Last Update : 27-December-2012, Thursday

 

કંપનીઓના પગારમાળખાનો ખ્યાલ આવશે ઃ પાયલોટ
કંપનીઓએ તેમના સીઇઓ અને કર્મચારીઓના પગાર જાહેર કરવા પડશે

ગરીબો અને ધનિકો વચ્ચેની વધતી ખાઈના સંદર્ભે કેન્દ્ર સરકારે લીધેલો નિર્ણય

નવી દિલ્હી, તા. ૨૬
ભારતીય ઉદ્યોગો તેમના ટોચના મેનેજમેન્ટને મસમોટો પગાર આપતા હોવાની ચર્ચા વચ્ચે સરકારે કંપનીઓને તેમના કર્મચારીઓના પગારના સંદર્ભે સીઇઓના પગારની વિગતો જાહેર કરવા જણાવ્યું છે.
કોર્પોરેટ બાબતોના પ્રધાન સચિન પાઇલોટે જણાવ્યું હતું કે, કંપનીઓ તેમના મેનેજમેન્ટના ટોચના અધિકારીઓને મસમોટો પગાર આપતી હોવાનો મુદ્દો જાહેરમાં બહુ ચર્ચાયો નથી. ગરીબ અને ધનિક વચ્ચેની ખાઈ વધુને વધુ મોટી થઈ રહી છે ત્યારે આ માન્યતામાં સુધારો આવે તે જરૃરી છે.
પ્રધાને જણાવ્યું હતું કે, સામાન્ય કર્મચારીને ઉચ્ચ અધિકારીઓની સાપેેક્ષે પૂરતો પગાર મળતો ન હોવાનું અનેક લોકો માને છે. આ ધારણામાં સુધારો કરવા માટે કંપનીઓએ વર્ષના અંતે તેમના પ્રમોટરો અને વડાઓના પગાર તેમજ સામાન્ય કર્મચારીઓને મળતા પગારની વિગતો જાહેર કરવી જોઈએ. આમ કરવાથી ટોચના મેનેજમેન્ટના પગારમાં નિયંત્રણ આવશે. નિયમ મુજબ કંપનીના નફાના પાંચ ટકાથી વધારે વળતર કંપનીના એક ડાયરેક્ટરને આપી શકાશે નહીં.
ટોચના મેનેજરોને મસમોટો પગાર ચૂકવતી કંપનીઓ સામે સરકાર પગલા ભરશે કે કેમ તેવું પૂછાતા પાઇલોટે જણાવ્યું હતું કે, તેઓ વિગતોજાહર કરવા પર આધારિત માળખામાં માને છે. આવું કરવાથી રોકાણકારો સંપૂર્ણ માહિતી સાથે નિર્ણય કરી શકે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડિસેમ્બર વલણમાં અંત પૂર્વે શોર્ટ કવરીંગ, તેજીના ઓળિયાના રોલઓવરે સેન્સેક્ષ ૧૬૨ ઉછળીને ૧૯૪૧૭
સોનામાં પુનઃ પીછેહઠ ઃ ચાંદીમાં પણ રૃા. ૪૮૦નું ગાબડું નોંધાયું
ઈક્વિટીમાં FIIનું કુલ રોકાણ રૃ.૧૨૫ અબજ

સર્વિસ ટેકસ તથા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટીના ડિફોલ્ટરોને પકડી પાડવા નાણાં મંત્રાલયની કવાયત

નિફટીની પચાસ ટકા કંપનીઓમાં ડાયરેકટરપદે એકપણ મહિલા નથી
ફ્લાઇટ દરમિયાન મહિલા ક્રૂની સલામતી વધારવાની માગ
મેં જાતીય સતામણીનો અનુભવ કર્યો છે ઃ ચિત્રાંગદા સિંહ
નવા વરસની ઉજવણી માટે હૃતિક રોશન પોતાના પરિવારને બેંગકોક લઇ જશે
ચુલબુલ પાંડે ટાઇગર ખાન કરતા ઘણો આગળ નીકળી ગયો
બિપાશા બાસુને સાથે જોઇ સૌની આંખો ચાર થઇ
બોલીવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
સલમાન ખાન અને અભિષેક બચ્ચન બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
એસડીએમ અંગે ટિપ્પણી કરવાની દિલ્હી પોલીસ કમિશનરને સત્તા નથી
રામદેવ-કેજરીવાલ જોડાયા પછી વિરોધ હિંસક બન્યો

કંપનીઓએ તેમના સીઇઓ અને કર્મચારીઓના પગાર જાહેર કરવા પડશે

 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved