Last Update : 25-December-2012, Tuesday

 

ગેંગ-રેપના ગેંગ-મેસેજો... !

- મન્નુ શેખચલ્લી


દિલ્હીમાં ગેંગરેપની ઘટના પછી સરકારની પસ્તાળ પાડતી જાતજાતની જોક્સ હવે મોબાઈલમાં એસએમએસ રૂપે ફરતી થઇ છે. જેમ કે...
* * *
દિલ્હીમાં જે રીતે બળાત્કારની ઘટનાઓ બની રહી છે એના પરથી હવે સવાલ ઊભો થયો છે કે...
‘દિલ્હીમાં સરકાર કોની છે ? શીલાજીની ? કે ‘શીલાજીત’ની ?’
* * *
છોકરો છોકરીને આપ્યા પછી હરગિઝ ન પાળી શકે એવું વચન ઃ
‘જાનમ, મૈં તુમ્હારી હમેશા રક્ષા કરુંગા... દિલ્હી મેં ભી !’
* * *
શાહરુખ ખાન ઘણા વખતથી દિલ્હીમાં કેમ ફરકતો નથી ? કારણ કે એ ગૌરીને સાથે લઈને નીકળે તો એની એવું કહેવાની હંિમત નથી કે ઃ
‘મૈં હું ના !’
* * *
એક ખાનગી માહિતી મુજબ દિલ્હીમાં માત્ર બે જ મહિલાઓ સુરક્ષિત છે. (૧) શીલા દિક્ષીત (૨) સોનિયા ગાંધી.
અને એમની સુરક્ષાનું કારણ એમની ઉંમર નથી, એમની સિકયોરીટી છે ! બાકી તો....
* * *
એકદમ નવાઇની વાત છે કે...
‘સિવિલ સોસાયટી’ની સ્થાપના પણ દિલ્હીમાં જ થઇ હતી !
* * *
દિલ્હીની ખાનગી બસોવાળાઓનો આમાં કંઇ વાંક જ નથી. એ લોકો બિચારાઓ તો વરસોથી બસના પતરાં પર સૂચના લખે છે ઃ ‘ચલતી બસ મેં ચઢને કા પ્રયાસ ન કરેં !’
* * *
સન્તા બજારમાંથી એક ડીવીડી ખરીદી લાવ્યો.
ઘરે આવતાંની સાથે એણે બારીબારણાં બંધ કરવા માંડયા. અંદરથી પરદા પણ પાડી દીધા. પત્નીને પૈસા આપીને શોપંિગ માટે બહાર મોકલી આપી, છોકરાંઓને રમવા મોકલી આપ્યાં.
બન્તાએ પૂછયું, ‘અબે, યે સબ કયું કર રહા હૈ ?’
સન્તાએ આંખો નચાવતાં કહ્યું, ‘દેખના હૈ તો ચૂપચાપ ઘર મેં આ જા.. મૈં અભી-અભી ‘રેપ-મ્યુઝિક’ કી ડીવીડી લાયા હું !’
* * *
જોકે એ પહેલાં બન્તાને પણ બહુ આશ્ચર્ય થતું હતું કે, ‘અમરિકા મેં સારે ‘રેપર’ લાઇવ પરફારમેન્સ કૈસે કરતે હોંગે ? વો ભી સ્ટેજ પે ? ઔર લડકીયાં ભી લાઇવ પરફારમેન્સ દેખને કી ટિકીટેં લેતી હૈં ? ઓજી, કમાલ હૈજી !’
* * *
મોડી રાત્રે એક કુતરી એક અજાણી ગલીમાંથી પસાર થતી હતી. ત્યાં અચાનક ચાર હટ્ટાકટ્ટા કૂતરા આજુબાજુથી એને ઘેરી વળ્યા.
કુતરી બિચારી ગભરાઈ ગઈ.
કુતરા બોલ્યા ઃ ‘ડરો મત. હમ કૂત્તે જરૂર હૈ, મગર દિલ્હી કે ઇન્સાનોં જીતને કૂત્તે નહીં હૈ !’
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved