Last Update : 27-December-2012, Thursday

 

સરકાર સામે પડેલા
સૈન્યના પૂર્વ વડા વી કે સિંહની ઝેડપ્લસ સલામતી પાછી ખેંચાઈ

ગૃહમંત્રાલયે સમીક્ષા બેઠકમાં સિંહને સલામતીની જરૃર ન હોવાનું તારણ કાઢ્યું

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૬
ભ્રષ્ટાચાર, દિલ્હીના ગેંગરેપ અને સરકારી નીતિના વિરોધમાં થતાં અન્ય દેખાવોમાં ભાગ લેતા સૈન્યના પૂર્વવડા જનરલ વી કે સિંહનું સલામતી ક્વચ પાછું ખેંચવાનું સરકારે નક્કી કરી લીધું છે.
સૈન્યના સુત્રોએ જણાવ્યું હતું કે સૈન્યના પૂર્વવડાને ૩૦મી નવેમ્બર સુધી ઝેડપ્લસ સિક્યોરિટી હતી પણ સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રાલયે સિંહને કોઈ સલામતીની જરૃર ન હોવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય સૈન્યના વડામથકને જણાવી દેવાયા બાદ બુલેટપૂફ્રકાર સહિત અન્ય વાહનો અને ૩૦થી ૩૫ જવાનોનું સલામતી ક્વચ પાછું ખેંચવાની પ્રક્રિયા શરૃ થઈ ગઈ છે.
૩૧મી મેના રોજ નિવૃત થયેલા જનરલ વી કે સિંહ ૧૬મી ડિસેમ્બરના રોજ ગેંગરેપના વિરોધમાં થયેલા ધારણામાં ભાગ લીધો હતો અને આ સંદર્ભે દિલ્હી પોલીસે દાખલ કરેલી એફઆઈઆરમાં તેમનું પણ નામ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડિસેમ્બર વલણમાં અંત પૂર્વે શોર્ટ કવરીંગ, તેજીના ઓળિયાના રોલઓવરે સેન્સેક્ષ ૧૬૨ ઉછળીને ૧૯૪૧૭
સોનામાં પુનઃ પીછેહઠ ઃ ચાંદીમાં પણ રૃા. ૪૮૦નું ગાબડું નોંધાયું
ઈક્વિટીમાં FIIનું કુલ રોકાણ રૃ.૧૨૫ અબજ

સર્વિસ ટેકસ તથા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટીના ડિફોલ્ટરોને પકડી પાડવા નાણાં મંત્રાલયની કવાયત

નિફટીની પચાસ ટકા કંપનીઓમાં ડાયરેકટરપદે એકપણ મહિલા નથી
ફ્લાઇટ દરમિયાન મહિલા ક્રૂની સલામતી વધારવાની માગ
મેં જાતીય સતામણીનો અનુભવ કર્યો છે ઃ ચિત્રાંગદા સિંહ
નવા વરસની ઉજવણી માટે હૃતિક રોશન પોતાના પરિવારને બેંગકોક લઇ જશે
ચુલબુલ પાંડે ટાઇગર ખાન કરતા ઘણો આગળ નીકળી ગયો
બિપાશા બાસુને સાથે જોઇ સૌની આંખો ચાર થઇ
બોલીવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
સલમાન ખાન અને અભિષેક બચ્ચન બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
એસડીએમ અંગે ટિપ્પણી કરવાની દિલ્હી પોલીસ કમિશનરને સત્તા નથી
રામદેવ-કેજરીવાલ જોડાયા પછી વિરોધ હિંસક બન્યો

કંપનીઓએ તેમના સીઇઓ અને કર્મચારીઓના પગાર જાહેર કરવા પડશે

 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved