Last Update : 25-December-2012, Tuesday

 
 

તેંડુલકરના વન ડે રેકોર્ડઝ

 

* વન ડે ક્રિકેટમાં સૌથી વધુ ૧૮,૪૨૬ રનનો રેકોર્ડ. બીજા સ્થાને રહેલા પોન્ટીંગ કરતાં ૪,૭૨૨ રન આગળ. ટેસ્ટમાં પણ સૌથી વધુ ૧૫,૬૪૫ રનનો રેકોર્ડ - બીજા સ્થાને રહેલા પોન્ટીંગ કરતાં ૨,૨૬૭ રન આગળ.
* વન ડે (૪૯) અને ટેસ્ટ (૫૧)માં કુલ મળીને ૧૦૦ સદીઓ ફટકારનારો સૌપ્રથમ બેટ્સમેન. ટેસ્ટ અને વન ડે બંનેમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ તેના નામે છે.
* ૧૯૯૬ અને ૨૦૦૩ના વર્લ્ડ કપમાં સૌથી વધુ અનુક્રમે ૫૨૩ અને ૬૭૩ રનનો રેકોર્ડ.
* વર્લ્ડ કપમાં સૌથી વધુ છ સદીઓ અને ૨૦૦૦થી વધુ રન કરનારો પ્રથમ બેટ્સમેન
* તેંડુલકરે ૨૩ વર્ષની કારકિર્દીમા ૭ વખત કેલેન્ડર વર્ષમાં ૧૦૦૦ રન પુરા કરવાની સિધ્ધિ મેળવી છે. તેણે ૧૯૯૮ના વર્ષમાં ૧૮૯૪ રન ફટકાર્યા હતા, જે પણ એક કિર્તિમાન છે.
* ૨૪મી ફેબુ્રઆરી,૨૦૧૦માં તેણે વન ડેમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ તોડતા ગ્વાલિયરમાં સાઉથ આફ્રિકા સામે અણનમ ૨૦૦ રન ફટકાર્યા.
* વન ડેમાં આશરે ૬૦ વખત મેન ઓફ ધ મેચ અને ૧૪ વખત મેન ઓફ ધ સિરિઝનો એવોર્ડ જીતી ચુક્યો છે.
* તે વન ડેમાં ૧૦,૦૦૦ રન પુરા કરનારો પ્રથમ બેટ્સમેન બન્યો, તે પછી તેણે રેકોર્ડમાં નવા માઇલ સ્ટોન સર્જ્યા.

બેટસમેન

સ્ટ્રાઇક રેટ

જયાસુરિયા

૯૧.૨૦

તેંડુલકર

૮૬.૨૩

ડીસીલ્વા

૮૧.૧૩

પોન્ટીંગ

૮૦.૩૯


* ૩૦૦ થી વધુ વન ડે રમેલો

 

 

સચિન તેંડુલકર
આખુ નામ ઃ સચિન રમેશ તેંડુલકર
જન્મ તારીખ ઃ ૨૪મી એપ્રિલ, ૧૯૭૩
જન્મ સ્થળ ઃ મુંબઇ,મહારાષ્ટ્ર
મેજર ટીમો ઃ ભારત, એશિયન ઇલેવન, મુંબઇ, મુંબઇ,ઇન્ડિયન્સ યોર્કશાયર
નીકનેમ ઃ તેંદિલ્યા, લીટલ માસ્ટર
બેટિંગ સ્ટાઇલ ઃ રાઇટ હેન્ડ બેટ
બોલિંગ સ્ટાઇલ ઃ રાઇટ આર્મ ઓફ બ્રેક, લેગબ્રેક ગૂગલી
ઉંચાઇ ઃ ૫ ફૂટ ૫ ઇંચ
સ્કૂલ ઃ શારદાશ્રમ વ
િદ્યામંદિર

ક્રિકેટ વિશ્વના ટોપ 5 વન ડે બેટસમેન

-

બેટસમેન

વન-ડે

રન

શ્રેષ્ઠ

એવરેજ

સદી

અર્ધી સદી

તેંડુલકર

૪૬૩

૧૮૪૨૬

૨૦૭*

૪૪.૮૩

૪૯

૯૬

પોન્ટીંગ

૩૭૫

૧૩૭૦૪

૧૬૪

૪૨.૦૩

૩૦

૮૨

જયાસુરિયા

૪૪૫

૧૩૪૩૦

૧૮૯

૩૨.૩૬

૨૮

૬૮

ઇન્ઝમામ

૩૨૮

૧૧૭૩૯

૧૩૭*

૩૯.૫૨

૧૦

૮૩

કાલિસ

૩૨૧

૧૧૪૯૮

૧૩૯

૪૫.૨૬

૧૭

૮૫

૧૦

લારા

૨૯૯

૧૦૪૦૫

૧૬૯

૪૦.૪૮

૧૯

૬૩

ભારતના ટોપ 5 વનડે બેટસમેન

બેટસમેન

વનડે

રન

શ્રેષ્ઠ

એવરેજ

સદી

અર્ધી સદી

તેંડુલકર

૪૬૩

૧૮૪૨૬

૨૦૦*

૪૪.૮૩

૪૯

૯૬

ગાંગુલી

૩૧૧

૧૧૩૬૩

૧૮૩

૪૧.૦૨

૨૨

૭૨

દ્રવિડ

૩૪૪

૧૦૮૮૯

૧૫૩

૩૯.૧૬

૨૨

૭૨

અઝહર

૩૩૪

૯૩૭૮

૧૫૩*

૩૯.૬૨

૫૮

સેહવાગ

૨૪૯

૮૨૩૮

૨૧૯

૩૫.૨૦

૧૫

૩૮

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved