Last Update : 26-December-2012, Wednesday

 

તેંડુલકરમાં હજુ બે વર્ષ વન ડે ક્રિકેટ રમવાની ક્ષમતા છે
બ્રેડમેન કરતાં પણ તેંડુલકર મહાન બેટ્સમેન છે ઃ હનીફ મોહમ્મદ

હનીફ ે બ્રેડમેન અને તેંડુલકર બંનેને બેટિંગ કરતાં જોયા છે

કરાચી,તા.૨૫
પાકિસ્તાનના લેજન્ડરી ક્રિકેટર હનીફ મોહમ્મદે ભારતના સુપરસ્ટાર બેટ્સમેન તેંડુલકરને ઓસ્ટ્રેલિયાના ગ્રેટેસ્ટ બેટ્સમેન બ્રેડમેન કરતાં પણ મહાન ગણાવ્યો હતો. હનીફ મોહમ્મદે કહ્યું કે, હું એવા કેટલાક ભાગ્યશાળી લોકોમાં સામેલ છું કે જેમણે બ્રેડમેન અને તેંડુલકર બંનેને બેટિંગ કરતાં જોયા છે. મારી જિંદગીમાં મેં જોયેલો શ્રેષ્ઠ બેટ્સમેન તેંડુલકર જ શ્રેષ્ઠ છે.
હનીફ મોહમ્મદનો જન્મ ગુજરાતના જુનાગઢમાં થયો હતો. આ વખતના ભારત પ્રવાસમાં પાકિસ્તાને તેના કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરોને એમ્બેસેડર તરીકે ટીમની સાથે સામેલ કર્યા છે. જેના કારણે હનીફ બીજી ટ્વેન્ટી-૨૦ માટે અમદાવાદ આવશે તે લગભગ નિશ્ચિત મનાય છે.
ભારત પ્રવાસ માટે રવાના થતાં અગાઉ તેણે કહ્યું કે, તેંડુલકર વન ડેમાંથી નિવૃત્ત થઇ ગયો છે તે જાણીને હું ખુબ જ દુઃખી થયો છું. હું આશા રાખું છું કે તે ટેસ્ટમાં રમવાનું ચાલુ રાખશે.
હુ દ્રઢપણે માનું છું કે તેંડુલકરમાં હજુ બે વર્ષ સુધી વન ડેમાં રમવાની ક્ષમતા છે.
તેમણે ઊમેર્યું કે, મારી કારકિર્દીમાં જોયેલા ક્રિકેટરોમાં તેંડુલકર સર્વશ્રેષ્ઠ છે. તેંડુલકર કરતાં સંપૂર્ણ ક્રિકેટરને મેં જોયો નથી. હું તેની બેટિંગનો પ્રસંશક રહ્યો છું. જો મને ભારત પ્રવાસમાં તક મળશે તો તેની સાથે મુલાકાત કરીશ.
આટલા વર્ષો સુધી તેની બેટિંગ જોવાનો લાહવો મેં લીધો છે. હનીફની સાથે વસીમ બારીને પણ પાકિસ્તાનની ટીમની સાથે ગુડવીલ એમ્બેસેડર તરીકે મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે.
બારીએ કહ્યું કે, તેની નિવૃત્તિથી અમને આશ્ચર્ય થયું છે. તે જોરદાર પ્રતિસ્પર્ધી હતો અને અમારી સામે સતત સારો દેખાવ કરતો. તેણે અમારી સામેની આખરી બે ઇનિંગમાં હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. મને લાગતું હતુ કે તે આ શ્રેણીને પોતાની ફેરવેલ શ્રેણી બનાવશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved