Last Update : 27-December-2012, Thursday

 

બોક્સ ઓફિસનો ચુકાદો
ચુલબુલ પાંડે ટાઇગર ખાન કરતા ઘણો આગળ નીકળી ગયો

સલમાન ખાને તેની જ ફિલ્મનો રેકોર્ડ તોડયો

મુંબઇ તા.૨૬
લોકોની અપેક્ષા પ્રમાણે 'દબંગ-ટુ'એ ઓપનિંગ વીકએન્ડમાં બોક્સ ઓફિસ પર એક વિક્રમ સ્થાપ્યો હતો. આ ફિલ્મ ૨૧મી ડિસેમ્બરે રિલીઝ થઇ હતી એ દિવસે જાહેર રજા નહોવા છતાં 'દબંગ-ટુ'ને બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડવામાં ઘણી સફળતા મળી હતી. ટ્રેડ વર્તુળના લોકો સમ ખાઇને કહેવા તૈયાર છે કે વર્તમાન સિનારિયો જોતા બોક્સ ઓફિસ પર સલમાનનો હરીફ તે પોતે જ છે.
તાજેતરમાં ચુલબુલ પાંડેએ તેનો કમાલ દાખવીને 'ટાઇગર ખાન'ને નજીવા તફાવતે હરાવ્યો હતો.
'એક થા ટાઇગર'ને ઓગસ્ટ મહિનામાં અંદાજે રૃા.૫૬.૩૮ કરોડનું ઓપનિંગ મળ્યું હતું. આ ફિલ્મને સ્વાતંત્ર્ય દિન (૧૫મી ઓગસ્ટ) તેમજ રમઝાન ઇદ (૨૦મી ઓગસ્ટ)નો લાભ મળ્યો હતો. સામે પક્ષે 'દબંગ-ટુ'ને ચાલુ દિવસ હોવા છતાં શુક્રવારે સૌથી વધુ ઓપનિંગ મળ્યું હતું. 'દબંગ-ટુ' સામે રાઉડી રાઠોડ (રૃા.૧૫ કરોડ) અને તલાશ (રૃા.૧૩ કરોડ) વામણા સાબિત થયા હતા.
નિર્માતા અનિલ ગિલે જણાવ્યા પ્રમાણે, 'દબંગ-ટુ' એ બધા જ ઓપનિંગ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મની પહેલા ત્રણ દિવસની કમાણી 'એકથા ટાઇગર'ના રેકોર્ડ તોડનારા કલેકશન કરતા વધુ હતી.'
આ બંને ફિલ્મના આંકડા પર એક નજર ફેરવીએ તો પહેલા ત્રણ દિવસ દરમિયાન 'એક થા ટાઇગર'એ કુલ રૃા.૫૬.૩૮ કરોડ કમાણી કરી હતી આની સામે 'દબંગ-ટુ' એ શુક્રવાર, શનિવાર અને રવિવારે અનુક્રમે રૃા.૧૯.૫૦ કરોડ, રૃા.૧૬.૮૫ કરોડ અને રૃા.૨૩ કરોડ મેળવીને રૃા.૫૯.૩૫ કરોડની કુલ કમાણી કરી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડિસેમ્બર વલણમાં અંત પૂર્વે શોર્ટ કવરીંગ, તેજીના ઓળિયાના રોલઓવરે સેન્સેક્ષ ૧૬૨ ઉછળીને ૧૯૪૧૭
સોનામાં પુનઃ પીછેહઠ ઃ ચાંદીમાં પણ રૃા. ૪૮૦નું ગાબડું નોંધાયું
ઈક્વિટીમાં FIIનું કુલ રોકાણ રૃ.૧૨૫ અબજ

સર્વિસ ટેકસ તથા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટીના ડિફોલ્ટરોને પકડી પાડવા નાણાં મંત્રાલયની કવાયત

નિફટીની પચાસ ટકા કંપનીઓમાં ડાયરેકટરપદે એકપણ મહિલા નથી
ફ્લાઇટ દરમિયાન મહિલા ક્રૂની સલામતી વધારવાની માગ
મેં જાતીય સતામણીનો અનુભવ કર્યો છે ઃ ચિત્રાંગદા સિંહ
નવા વરસની ઉજવણી માટે હૃતિક રોશન પોતાના પરિવારને બેંગકોક લઇ જશે
ચુલબુલ પાંડે ટાઇગર ખાન કરતા ઘણો આગળ નીકળી ગયો
બિપાશા બાસુને સાથે જોઇ સૌની આંખો ચાર થઇ
બોલીવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
સલમાન ખાન અને અભિષેક બચ્ચન બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
એસડીએમ અંગે ટિપ્પણી કરવાની દિલ્હી પોલીસ કમિશનરને સત્તા નથી
રામદેવ-કેજરીવાલ જોડાયા પછી વિરોધ હિંસક બન્યો

કંપનીઓએ તેમના સીઇઓ અને કર્મચારીઓના પગાર જાહેર કરવા પડશે

 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved