Last Update : 24-December-2012, Monday

 

મુસ્લિમોએ ડર અને લાલચથી મતો આપ્યાં
મોદીને રાષ્ટ્રીય સ્તરે સ્વીકારતાં લોકો વધ્યા છેઃ કલરાજ મિશ્ર

ગુજરાતમાં મોદીનો વિકલ્પ નથીઃ વડાપ્રધાન પદ અંગે અલગ ફોરમમાં નિર્ણય લેવાશે

લખનૌ, તા. ૨૩
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સતત ત્રીજી વખત વિજય અપાવનાર મુખ્ય પ્રધાન નરન્દ્ર મોદીની સ્વીકાર્યતામાં વધારો થયો છે તેમ જણાવતાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કલરાજ મિશ્રે ઉમર્યું છે કે ગુજરાતમાં મોદીનો વિકલ્પ નથી. તેઓ રાષ્ટ્રીયસ્તરે પણ એક મોટા નેતા છે. સંપૂર્ણ દેશમાં લોકો તેમને સ્વીકારતા થયા છે. સમય આવશે ત્યારે ઉચિત ફોરમમાં આ નક્કી કરવામાં આવશે કે વડાપ્રધાનનો દાવેદાર કોણ હશે?
જોકે ગુજરાતમાં મુસ્લિમોએ નરેન્દ્ર મોદીને ડર અને લાલચને કારણે મતો આપ્ય છે તેમ કહીને તેમણે વિવાદનો મધપૂડો છેડયો હતો. તેમને આ વાતનો ડર હતો કે તેઓ મોદીની વિરૃધ્ધમાં જઇને તેમના વિરોધીઓ બનવા માગતા ન હતા અને તેમને વિકાસની લાલચ છે તેવી સ્પષ્ટતા કલરાજ મિશ્રે કરી હતી.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મુસ્લિમોએ મોદીને જ મતો આપ્યા હતા કેમ કે તેમને લાગ્યું કે મોદીની જ સરકાર બનવાની છે. સત્તાની સાથે રહીને જ વિકાસ સંભવ છે. ખરેખર તો તેઓ મોદીની નજરમાં ખરાબ બનવા માગતા નથી.
હિમાચલ પ્રદેશમાં ભાજપને મળેલી હાર અંગે કલરાજે સ્પષ્ટતા કરી હતી કે ત્યાં ઉમેદવારોની પસંદગી સારીરીતે કરવામાં આવી નહતી અને એ કારણે જ પાર્ટીને ત્યાં હારનો સામનો કરવો પડયો છે. જોકે તે ઉપરાંત પણ ત્યાં હાર માટે અનેક કારણો છે.
પોતે ઉત્તર પ્રદેશના હોવાને કારણે ત્યાં પાર્ટીની સ્થિતિ અંગે તેમણે કહ્યું હતું કે રાજ્યમાં પાર્ટીનો જનાધાર ઘટી રહ્યો છે જે એક ચિંતાની બાબત છે. રામમંદિરના આંદોલન દરમિયાન સમગ્ર હિન્દૂ સમાજ એક થયો ત્યારે ભાજપને આશરે ૨૨૫ બેઠકો જ મળી હતી. આ વખતે મુલાયની પાર્ટીએ કલ્પનાની બહાર ૨૨૭ બેઠકો મેળવીને વિક્રમ સર્જ્યો છે. જોકે લોકસભાની ચૂંટણીમાં પાર્ટી ભૂતકાળના નિર્ણયોથી સબક લેશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved