Last Update : 25-December-2012, Tuesday

 

પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ

 

દબંગ-૨ની રિલિઝથી અરબાઝ ખાન ઘણો ખુશ છે. જો કે આ ફિલ્મને પ્રમાણમાં સારા રેટિંગ મળ્યાં છે. જેથી અરબાઝ ખુશ જોવા મળે છે. અરબાઝ ખાન પહેલાં અભિનય, પ્રોડક્શન અને હવે ફિલ્મ નિર્દેશક બની ગયો છે. એક ઇન્ટરવ્યૂમાં કેટલીક રસપ્રદ વાત અરબાઝ ખાને કરી હતી. અરબાઝ ખાને જણાવ્યું હતું કે મેં મહેશ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ફિલ્મ આસિસ્ટન્ટ તરીકે ઘણી ફિલ્મો કરી છે. અને આ દિવસો દરમિયાન મને એક્ટિંગની ઓફર આવવા લાગી. પછી ઘરવાળાઓની સલાહ માની હું એક્ટિંગમાં જોડાયો. ૧૪ વર્ષ સુધી મેં અંદાજે ૫૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ દમદાર અભિનેતાના રૃપમાં હું કંઇ ખાસ મુકામ પર ન પહોંચી શક્યો ત્યારે કંઇ નવું કરવાનું વિચાર્યું. આ સમયે સલમાનભાઇ પાસે દબંગની ઓફર આવી. આ વખતે સલમાને મને તેમાં પ્રોડયુસર તરીકે જોડાવવા કહ્યું. આ જવાબદારીને પળવારમાં ઉઠાવી લીધી.
અરબાઝ ખાને એક્ટિંગ કરેલી કોઇપણ ફિલ્મ સક્સેસ રહી નથી. પરંતુ ફિલ્મ નિર્દેશન કરવું તેમનું સપનું હતું. જે હવે ધીરે ધીરે પુરુ થઇ રહ્યું છે. અરબાઝ ખાન પોતાની ફિલ્મ ડિરેક્ટશન અંગે જણાવે છે કે જ્યારે હું ફિલ્મનું નિર્દેશન કરી રહ્યો હોઉ તો ઘણું પ્રેશર રહે છે. અને આ પ્રેશર વચ્ચે જ હું સારું કામ આપી શકું છું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved