Last Update : 26-December-2012, Wednesday

 

ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો

- જો ઘરનું વાતાવરણ બંધિયાર, ઉગ્ર અને કંટાળાજનક હોય તો પ્રેમનું ફુલ કરમાઈ જાય છે. જો ઘરની સજાવટમાં અમુક તકેદારી રાખવામાં આવે તો માહોલ રોમેન્સ ફ્રેન્ડલી બની જાય છે.

રોમેન્ટિક વાતાવરણ ઊભું કરવા માટે ઘરમાં કેટલીક પ્રકારની સજાવટ ઉદ્દીપક સમાન સાબિત થાય છે. ઘરમાં જો અમુક પ્રકારનું વાતાવરણ હોય તો રોમેન્સ ખીલી ઉઠે છે અને જો ઘરનું વાતાવરણ બંધિયાર, ઉગ્ર અને કંટાળાજનક હોય તો પ્રેમનું ફુલ કરમાઈ જાય છે. અમુક પ્રકારની સજાવટ કરવાથી તથા અમુક તકેદારી રાખવાથી ઘરનો મહોલ રોમેન્સ ફ્રેન્ડલી બની જાય છે.
અમદાવાદની એક કન્સલટન્સી ફર્મમાં કામ કરતી અમિષા નામની યુવતીએ કહ્યું હતું કે 'હું અને મારા હસબન્ડ બંને જોબ કરીએ છીએ. આથી સામાન્ય રીતે રોમેન્સ માટે ટાઇમ નથી મળતો, પરંતુ શનિ-રવિની રજાઓ અમે ખાસ એકબીજા માટે ફાળવીએ છીએ. આ દરમિયાન હું શુક્રવારે સાંજથી જ ઘરની સજાવટમાં લાગી જાઉં છું. ઘરમાં સુગંધી ફુલો લાવીને ફુલદાનીમાં ગોઠવું છું. રાત્રે કેન્ડલલાઇટ ડીનરની ગોઠવણ કરું છું. તેના લીધે અમારી ભાગદોડ ભરેલી જિંદગી અત્યંત પ્રેમાળ બની જાય છે.'
ઘાટલોડિયામાં રહેતી વિશ્રુતીએ કહ્યું હતું કે 'મને તથા મારા પતિ અવનિષને ડાન્સ કરવાનો ખૂબજ શોખ છે. અમે અમારા થ્રી બેડ હોલ કિચનના ફ્લેટમાં અમારા હોલમાં ડાન્સ ફ્લોર જેવી વ્યવસ્થા ગોઠવી છે. શનિવારે રાત્રે અમે બંને મ્યુઝિક સિસ્ટમ ઓન કરીને ખૂબજ મસ્તીથી ડાન્સ કરીએ છીએ. કેટલીક વાર અમારા મિત્રોને બોલાવીને ગેટ ટુ ગેધર જેવું પણ એરેન્જ કરીએ છીએ.' આશ્રમ રોડ પર રહેતા અનિતા બહેને કહ્યું હતું કે 'ઘરનું વાતાવરણ રોમેન્ટિક જીવનમાં ખૂબજ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો ઘરમાં કોલાહલ ન હોય અને ગંદકી ન હોય તો પ્રણયજીવન આપોઆપ ખીલી ઉઠતું હોય છે.'
મણિનગરમાં રહેતા મનિષા બહેને કહ્યું હતું કે 'રજા હોય ત્યારે હું ખાસ મારા પતિની મનગમતી વાનગીઓ બનાવું છું. મર્દ કો ખુશ કરને કા રાસ્તા ઉસકે પેટ સે હોકર ગુઝરતા હૈ. તેમની માનસીકતા પણ ઓમકારા ફિલ્મના આ ડાયલોગ જેવી જ છે. તેઓ તેમની મનભાવન વાનગી જોતા જ ખુશખુશ થઈ જાય છે અને અમારી રોમેન્ટિક લાઇફ પુરબહારમાં ખીલી ઉઠે છે.'
નારણપુરામાં રહેતા શ્રદ્ધા બહેન કહે છે કે 'મારા હસબન્ડને ખુશ કરવા માટે હું ઘરની સજાવટ કરું છું અને તેઓ મને ખુશ કરવા માટે મને પિકનીક પર લઈ જાય છે. શોપિંગ પર લઈ જાય છે. વિકેન્ડમાં અમે ફિલ્મ જોવા જઇએ છીએ અને ફાઇવસ્ટાર હોટેલમાં જમીએ છીએ. સામાન્ય રીતે ઘરની દિવાલો પર કરેલાં રંગો પણ આખા વાતાવરણને અસર કરતી હોય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved