Last Update : 25-December-2012, Tuesday

 

દિલ્હી ગેંગરેપના પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા વડાપ્રધાનની અપીલ

હું પણ ત્રણ પુત્રીઓનો પિતા છું, તમામનું દર્દ સમજી શકું છું ઃ મનમોહન

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૪
ગેંગરેપના વિરોધ કરી રહેલાં પ્રદર્શનકારીઓને શાંતિ રાખવાની નવેસરથી અપીલ કરતાં વડાપ્રધાન મનમોહન સિંહે આજે જણાવ્યું હતું કે સરકાર ગેંગરેપ કેસમાં વિલંબમાં દેખરેખ રાખસે તેમજ મહિલાઓની સલામતીને લગતાં તમામ પાસાને પણ ધ્યાનમાં લેશે. પરંતુ લોકો આ મામલે હિંસાથી દૂર રહે.
ટેલિવિઝનમાં આપેલાં પોતાના સંબોધનમાં સિંહે કહ્યું હતું કે તે અને તેમનો પરિવાર ૨૩ વર્ષીય પીડિતા માટેની ચિતા માટે સહભાગી છે. હું પોતે પણ ત્રણ પુત્રીઓનો પિતા છું. તમે જેમ તેનો વિરોધ કરો છો તેમ આ ઘટનાનો મારો પણ વિરોધ છે. હું, મારી પત્ની અને મારો પરિવાર તે યુવા મહિલાની પડખે છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે પીડિતાની તબીબી સ્થિતિ અંગે સરકાર સતત દેખરેખ રાખી રહી છે. લોકોના રોષને હું વાજબી ગણું છું. પરંતુ હિંસાથી કોઇ હેતુ સરસે નહિ. આ જઘન્ય અપરાધ સામે પગલું ભરવામાં થયેલાં વિલંબ અંગે અમે ચકાસણી કરીશું.
સિંહે નોંધ્યું હતું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદેએ દેશમાં મહિલાની સલામતીને લગતાં તમામ પાસાના નિકાલ માટે લેવામાં આવનારા પગલાંની માહિતી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વડાપ્રધાને આ ઘટના સંદર્ભે ગઇકાલે તેમનું મૌન તોડયું હતું અને બોલ્યા હતા. ગઇકાલ પછી આજે પણ તેમણે નિવેદનો કર્યા હતા. જોકે તેમણે લોકોના રોષને યોગ્ય અને વાજબી ગણાવ્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved