Last Update : 26-December-2012, Wednesday

 

વીરભદ્ર સિંહે હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા

 

(પીટીઆઇ) શિમલા, તા. ૨૫
હિમાચલ પ્રદેશમાં ભાજપને હરાવી કોંગ્રેસને સત્તામાં લાવનાર વીરભદ્ર સિંહે આજે રેકોર્ડ છઠ્ઠી વખતે રાજયના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતાં. તેમની સાથે નવ કેબિનેટ કક્ષાના પ્રધાનોએ પણ શપથ લીધા હતાં. ૧૦ સભ્યોના મંત્રીમંડળમાં વીરભદ્રના છ વિશ્વાસુઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.ઐતિહાસિક રિજ મેદાનમાં રાજયપાલ ઉર્મિલા સિંહે મુખ્યપ્રધાન વીરભદ્ર સિંહને શપથ લેવડાવ્યા હતાં. આ સમારંભમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં. કેબિનેટ પ્રધાન તરીકે શપથ લેનારાઓમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ વિદ્યા સ્ટોક્સ, કૌલસિંહ ઠાકુર, જી. એસ. બાલી, સુજાનસિંહ પઠાનિયા, ઠાકુરસિંહ ભરમોરી, મુકેશ અગ્નિહોત્રી, સુધીર શર્મા, પ્રકાશ ચૌધરી અને ધનીરામ શાંડીલનો સમાવેશ થાય છે. ૬૮ સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસેથી સત્તા છીનવી લેનાર કોંગ્રેસના ૩૬ ધારાસભ્યો છે અને એક અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને બિનશરતી સર્મથન આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે સિંહ અગાઉ પાંચ વખત હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન રહી ચુક્યા છે. ૭૮ વર્ષીય મુખ્યપ્રધાન સહિત ૧૦ સભ્યોએ શપથ લીધા પછી પણ રાજયના મંત્રીમંડળમાં હજુ બે જગ્યા ખાલી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved