Last Update : 25-December-2012, Tuesday

 

બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર

 

કંગના રાણાવત, સોનાક્ષી સિંહા અને ઝરીનને હડસેલીને બિપાશા બાસુ સલમાનની ખાસ બની ગઈ છે. જાણવા મળ્યા પ્રમાણે સેલિબ્રિટી ક્રિકેટ ટુર્નામેન્ટની સોહેલ ખાનની મુંબઈ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સલમાને બિપાશા બાસુને પસંદ કરી છે.
ગયા વરસ સુધી સલમાન અને બિપાશા વચ્ચે બોલચાલનો વ્યવહાર ન હોવાને કારણે આ સમાચારે આશ્ચર્યનું એક વમળ ઉત્પન્ન કર્યું છે.
સૂત્રે જણાવ્યા પ્રમાણે, ''સલમાન અને જ્હોન અબ્રાહમને એકબીજા સાથે બનતું નથી. એ સમાચાર કોઈથી છૂપા નથી. એક અફવા પ્રમાણે વર્ષો પૂર્વે એક વર્લ્ડ ટુર પર જ્હોન અને સલમાન સાથે ગયા હતા ત્યારે તેમની વચ્ચે એક મુદ્દે મતભેદ થયો હતો અને તે સમયે બિપાશા જ્હોનના પ્રેમમાં હોવાથી તેનું નામ પણ સલમાનના મિત્રોની યાદીમાંથી છેકી નાખવામાં આવ્યું હતું.'' પરંતુ ગયે વર્ષે વિદેશમાં યોજાયેલા એક એવોર્ડ સમારંભ દરમિયાન બિપાશા સલમાન અને તેના ગુ્રપ સાથે પાર્ટી માણતી જોવા મળી હતી. આમ જ્હોન સાથેનાબ્રેકઅપ પછી તેની અને સલમાન વચ્ચે મિત્રતા થઈ હોવાની વાત સામે આવી હતી. બિપાશાએ લહેરાવેલા મૈત્રીનો સફેદ ધ્વજ સલમાને સ્વીકારી લીધો હતો.
તેના ખાસ મિત્રો અને શુભચિંતકોની સલમાન ઇન્ડસ્ટ્રીમાં ભલામણ કરતો હોવાની વાત કોઈથી છૂપી નથી. કંગના, ઝરીન અને સોનાક્ષીને બદલે સલમાને બિપ્સને પસંદ કરી હોવાથી સૌને નવાઈ લાગે એ વાત માની શકાય તેવી છે.
આ ઉપરાંત બિપાશા સલમાનના રિયાલિટી શો બિગ બોમાં તેની ફિટનેસ ડીવીડી લોન્ચ કરવા જવાની છે અને ત્યાં સલ્લુ સાથે વાતચીત કરશે તેમજ બિગબોસના ઘરમાં દાખલ થઈને ત્યાંના રહેવાસીઓ સાથે ફિટનેસ વિશે વાત કરશે તેમજ ફિટનેસ આધારિત પરીક્ષા લઈને વિજેતાને ભેટ પણ આપશે.
બિપાશા બાસુ છેલ્લાં કેટલાંક સમયથી કંઇ ખાસ લાઇમ લાઇટમાં દેખાઇ નથી. જો કે બિપાશા હાલ પોતાના વિવિધ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. બિપાશાની કમિટમેન્ટને જોઇએને સલમાન ખાન પણ તેની તરફ ખેંચાયો છે. મીડિયામાં એ પણ વાત ચર્ચાઇ રહી છે કે સલમાન ખાન ઇચ્છ તો હતો કે બિપાશા મુંબઇ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર બને.
બિપાશા બાસુ હાલ ન્યૂયરના સેલિબ્રેશનમાં વ્યસ્ત છે. જો કે બિપાશા અગાઉ પણ અનેક સ્પોર્ટસ બ્રાન્ડ ની બ્રાન્ડ એમ્બેસેડર બની ચૂકી છે. બિપાશાની ફિગર કોઇ ગર્લ્સ રમતવીર જેવી જ છે. જેથી સલમાન ખાનની ચોઇસ પર્ફેક્ટ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved