w

Last Update : 27-December-2012, Thursday

 

જેકી ભગનાનીની પાર્ટીમાં હર્મન બાવેજા અને
બિપાશા બાસુને સાથે જોઇ સૌની આંખો ચાર થઇ

શમિતા શેટ્ટી સાથેના બ્રેકઅપ પછી અભિનેતા બંગાળી બ્યુટીની નજીક આવ્યો

મુંબઇ તા.૨૬
સોમવારે બસુ ભગનાનીના પુત્ર જેકીએ વાંદરા સ્થિત તેના ઘરમાં યોજેલી એક ક્રિસમસ પાર્ટીમાં હેરી બાવેજાના પુત્ર હર્મને સૌનું ધ્યાન ખેચ્યું હતું. બિપાશા બાસુ સાથે આવ્યો હોવાથી હર્મન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. એક આંતરિક સૂત્રે જણાવ્યા પ્રમાણે, આ બંને એક જ કારમાં આવ્યા હતા અને પાર્ટીમાં દાખલ થયા ત્યારે બંનેના ચહેરા પર સ્મિત ફેલાયું હતું.
આ અજીબ જોડી પર સૌની નજર કેન્દ્રિત થઇ હતી. પરંતુ, તેમના તરફ લોકોનું ધ્યાન ખેંચાયું હોવાની હર્મન અને બિપાશા પર કોઇ અસર થઇ નહોતી. બોલીવૂડમાં થતા એક ગણગણાટ પ્રમાણે અચાનક જ આ બંને ઘણાં નજીક આવી ગયા છે. આનો શ્રેય હર્મનની ભૂતપૂર્વ સ્ત્રી-મિત્ર અને બિપાશાની ખાસ બહેનપણી શમિતા શેટ્ટીને જાય છે.
'શમિતાએ હર્મનની બિપાશા સાથે ઓળખાણ કરાવી હતી ત્યારથી જ હર્મન અને બિપાશા વચ્ચે દોસ્તી થઇ હતી. હમણાં તો તેઓ માત્ર મિત્રો જ છે. પરંતુ ભવિષ્યમાં શું થશે એ કોઇ જાણતું નથી, એમ બિપાશાની નજીકના એક સૂત્રે કહ્યું હતું. બે-ત્રણ મહિના પહેલા જ હર્મન અને શમિતા વચ્ચે બ્રેકઅપ થયું હતું. સામે પક્ષે બિપાશા અને જ્હોન અબ્રાહમના અંદાજે આઠ વરસના પ્રેમનો પણ દોઢ વરસ પહેલા અંત આવ્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડિસેમ્બર વલણમાં અંત પૂર્વે શોર્ટ કવરીંગ, તેજીના ઓળિયાના રોલઓવરે સેન્સેક્ષ ૧૬૨ ઉછળીને ૧૯૪૧૭
સોનામાં પુનઃ પીછેહઠ ઃ ચાંદીમાં પણ રૃા. ૪૮૦નું ગાબડું નોંધાયું
ઈક્વિટીમાં FIIનું કુલ રોકાણ રૃ.૧૨૫ અબજ

સર્વિસ ટેકસ તથા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટીના ડિફોલ્ટરોને પકડી પાડવા નાણાં મંત્રાલયની કવાયત

નિફટીની પચાસ ટકા કંપનીઓમાં ડાયરેકટરપદે એકપણ મહિલા નથી
ફ્લાઇટ દરમિયાન મહિલા ક્રૂની સલામતી વધારવાની માગ
મેં જાતીય સતામણીનો અનુભવ કર્યો છે ઃ ચિત્રાંગદા સિંહ
નવા વરસની ઉજવણી માટે હૃતિક રોશન પોતાના પરિવારને બેંગકોક લઇ જશે
ચુલબુલ પાંડે ટાઇગર ખાન કરતા ઘણો આગળ નીકળી ગયો
બિપાશા બાસુને સાથે જોઇ સૌની આંખો ચાર થઇ
બોલીવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
સલમાન ખાન અને અભિષેક બચ્ચન બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
એસડીએમ અંગે ટિપ્પણી કરવાની દિલ્હી પોલીસ કમિશનરને સત્તા નથી
રામદેવ-કેજરીવાલ જોડાયા પછી વિરોધ હિંસક બન્યો

કંપનીઓએ તેમના સીઇઓ અને કર્મચારીઓના પગાર જાહેર કરવા પડશે

 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved