલું રૃા. ૨૨,૬૬૦ કરોડનું રોકાણ

રૃા. ૮૦૦૦ કરોડથી વધી ૪,૬૨,૦૦૦ કરોડે પહોંચેલું તાતા જૂથનું માર્કેટ કેપ

ઇન્સાઇડર ટ્રેડિંગ કેસમાં ૧૪.૫ લાખ ડોલર ચુકવવા રાજરત્નમની તૈયારી

નર્સને બ્રિટનની રાણીના નામે ફોન કરનારા ઓસી.ના ડીજે બચી જવા વકી
આંગ સાન સુકીએ ગૂંથેલું ઊનનું સ્વેટર ૫૦ હજાર ડોલરમાં વેચાયું
મહિલાઓ સામેની હિંસા માટે સફાઇ અને રસોઇ જવાબદાર
કેટ વિન્સ્લેટનાં ન્યૂયોર્કમાં ખાનગી સમારંભમાં ત્રીજી વાર લગ્ન
રિલાયન્સ, ઓઈલ-ગેસ, આઈટી શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૨૧ પોઈન્ટ ઉછળીને ૧૯૪૪૫ ઃ નિફટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
ચાંદીમાં પ્રારંભિક મજબૂતાઈ પછી ફરીથી પીછેહઠ ઃ સોનામાં પાંખા કામકાજ
ઈન્ટરનેટ સેવાનો કડવો ઘૂંટડો પીવા નાની નાની આઈએસપી અસમર્થ ઃ ૫૦૦ પરવાના સરન્ડર
 
 

Gujarat Samachar Plus

હોટ મેકઅપ ઈન કોલ્ડ વેધર
ડિસન્ટ ડ્રેસ ફોેર ઓફિસ પાર્ટી
વેર પલાઝો વિથ સ્ટાઈલિશ ટોપ
વાસ્તુ શાસ્ત્ર, ફેંગશુઈ, લાફિંગ બુદ્ધ, ફ્રોગ, ટોર્ટોઈઝ
અનોખી અને આકર્ષક થીમ પર ન્યૂ યર પાર્ટીનું પ્લાનિંગ
 

Gujarat Samachar glamour

પ્રાચી હવે હોરર ફિલ્મમાં અભિનય કરશે
અમિતાભ બચ્ચન અને શ્રીદેવી વર્ષની સૌથી પ્રશંસનીય બોલીવુડ હસ્તી
નવોદિતા સંદીપા ધારનો ડર સોહેલના પુત્રે દૂર કર્યો
અભિનેત્રી અને મોડેલ પછી હવે લિસા રે ડિઝાઇનર બની
થ્રી-ડી વડે ફિલ્મની અલગ અસર છોડવામાં સર્જકો સફળ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved