Last Update : 30-December-2012, Sunday

 

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....

 

ફિલ્મ માટે પોતે પહેલી પસંદગી હોવાની એક નવી રમત બોલીવૂડની અભિનેત્રીઓ વચ્ચે શરૃ થઇ હોવાનું લાગે છે. બોલીવૂડની ટોચની અભિનેત્રીઓ પોતે જે ફિલ્મ કરે છે એ માટે પહેલો વિકલ્પ હોવાનું સાબિત કરવાની ચડસા ચડસી કરી રહી છે. હકીકતમાં તો ફલોર પર જતી દરેક ફિલ્મ માટે પોતે જ પહેલી પસંદગી હતી એવું તેઓ સાબિત કરવા મેદાને પડયા છે એમ કહી શકાય છે.
તાજેતરમાં અનુરાગ કશ્યપની ફિલ્મ 'બોમ્બે વેલ્વેટ'માં અનુષ્કા નહીં પણ કેટરિના કૈફ પ્રથમ વિકલ્પ હોવાના સમાચાર હતા. આ વિવાદ પછી છેવટે અનુરાગે ખુલાસો કરવો પડયો હતો કે, 'બેન્ડ બાજા બારાત'ની રિલિઝ પછી તરત જ મેં અનુષ્કાને આ ફિલ્મ માટે સાઇન કરી હતી. તે મારો એક માત્ર વિકલ્પ હતી આથી 'તારીખોની સમસ્યા'ના કેટરિનાના દાવાની વાત કાલ્પનિક છે.' આ આરોપનું ખંડન કરતા કેટરિનાએ કહ્યું હતું કે, 'શૂટિંગ કરવાનું શરૃ કર્યા પહેલા હું મારી ફિલ્મ વિશે વાત કરતી નથી.'
આવી અફવાઓ સામાન્ય છે અને આ અફવાનું ખંડન કરવા માટે હિરોઇનો તેમના દિગ્દર્શકોને દબાણ કરી સ્પષ્ટતા કરવાની ફરજ પાડે છે. તાજેતરમાં રજનીકાંત અભિનિત ફિલ્મ 'કોચા દૈયાને'ના સર્જકોએ પણ સત્તાવાર નિવેદન કરવાની ફરજ પડી હતી. દીપિકા પદુકોણે તેમની સમક્ષ મિડિયાના કેટલાક એહેવાલો રજૂ કર્યા પછી તેમણે આ ફિલ્મ માટે સૌથી પહેલા દીપિકાનું જ નામ હોવાનો ખુલાસો કરવો પડયો હતો. એક સ્ટારે જણાવ્યા પ્રમાણે, ' ટોચના કલાકારો તેઓ જ ે ફિલ્મો કરે છે એ વિશે જ વાત કરે છે અને તેઓ જે ફિલ્મો કરી શક્યા નથી એ બાબતે તેઓ મૌન સેવે છે. આમિર, શાહરૃખ કે સલમાન તેઓ જે ફિલ્મો કરી શક્યા નથી એ વિશે ક્યારે પણ વાત કરતા નથી સ્ટાર બન્યા પછી અમુક પ્રોફેશનલ સિદ્ધાંતોનું પાલન કરવું જરૃરી છે.
બીજી એક અભિનેત્રીએ જણાવ્યા પ્રમાણે, દરેક ફિલ્મ જુદી-જુદી અભિનેત્રીઓને ઓફર થાય છે પરંતુ છેવટે એ ફિલ્મ કોણ કરે છે એ વાત જ્યારે ફિલ્મનું શૂટિંગ ચાલુ થાય છે ત્યારે જ ખબર પડે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અભિજિતના નિવેદન મામલે કોંગ્રેસે 'માફ કરો, ભૂલી જાવ'ની નીતિ અપનાવી
સોનિયાની ગેંગરેપના આરોપીઓ વિરુદ્ધ ઝડપી કાર્યવાહીની માંગ

તેલંગણા મુદ્દે એક મહિનામાં નિર્ણય લેવામાં આવશે ઃ શિંદે

પીડિતાને તબીબી કારણોસર સિંગાપોર ખસેડાઈ છે, રાજકીય હેેેતુથી નહીં
ચેનલો પરના કોમેડી શોમાં હાસ્યના નામે બીભત્સતા પીરસવા પર મનાઈ

ડિસેમ્બર માસમાં FIIએ શેરોમાં કરેલું રૃા. ૨૨,૬૬૦ કરોડનું રોકાણ

રૃા. ૮૦૦૦ કરોડથી વધી ૪,૬૨,૦૦૦ કરોડે પહોંચેલું તાતા જૂથનું માર્કેટ કેપ

ઇન્સાઇડર ટ્રેડિંગ કેસમાં ૧૪.૫ લાખ ડોલર ચુકવવા રાજરત્નમની તૈયારી

નર્સને બ્રિટનની રાણીના નામે ફોન કરનારા ઓસી.ના ડીજે બચી જવા વકી
આંગ સાન સુકીએ ગૂંથેલું ઊનનું સ્વેટર ૫૦ હજાર ડોલરમાં વેચાયું
મહિલાઓ સામેની હિંસા માટે સફાઇ અને રસોઇ જવાબદાર
કેટ વિન્સ્લેટનાં ન્યૂયોર્કમાં ખાનગી સમારંભમાં ત્રીજી વાર લગ્ન
રિલાયન્સ, ઓઈલ-ગેસ, આઈટી શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૨૧ પોઈન્ટ ઉછળીને ૧૯૪૪૫ ઃ નિફટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
ચાંદીમાં પ્રારંભિક મજબૂતાઈ પછી ફરીથી પીછેહઠ ઃ સોનામાં પાંખા કામકાજ
ઈન્ટરનેટ સેવાનો કડવો ઘૂંટડો પીવા નાની નાની આઈએસપી અસમર્થ ઃ ૫૦૦ પરવાના સરન્ડર
 
 

Gujarat Samachar Plus

હોટ મેકઅપ ઈન કોલ્ડ વેધર
ડિસન્ટ ડ્રેસ ફોેર ઓફિસ પાર્ટી
વેર પલાઝો વિથ સ્ટાઈલિશ ટોપ
વાસ્તુ શાસ્ત્ર, ફેંગશુઈ, લાફિંગ બુદ્ધ, ફ્રોગ, ટોર્ટોઈઝ
અનોખી અને આકર્ષક થીમ પર ન્યૂ યર પાર્ટીનું પ્લાનિંગ
 

Gujarat Samachar glamour

પ્રાચી હવે હોરર ફિલ્મમાં અભિનય કરશે
અમિતાભ બચ્ચન અને શ્રીદેવી વર્ષની સૌથી પ્રશંસનીય બોલીવુડ હસ્તી
નવોદિતા સંદીપા ધારનો ડર સોહેલના પુત્રે દૂર કર્યો
અભિનેત્રી અને મોડેલ પછી હવે લિસા રે ડિઝાઇનર બની
થ્રી-ડી વડે ફિલ્મની અલગ અસર છોડવામાં સર્જકો સફળ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved