Last Update : 26-December-2012, Wednesday

 

કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ

- યંગસ્ટર્સ સ્ટડી સાથે હવે કરિયરમાં ઉપયોગી થતા તેમજ હોબી સંતોષતા વિભિન્ન પ્રકારના શોર્ટટર્મ કોર્સ પણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

હાલના સ્પર્ઘાત્મક સમયમાં સ્ટડી સાથે કરિયરમાં ઉપયોગી થતાં તેમજ હોબી સંતોષતા શોર્ટટર્મ કોર્સની ડિમાન્ડ વઘી છે.વિભિન્ન સરકારી તેમજ પ્રાઈવેટ સંસ્થાઓ દ્રારા આવા કોર્સ શીખવવામાં આવે છે.જેમા યંગસ્ટર્સ મોટાભાગે લેંગ્વેજ, ફેશન ડિઝાઈનીંગ, પોર્ટમેનેજમેન્ટ, પેઈન્ટીંગ, ઈમ્પોર્ટ-એકસપોર્ટ, ટેલીકોલર વગેરે પ્રકારના કોર્સ શીખવાનુ પસંદ કરતા હોય છે.
આ અંગે પાર્થ જોશી કહે છે કે હાલ હું બીસીએમાં સ્ટડી કરુ છુ.જો કે સ્ટડી સાથે એકસ્ટ્રા એકટિવીટી તરીકે મને ડ્રોંઈગ કરવાનો પણ શોખ છે.આથી ડ્રોંઈગની હોબી માટે હું શોર્ટટર્મ કોર્સ દ્રારા કોચિંગ લઈ રહ્યો છુ.કલાસમાં અમને ચિત્રકળાની વિવિઘશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.જેથી હવે વિભિન્નવિષયો પર ડ્રોંઈગ કરવુ અમારા માટે સરળ બની ગયુ છે.
્આ અંગે પ્રથમ મહેતા કહે છે કે મારી ઈચ્છા સ્ટડી બાદ ઈમ્પોર્ટ-એકસપોેર્ટનો બીઝનેસ કરવાની છે.જો કે આ માટે ઈમ્પોર્ટ એકસપોર્ટની કાર્યપઘ્ઘતિ અને નીતિ નિયમોની જાણકારી હોવી અનિવાર્ય છે.આથી સ્ટડી સાથે હું ઈમ્પોર્ટ એકસપોર્ટનો શોર્ટટર્મ કોર્સ પણ કરુ છુ.જેમા અમને વિભિન્નદેશો સાથે કરવામા આવતા વેપારની રીત રસમ શીખવવામાં આવે છે.
જયારે આ અંગે ભાવિકા સોની કહે છે કે મારી ઈચ્છા ટુરિસ્ટ ગાઈડ બનવાની છે.જેથી આ માટે જુદી જુદી લેંગ્વેજ આવડતી હોવી જરૃરી છે.હાલ હું એફવાયબીએમાં સ્ટડી કરુ છુ.જેમા મારો મુખ્ય વિષય ઈંગ્લિશ છે.પણ ટુરિસ્ટગાઈડ તરીકે કરિયર બનાવવા ઈંગ્લિશ સિવાયની લેંગ્વેજ આવડતી હોવી જરુરી છે.આથી હું સ્ટડી સિવાયના સમયમાં જર્મન અને ચાઈનીઝ લેંગ્વેજ શીખુ છુ.
વળી દરેક ક્ષેત્રમાં સ્કીલ અને મેનેજમેન્ટ હોવું જરૃરી છે. જેથી સ્ટડી સાથે કોઇને કોઇ શોર્ટ ટર્મ કોર્સ કરવા આપણા ફ્યૂચર માટે ઉપયોગી છે. કેટલાંક લોકો હોટલ મેનેજમેન્ટ, પોર્ટ મેનેજમેન્ટ, ટેલીકોલર, લેન્ગવેજ શીખવી, ફેશન ડિઝાઇનીંગ, કેટરીંગ, પેઇન્ટીંગ, ટ્રેડીંગ, મોલ મેનેજમેન્ટ વગેરે જેવી પ્રવૃત્તિઓ યંગસ્ટર્સ કરતા હોય છે. કેટલાંક યંગસ્ટર્સ સ્ટડીની સાથે સાથે પોતાનો સમય કાઢીને પણ આવી વિવિધ ફ્યૂચરમાં કામ લાગે એવી પ્રવૃત્તિઓ કરતા હોય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved