Last Update : 28-December-2012, Friday

 

રતન ટાટા સાયરસ મિસ્ત્રીને ગ્રૂપની જવાબદારી સોંપશે

-રતન ટાટાનો આજે 75મો જન્મદિવસ

 

 

-100 અબજ ડોલરના ટર્નઓવરવાળું ગ્રૂપ

 

અમદાવાદ, તા.28 ડિસેમ્બર, 2012

 

ટાટા ગ્રૂપનાં રતન ટાટાએ આજે 75મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આજે આ ગ્રૂપની જવાબદારી ૪૪ વર્ષીય સાયરસ મિસ્ત્રીને સુપરત કરશે. રતન ટાટાએ પોતાના અનુગામી તરીકે સાયરસ મિસ્ત્રીને ગયા વર્ષે પસંદ કર્યા હતા અને આ મહિનાના આરંભમાં વિધિસર એમની ચેરમેન તરીકે નિયુક્તિ કરી હતી.

 

રતન ટાટાના ચેરમેન પદ હેઠળ ટાટા ગ્રુપના ટર્નઓવરનો આંકડો સતત હરણફાળ ભરતો રહ્યો.વર્ષ-1971માં તે આંક માત્ર રૂ. 1૦,૦૦૦ કરોડ હતો જે 2011-12માં 100.09 અબજ ડોલર (આશરે રૂપિયા 475,721 કરોડ) છે.

 

રતન ટાટાએ ગ્રુપના ચેરમેન તરીકે 21 વર્ષ સુધી સેવા બજાવી છે. તેઓ ઉદ્યોગપતિ જમશેદજી (જેઆરડી) ટાટાના અનુગામી બન્યા હતા. 1971માં જેઆરડી ટાટાએ અનેક દાવેદારોની અવગણના કરીને રતન ટાટાને ચેરમેન તરીકે નિયુક્ત કર્યા હતા. જેઆરડીની આગેવાની હેઠળ પાંચ સભ્યોની કમિટીએ રતન ટાટાની પસંદગી કરી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખબર કાઢવા માટે હોસ્પિટલ આવેલા 'બિગ બી'ને પ્રાણ ઓળખી ન શક્યા
એકશન ફિલ્મોને આગલા સ્તરે લઈ જવાનું જ્હોન અબ્રાહમનું સપનું
દિગ્દર્શક તરીકેની પ્રભુદેવાની આગામી ફિલ્મમાં અજય દેવગણ અને દીપિકા પદુકોણ
કંગના રાણાવતે વિશાલ ભારદ્વાજની ફિલ્મ કરવાની ના પાડી દીધી
શાહરૃખ અને સલમાનને પર્ફોમ કરવા ચૂકવાય છે એક મિનિટના રૃ.૧૫ લાખ
ડિસેમ્બર વલણનો છેલ્લી ઘડીમાં આંચકાએ અંતઃ સેન્સેક્ષ ૮૭ પોઈન્ટના સુધારા બાદ અંતે ૯૪ પોઈન્ટ ઘટીને ૧૯૩૨૪
ચાંદીમાં આંચકા પચાવી રૃા. ૧૭૦નો ઉછાળો ઃ જો કે, સોનામાં પાંખા કામકાજ
અમદાવાદમાં આજે સાત વર્ષ બાદ ભારત અને પાકિસ્તાન ટકરાશે

ભારતે સ્પિનર અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવો જોઇએ

શ્રીલંકા સામે ઓસ્ટ્રેલિયાના ૮ વિકેટે ૪૪૦
ભારતીય ક્રિકેટરોએ ફિલ્ડિંગ સુધારવા માટે પરસેવો પાડયો
મોહમ્મદ ઇરફાન ૭ ફિટ ૧ ઇંચની ઊંચાઇ સાથે સૌથી 'લાંબો' ક્રિકેટર
રાષ્ટ્રીય વિકાસ પરિષદની બેઠકમાંથી જયલલિતા ચાલ્યા ગયા ઃ કેન્દ્ર પર આકરા પ્રહારો
દિલ્હીની પીડિતા બળાત્કારીઓને વશ થઈ ગઈ હોત તો આવી હાલત ન થાત

૨૦૧૨-૧૭ માટે સરેરાશ આઠ ટકાનો વિકાસ દર નિર્ધારિત

 
 

Gujarat Samachar Plus

ગર્લ્સમાં ફિગર અનુરૃપ ડ્રેસિંગ સ્ટાઇલ...
બેસીને ભણતાં ભૂલકાં શીખવામાં ઝડપી હોય છે
હોમવર્કની હરિફાઇમાં બાળપણ છીનવાઇ ગયુ
પહેલવાન કરતાં પાતળા પુરુષને પાર્ટનર તરીકે પસંદ કરતી સ્ત્રીઓ
મોબાઇલની રિંગ રણકી હોવાનો મને 'વહેમ'
 

Gujarat Samachar glamour

પપ્પાની હિરોઇન હું નક્કી કરીશઃ સોનમ
રોમેન્ટિકમાં સામેલ થવાનો કાર્તિક -નુસરતનો સંઘર્ષ
સલમાનની આગામી ફિલ્મ તેલુગુની રિમેક હશે
મારી પહેલી અને છેલ્લી ફિલ્મ હોવાનો આશાતાઇનો ખુલાસો
અક્ષયકુમાર નટવરલાલ બનશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved