Last Update : 24-December-2012, Monday

 

તેંડુલકરની નિવૃત્તિની જાહેરાતથી ક્રિકેટ જગતે આંચકો અનુભવ્યો

 

કોઇ તેંડુલકરને પડતો ના મુકી શકે
તે વન ડે ક્રિકેટમાં રમશે કે નહીં તે જ મોટો પ્રશ્ન હતો. મને તેના નિર્ણયથી જરા પણ આશ્ચર્ય થયું નથી. તેને જે યોગ્ય લાગતું તે તેણે કર્યું. મને નથી લાગતું કે પસંદગીકારોએ તેના પર નિવૃત્તિ લેવાનું દબાણ સર્જ્યું હોય. આ તેનો પોતાનો નિર્ણય છે. કોઇ તેને પડતો મુકી ના શકે.
- સૌરવ ગાંગુલી
ખરેખર મેં તો આ નિર્ણય સાંભળીને આશ્ચર્ય સાથે આઘાત અનુભવ્યો. જો તે ટેસ્ટ ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રમતો રહેવાનો હોય તો તેણે વનડ ેમાં પણ રમવાનું ચાલુ જ રાખવું જોઇએ. ભારતને વર્ષ દરમિયાન આશરે ૨૫ વન ડે રમવાની હોય છે. તેના માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત રમતાં રહેવું જરૃરી હતું. - કે.શ્રીકાંત
મને લાગે છે કે તેણે નિવૃત્તિ લઇને ભારતીય ક્રિકેટ પર ઘણો મોટો ઉપકાર કર્યો છે. ભગવાનનો નિર્ણય આખરી હોય છે. બધા ચર્ચા કરતાં હતા કે તેણે નિવૃત્તિ લઇ લેવી જોઇએ. મને લાગે છે કે જો હું ક્રિકેટ રમતો હોત, પછી ભલેને સારૃ રમતો હોત કે ખરાબ, આખરી નિર્ણય તો પસંદગીકારોનો જ હોય છે.
- કિર્તિ આઝાર્દ
જ્યારે તમે ૨૩ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચુક્યા હોવ છો તો પછી તમારામાં વન ડે ક્રિેકટ માટે એટલો રોમાંચ રહેતો નથી, કારણ કે તેમ તમારી ક્ષમતા પ્રમાણે ઘણું બધુ સિધ્ધ કરી ચુક્યા હોવ છો. સચિને તો વર્લ્ડ કપ પણ જીત્યો છે, જેના કારણે તેનો નિર્ણય સમજી શકાય તેવો છે. - રમીઝ રાજા

વન-ડે તેંડુલકરની ટોપ-ટેન ઇનિંગ

સ્કોર

બોલ

હરિફ

ગ્રાઉન્ડ

તારીખ

૨૦૦*

૧૪૭

૨૫

સાઉથ આફ્રિકા

ગ્વાલિયર

૨૪/૦૨/૧૦

૧૮૬*

૧૫૦

૨૦

ન્યૂઝિલેન્ડ

હૈદરાબાદ

૦૮/૧૧/૯૯

૧૭૫

૧૪૧

૧૯

ઓસ્ટ્રેલિયા

હૈદરાબાદ

૦૫/૧૧/૦૯

૧૬૩*

૧૩૩

૧૬

ન્યુઝિલેન્ડ

ક્રાઇસ્ટચર્ચ

૦૮/૦૩/૦૯

૧૫૨

૧૫૧

૧૮

નામિબિયા

પીટર મોરિત્ઝબર્ગ

૨૩/૦૨/૦૩

૧૪૬

૧૫૩

૧૫

ઝિમ્બાબ્વે

જોધપુર

૦૮/૧૨/૨૦૦૦

૧૪૬

૧૩૨

૧૭

કેન્યા

પારલ

૨૪/૧૦/૦૧

૧૪૧*

૧૪૮

૧૩

વિન્ડીઝ

કુઆલાલમ્પુર

૧૪/૦૯/૦૬

૧૪૧

૧૨૮

૧૩

ઓસ્ટ્રેલિયા

ઢાકા

૨૮/૧૦/૯૮

૧૪૧

૧૩૫

૧૭

પાકિસ્તાન

રાવલપિંડી

૧૬/૦૪/૦૪

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved