Last Update : 26-December-2012, Wednesday

 

મલિકે આખરી ઓવરના ચોથા બોલે છગ્ગો ફટકારી જીત અપાવી
પાકિસ્તાને પ્રથમ ટવેન્ટી-૨૦માં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો

પાકે. જીતવા માટેનો ૧૩૪ રનના પડકાર૧૯.૪ ઓવરોમાં ઝીલ્યો ઃ હાફીઝના ૬૧ અને મલિકના ૫૭*

બેંગ્લોર, તા. ૨૫
મોહમ્મદ હાફીઝે કેપ્ટન ઇનિંગ રમતા ૪૪ બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૬૧ રન ફટકારતા તેમજ શોએબ મલિકે આખરી ઓવરમાં જાડેજાની બોલિંગમાં ચોથા બોલે છગ્ગો ફટકારવા સહિત ૫૦ બોલમાં ૩ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે અણનમ ૫૭ રનની ઇનિંગ રમતા પાકિસ્તાને ભારતને પ્રથમ ટ્વેન્ટી-૨૦ બે બોલ બાકી હતા ત્યારે પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો.
જીતવા માટે પાકિસ્તાનને ૧૩૪ રનનો સામાન્ય પડકાર હતો. હવે શ્રેણી સરભર કરવા ભારતે શુક્રવારે અમદાવાદમાં જીતવું જ પડશે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી. ભારત તેની ૨૦ ઓવરોમાં ૯ વિકેટે ૧૩૩ રન નોંધાવી શક્યું હતું.
ભારતે ૧૩.૩ ઓવરોમાં ૨ વિકેટે ૧૦૦ રન પુરા કરતા ૧૬૦ જેટલો સ્કોર કરશે તેમ મનાતુ હતુ પણ ગંભીર ૪૩ અને રોહિત શર્મા ૨ રને રન આઉટ થયા તેમજ ગુલની બે બોલમાં બે વિકેટ સહિત ત્રણ અને અજમલની ધોની (૧) અને રૈના (૧૦)ને બોલ્ડ કરતી કિંમતી વિકેટને લીધે ભારતનો ધબડકો થયો હતો. ભારતે આખરી સાત વિકેટો ૩૦ રનમાં ૫.૪ ઓવરોમાં ગુમાવી હતી.
પાકિસ્તાનને તેની પ્રથમ ટ્વેન્ટી-૨૦ રમતા બી.કુમારની ૪-૦-૯-૩ની બોલિંગ સામે ૧૨ રન સુધીમાં ૩ વિકેટ ગુમાવતા ભારત માટે આશા બંધાઇ હતી. પણ હાફીઝ-મલિકે ચોથી વિકેટની ૧૦૬ રનની ભાગીદારી ૧૪.૧ ઓવરોમાં નોંધાવી ભારતનો પરાજય નિશ્ચિત કર્યો હતો. જોકે ઇશાંત શર્માએ હાફીઝ અને કામરાન અકમલ (૧)ની વિકેટ ઝડપતા આખરી ૧૨ બોલમાં ૧૪ રનનો અને આખરી ઓવરમાં ૧૦ રનનો ટાર્ગેટ આવ્યો હતો.
ભારત

-

રન

બોલ

ગંભીર રનઆઉટ

૪૩

૪૨

રહાને કો.યુ.અકમલ બો.આફ્રિદી

૪૨

૩૧

કોેહલી કો.કે.અકમલ બો.એમ.ઇરફાન

૦૯

૧૧

યુવરાજ કો.યુ.અકમલ બો.ગુલ

૧૦

૦૯

ધોની બો.અજમલ

૦૧

૦૨

રૈના બો.અજમલ

૧૦

૦૯

રોહિત રનઆઉટ

૦૨

૦૨

જાડેજા કો.કે.અકમલ બો.ગુલ

૦૨

૦૪

બી.કુમાર અણનમ

૦૬

૦૬

ઇશાંત બો.ગુલ

૦૦

૦૧

ડિન્ડા અણનમ

૦૩

૦૪

વધારાના (લેગબાય ૨, વાઇડ ૩)

૦૫

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૯ વિકેટે

૧૩૩

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૭૭ (રહાને ૧૦.૫), ૨/૯૦(ગંભીર ૧૨.૪), ૩/૧૦૩ (કોહલી ૧૪.૩), ૪/૧૦૮ (ધોની ૧૫.૧), ૫/૧૧૫ (યુવરાજ ૧૬.૨), ૬/૧૨૨(રૈના ૧૭.૩), ૭/૧૨૩ (રોહિત ૧૭.૪), ૮/૧૨૪ (જાડેજા ૧૮.૧), ૯/૧૨૪ (ઇશાંત ૧૮.૨).
બોલિંગ ઃ એમ.ઇરફાન ૪-૦-૨૫-૧, તનવીર ૪-૦-૨૨-૦, ગુલ ૩-૦-૨૧-૩, અજમલ ૪-૦-૨૫-૨, આફ્રિદી ૩-૦-૨૬-૧, હાફિઝ ૨-૦-૧૨-૦.
પાકિસ્તાન

-

રન

બોલ

જમશેદ બો.બી.કુમાર

૦૨

૦૬

શેહઝાદ કો.ધોની બો.કુમાર

૦૫

૦૭

હાફિઝ કો.બી.કુમાર બો.ઇશાંત

૬૧

૪૪

યુ.અકમલ બો.કુમાર

૦૦

૦૪

મલિક  અણનમ

૫૭

૫૦

કે.અકમલ કો.ઇશાંત બો.ડિન્ડા

૦૧

૦૬

આફ્રિદી અણનમ

૦૩

૦૨

વધારાના (લેગબાય ૧, વાઇડ ૩,

 

 

 

 

નોબોલ ૧)

૦૫

 

 

 

કુલ ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેેટે

૧૩૪

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૨(જમશેદ ૦.૬), ૨/૧૧ (શેહઝાદ ૨.૨), ૩/૧૨(યુ.અકમલ ૨.૬), ૪/૧૧૮ (હાફિઝ ૧૭.૧), ૫/૧૨૩ (કે.અકમલ ૧૮.૫)
બોલિંગ ઃ બી.કુમાર ૪-૦-૯-૩, ડિન્ડા ૪-૦-૨૬-૧, ઇશાંત ૪-૦-૨૩-૧, કોહલી ૨-૦-૨૧-૦, યુવરાજ ૩-૦-૨૫-૦, જાડેજા ૨.૪-૦-૨૯-૦.

બંને ટીમોનો રનરેટ

રન

ભારત

પાક.

૫૦

૬.૫

૧૦.૨

૧૦૦

૧૩.૩

૧૫.૨

૧૩૩

૨૦

    (વિજયી રન)૧૯.૪

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved