Last Update : 30-December-2012, Sunday

 
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી

 

ફિતેમના મૃત્યુ દરમિયાન રાજેશ ખન્નાને ભૂતકાળનો તેમનો દબદબો પાછો મળ્યો હશે પરંતુ આજની પરિસ્થિતિ જોઇને લાગે છે કે બોલીવૂડનો સૌથી પહેલા સુપર સ્ટાર તેમના પ્રશંસકોને મનોરંજન આપવા માટે છેલ્લી વાર રૃપેરી પડદા પર જોવા મળે તેમ નથી.
મૃત્યુ પહેલા રાજેશ ખન્ના 'રિયાસત' ફિલ્મનું શૂટિંગ કરતા હતા એ સૌ જાણે જ છે. ફિલ્મના દિગ્દર્શક અશોક ત્યાગી આ ફિલ્મ દિવંગત અભિનેતા અને તેમની પુત્રી ટ્વિંકલના જન્મ દિવસ ૨૯મી ડિસેમ્બરે રિલીઝ કરવા માગતા હતા.
પરંતુ આ ફિલ્મ ખરીદવા કોઇ તૈયાર નહોવાને કારણે દિગ્દર્શકની આ ઇચ્છા પૂરી થઇ શકી નહોતી. દિગ્દર્શકે આ સમાચારને સમર્થન આપીને કહ્યું હતું કે, 'હવે હું શું કરી શકું છું ? શું થઇ રહ્યું છે એ હું સમજી શકતો નથી 'રિયાસત'માં ડિસ્ટ્રીબ્યુટરોએ જરા પણ રસ લીધો નથી અંતિમ નિર્ણય લેતા પહેલા તેઓ આ ફિલ્મ જુએ એવી મારી ઇચ્છા છે.'
સૂત્રે જણાવ્યા પ્રમાણે, 'ત્યાગીએ ટોચના કેટલાક સ્ટુડિયો તેમજ સ્વતંત્ર ડિસ્ટ્રીબ્યુટરોનો સંપર્ક કર્યો હતો પરંતુ કોઇએ પણ આ ફિલ્મમાં રસ દેખાડયો નહોતો. ટીવી પર ફિલ્મનું પ્રિમિયર કરવા માટે તેમણે ટેલિવિઝન ચેનલોનો પણ સંપર્ક સાધ્યો હતો પરણ, એમાં પણ તેમને નિષ્ફળતાનો સામનો કરવો પડયો હતો 'આ ફિલ્મ સાથે સંકળાયેલા આાર્યમન રામસેને પણ ત્યાગીએ ટીવી ચેનલો સાથે વાત કરવાની વિનંતી કરી હતી પરંતુ એનો પણ કોઇ ફાયદો થયો નહોતો.' એમ દિગ્દર્શકના એક મિત્રે કહ્યું હતું.નવાઇની વાત તો એ છે કે 'રિયાસત'ના સર્જકો આ માટે મોટી કિંમતની માગણી કરતા નથી તેઓ માત્ર રૃા. પાંચ કરોડ જ માગે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અભિજિતના નિવેદન મામલે કોંગ્રેસે 'માફ કરો, ભૂલી જાવ'ની નીતિ અપનાવી
સોનિયાની ગેંગરેપના આરોપીઓ વિરુદ્ધ ઝડપી કાર્યવાહીની માંગ

તેલંગણા મુદ્દે એક મહિનામાં નિર્ણય લેવામાં આવશે ઃ શિંદે

પીડિતાને તબીબી કારણોસર સિંગાપોર ખસેડાઈ છે, રાજકીય હેેેતુથી નહીં
ચેનલો પરના કોમેડી શોમાં હાસ્યના નામે બીભત્સતા પીરસવા પર મનાઈ

ડિસેમ્બર માસમાં FIIએ શેરોમાં કરેલું રૃા. ૨૨,૬૬૦ કરોડનું રોકાણ

રૃા. ૮૦૦૦ કરોડથી વધી ૪,૬૨,૦૦૦ કરોડે પહોંચેલું તાતા જૂથનું માર્કેટ કેપ

ઇન્સાઇડર ટ્રેડિંગ કેસમાં ૧૪.૫ લાખ ડોલર ચુકવવા રાજરત્નમની તૈયારી

નર્સને બ્રિટનની રાણીના નામે ફોન કરનારા ઓસી.ના ડીજે બચી જવા વકી
આંગ સાન સુકીએ ગૂંથેલું ઊનનું સ્વેટર ૫૦ હજાર ડોલરમાં વેચાયું
મહિલાઓ સામેની હિંસા માટે સફાઇ અને રસોઇ જવાબદાર
કેટ વિન્સ્લેટનાં ન્યૂયોર્કમાં ખાનગી સમારંભમાં ત્રીજી વાર લગ્ન
રિલાયન્સ, ઓઈલ-ગેસ, આઈટી શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૨૧ પોઈન્ટ ઉછળીને ૧૯૪૪૫ ઃ નિફટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
ચાંદીમાં પ્રારંભિક મજબૂતાઈ પછી ફરીથી પીછેહઠ ઃ સોનામાં પાંખા કામકાજ
ઈન્ટરનેટ સેવાનો કડવો ઘૂંટડો પીવા નાની નાની આઈએસપી અસમર્થ ઃ ૫૦૦ પરવાના સરન્ડર
 
 

Gujarat Samachar Plus

હોટ મેકઅપ ઈન કોલ્ડ વેધર
ડિસન્ટ ડ્રેસ ફોેર ઓફિસ પાર્ટી
વેર પલાઝો વિથ સ્ટાઈલિશ ટોપ
વાસ્તુ શાસ્ત્ર, ફેંગશુઈ, લાફિંગ બુદ્ધ, ફ્રોગ, ટોર્ટોઈઝ
અનોખી અને આકર્ષક થીમ પર ન્યૂ યર પાર્ટીનું પ્લાનિંગ
 

Gujarat Samachar glamour

પ્રાચી હવે હોરર ફિલ્મમાં અભિનય કરશે
અમિતાભ બચ્ચન અને શ્રીદેવી વર્ષની સૌથી પ્રશંસનીય બોલીવુડ હસ્તી
નવોદિતા સંદીપા ધારનો ડર સોહેલના પુત્રે દૂર કર્યો
અભિનેત્રી અને મોડેલ પછી હવે લિસા રે ડિઝાઇનર બની
થ્રી-ડી વડે ફિલ્મની અલગ અસર છોડવામાં સર્જકો સફળ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved