Last Update : 24-December-2012, Monday

 

‌નવસારીમાં ગેંગ રેપ ઃ યુવતી નિર્વસ્ત્ર બેભાન હાલતમાં મળી

- હત્યાની કોશિષ ઃ યુવતી વેન્ટીલેટર પર

 

દિલ્હીમાં ગેંગ રેપની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં આજે ગુજરાતમાં નવસારી ખાતે યુવતી પર ગેંગ રેપની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં યુવતી નિર્વસ્ત્ર બેભાન હાલતમાં ખાડીમાંથી મળી આવી હતી. યુવતીને અજાણ્યા શખ્સો રવિવારે ખાડીમાં લઇ ગયા હતા અને દોરડાથી હાથપગ તેમજ બાંધીને તેણીની પર સામુહીક બળાત્કાર ગુજાર્યો હોેવાની શંકા સેવાઇ રહી છે.

Read More...

મોટી દમણ ઃ કિશોરી પર બળાત્કારથી ચકચાર
 

- ૧૪ વર્ષીય મંદ બુઘ્ધિની કિશોરી પર સંભોગ

 

દક્ષિણ ગુજરાતને અડીને આવેલા મોેટી દમણમાં માછીમાર વિસ્તારમાં રહેતી એક ૧૪ વર્ષીય મંદબુઘ્ધિની કિશોરી પર મહારાષ્ટ્રના એક યુવકે યુવતીના ઘરમાં જ રવિવારે મધરાતે બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે પોલીસે બળાત્કાનો ગુનોં નોંધી આરોપીની ધરપકડ કરી વઘુ તપાસ હાથ ધરી છે.

Read More...

ઉધનામાં 4વર્ષની બાળકી ઉપર બળાત્કાર

- પડોશી યુવાને સંભોગ કર્યો

 

ઉધનામાં હેગડેવાર વસાહત પાસે પડોશી યુવાને ચાર વર્ષીય બાળકીને રમાડવાના બ્હાને ખાડી કિનારે લઇ જઇ શારીરિક અડપલાં કર્યા હતા. પોલીસે અડપલાં કરનાર યુવાનની ધરપકડ કરીને કિશોરીની તબીબી તપાસ કરતાં તેણીની પર બળાત્કાર થયો હોવાનું બહાર આવતાં પોલીસે બળાત્કારનો ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

વલસાડમાં ટીનેજરને ઉઠાવી ગયા બાદ બળાત્કાર ગુજાર્યો

- ચાર મહિના પહેલાં ભગાડી ગયો હતો

 

 

વલસાડ જિલ્લાના ભિલાડ નજીક અણગામે ચાર મહિના અગાઉ એક યુવક તરૂણીને લગ્નની લાલચ આપીને ભગાડીને જતો રહ્યો હતો. પોલીસે તરૂણીનો કબજો મેળવીને આરોપીને ઝડપી પાડ્યા બાદ આરોપી વિરુઘ્ધ બળાત્કારનો ગુનોં નોંધી વઘુ તપાસ હાથ ધરી છે.

 

Read More...

રેલવે ટ્રેક ઉપર ગપ્પા મારવા બેઠાને મોત મળ્યું

- ટ્રેન નીચે આવી જતાં બે પગ કપાઇ ગયા

 

સુરતનાં ઉધના ખાતે બનેલી એક કરુણ ઘટનામાં ટ્રેક નજીક રહેતો એક વ્યક્તિ કામ પરવારીને ગપાટા મારવા પોતાનાં પુત્ર સાથે રેલવે ટ્રેક ઉપર બેઠો હતો ત્યારે અચાનક સુપર એક્સપ્રેસ ટ્રેન આવતા તે ઉભો થવા ગયો પરંતુ તેનાં બે પગ અંદર આવી જતાં બંને પગ કપાઇ ગયા અને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા પરંતુ ત્યાં તેઓનો જીવ બચી શક્યો નહોતો.

Read More...

'1 માસમાં મુખ્ય આરોપી નહીં પકડાય તો ઉગ્ર આંદોલન'

- રામ ભારતી બાપુની હત્યાનો વધુ એક આરોપી ઝડપાયો

જો એક મહિનાં આરોપીઓ નહીં પકડાય તો સાધુ સમાજ ઉગ્ર આંદોલન કરશે, એમ જૂના અખાડાનાં મહામંડલેશ્વર ભારતી બાપુએ સોમવારે જૂનાગઢ ખાતે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ખેતલીયા દાદાના મહંત રામભારતી બાપુની હત્યાનો એક આરોપી હરુન આજે બપોરે ઝડપાયો છે, આ સાથે કુલ ત્રણ આરોપી ઝડપાયા છે. પરંતુ હજુ મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીઓ ફરાર છે.

Read More...

- સ્પેર પાર્ટસ ચોરવાનુ કૌભાંડ

 

વડોદરાના રાજમહેલ પાસેથી પસાર થતી વિશ્વામીત્રી નદીના કોતરમાંથી એક ડઝન જેટલી બીનવારસી બાઈક્સ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.બાઈક્સના સ્પેર પાર્ટસ કાઢી લેવામાં આવ્યા હતા.જ્યારે એક બાઈક તો સાવ સળગી ગયેલી હાલતમાં હતી.કેટલીક બાઈક્સની તો નંબર પ્લેટ્સ પણ કાઢી લેવામાં આવી હોવાથી આ બાઈક્સ કોની છે તે જાણવા માટે પોલીસે એન્જીન અને ચેસીસ નંબરની મદદ લીધી છે.

Read More...

  Read More Headlines....

દિલ્હી ગેંગ રેપ કેસમાં પોલીસ કાર્યવાહી કરે તે પહેલાં કેદીઓએ આરોપીને ફટકાર્યો

દેશમાં બળાત્કાર જેવા ગુના માટે કડક કાયદા અને ઝડપી ન્યાય જરૃરી ઃ અણ્ણા

અમેરિકાના નવા વિદેશપ્રધાન તરીકે જ્હોન કેરીની નિમણુંક

તાલિબાને પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ભારત પ્રવાસને 'વાહિયાત' ગણાવ્યો

બિપાશા બાસુ તેની બીજી ડીવીડી લોન્ચ કરવાની તૈયારીમાં

ઈમરાન હાશ્મી લોકલ ટ્રેનમાં એક્શન દ્રશ્ય ભજવશે

Latest Headlines

‌નવસારીમાં ગેંગ રેપ ઃ યુવતી નિર્વસ્ત્ર બેભાન હાલતમાં મળી
વડોદરામાં દીકરીઓ સલામત નથી,ખુલ્લેઆમ છેડતી
વડોદરા એમ.એસ.યુનિવર્સીટી ઃ આર્ટસમાં પરીક્ષા કે મજાક
દિલ્હી ગેંગ રેપ કેસમાં પોલીસ કાર્યવાહી કરે તે પહેલાં કેદીઓએ આરોપીને ફટકાર્યો
સુરત : રેલવે ટ્રેક ઉપર ગપ્પા મારવા બેઠાને મોત મળ્યું
 

More News...

Entertainment

વિવિધ જૉનરમાં હાથ અજમાવ્યા પછી એક્તા કપૂર હવે એક્શન ફિલ્મ બનાવશે
બિપાશા બાસુ તેની બીજી ડીવીડી લોન્ચ કરવાની તૈયારીમાં
અભિનયમાં લોકપ્રિયતા મેળવ્યા પછી હવે પરેશ રાવલ લેખનકાર્યમાં હાથ અજમાવશે
રાજકુમાર ગુપ્તાની ફિલ્મમાં ઈમરાન હાશ્મી લોકલ ટ્રેનમાં એક્શન દ્રશ્ય ભજવશે
ટેલિવિઝનની વિજ્ઞાાપનોમાં હવે માતા-પુત્રીની જોડીનો ટ્રેન્ડ શરૃ થયો
  More News...

Most Read News

દિલ્હીમાં આંદોલન ગુંડાતત્ત્વોના હાથમાં જતાં હિંસક
તેંડુલકરની વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ ઃ ક્રિકેટ બોર્ડે ફરજ પાડી હોવાની અટકળો
દેશના નાગરિકો અને ન્યૂઝ ચેનલોએ તેંડુલકરમાં રસ ન લીધો
ઉતારું ભાડું કિલોમીટરે પાંચથી દસ પૈસા વધવાની શક્યતા
મણિપુરમાં અભિનેત્રીની છેડતી સામે બીજા દિવસે પણ હડતાળ ચાલુ
  More News...

News Round-Up

દિલ્હીમાં વિરોધ પ્રદર્શન ખતરાની ઘંટડી, સર્વપક્ષીય બેઠકની માગણી
મહિલાઓની જાતીય સતામણીના કેસ દૈનિક ધોરણે ચલાવાશે
આરોપીઓએ ઓળખ પરેડનો ઇનકાર કર્યો ઃ વકીલો પણ દેખાવોમાં જોડાયા
સાદિક જમાલ કેસમાં ટોચના અધિકારીઓની તપાસ થતી નથી
વન મિનિટ પ્લીઝ
  More News...
 
 
  • બોલીવુડ અભિનેત્રી રિયા સેન Lesbian છે ?
 
 

Slide Show

 
 

Gujarat News

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિધાનસભામાં કેશુભાઈને ઉપાધ્યક્ષનું પદ આપશે
વિપક્ષમાં શૂન્યાવકાશને લીધે શાસક માટે 'આરામ કા મામલા'

અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં મહત્ત્વનું સ્થાન લેશે

ગુજરાત સરકારના ૫૦થી વધુ અધિકારીઓની બદલીના ભણકારા
ગુજરાત યુનિ.ની સિન્ડીકેટમાં કોંગ્રેસ પાસે માત્ર બે સભ્યો !
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
  [આગળ વાંચો...]
 

Business

ડિસેમ્બર વલણ વર્ષાંતના સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૪૪થી ૧૯૫૫૫, નિફટી ૫૭૭૭થી ૫૯૨૨ વચ્ચે અથડાશે
ચાંદી રૃા. ૩૬૦ વધી ૫૮૦૦૦ને પાર ઃ સોનામાં ૨૬૫નો ઉછાળો
એપ્રિલ-નવેમ્બર દરમિયાન દેશમાં કારના ઉત્પાદનમાં નજીવો ઘટાડો

નવેમ્બરમાં વૈશ્વિક સ્તરે સ્ટીલના ઉત્પાદનમાં ૫ ટકાનો વધારો

રૃા. ૧૩૦૦૦ કરોડ ઊલેચવા સાથે પ્રાઈમરી માર્કેટ માટે ડિસેમ્બર ઐતિહાસિક
[આગળ વાંચો...]
 

Sports

તેંડુલકરની ઝંઝાવાતી બેટીંગથી વિશ્વના દિગ્ગજ બોલરો પણ થથરતા

તેંડુલકરે છેલ્લા ત્રણ દિવસથી તેનો મોબાઇલ પણ સ્વિચ-ઓફ કરી દીધો હતો

તેંડુલકરે પ્રથમ વન-ડે સદી છેક તેની ૭૯મી વન-ડેમાં ફટકારી હતી
તેંડુલકરની નિવૃત્તિની જાહેરાતથી ક્રિકેટ જગતે આંચકો અનુભવ્યો
પાકિસ્તાન સામેની ટી-૨૦ અને વન-ડે માટે ભારતીય ટીમ જાહેર
 

Ahmedabad

ગુજરાત વિધાનસભામાં ૧૬ મહિલા ઉમેદવાર ચૂંટાયાં પણ શપથ ૧૫ જ લેશે!
બુધવારે નવરંગપુરા સ્ટેડિયમ આસપાસના રસ્તા બંધ કરાશે
GTUના કોન્વોકેશન માટે સ્થળ પસંદગી અંગે દોડધામ

પુત્રવધૂને આમલેટની લારીએ જોઈ સસરાએ નશામાં ધમાલ મચાવી

•. અમદાવાદ રેલવે સ્ટેશન પર તત્કાલ ટિકિટ માટે નવા-નવા ફતવાથી મુસાફરો પરેશાન
[આગળ વાંચો...]
 

Baroda

વડોદરા જિલ્લામાં ૨૪૧ ગ્રામ પંચાયતોની ફેબુ્રઆરીમાં ચુંટણી
સાધલીમાં જીલ્લા પંચાયતના સભ્ય પર હુમલાથી તંગદિલી
રેપની વધતી જતી ઘટનાઓ માટે માઈગ્રેશન અને ટીવીની અસર જવાબદાર

અમેરિકા સ્થાયી થતા ભારતીયો પૈકીના ૧૭ ટકાને ડાયાબિટીસ

હું મારી દીકરીની શારીરીક તપાસ માટેની મંજૂરી આપુ છું
  [આગળ વાંચો...]
 

Surat

સુરત પાલિકામાં પદાધિકારી અને સરકારમાં મંત્રી બનવા લોબીંગ
ઉધનામાં ચાર વર્ષની બાળકી સાથે પડોશી યુવાનનાં અડપલાં
હીરાની પેઢી સાથેની રૃ. ૬૦ લાખની છેતરપિંડીમાં ત્રીજો આરોપી પકડાયો
ડાંગમાં ભાજપના પરાજીત ઉમેદવાર સામે રાયોટીંગનો ગુનો
મોટી દમણની મંદબુદ્ધિની તરૃણી પર યુવાનનો બળાત્કાર
  [આગળ વાંચો...]
 

South Gujarat

બીલીમોરામાં ભાજપ અગ્રણીના બંધ બંગલામાંથી દાગીના-રોકડની ચોરી
અરનાલામાં ખેડૂતની ૯૦ હજાર ભાતની પૂળી બળીને ખાખ થઇ
દમણની બેંકમાં એકાએક સાયરન રણકી ઉઠતાં લોકો ટોળે વળી ગયા
હીરા ઉદ્યોગે પ્રોફેશનલ ટેક્ષ ચૂકવવા તૈયાર રહેવું પડશે
૩૦૦ જેસીબી - ૭૦૦ ટ્રક માલિકોની આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ
  [આગળ વાંચો...]
 

Kutch

ખાવડામાં ચાર હળવા કંપનોથી કચ્છની ધુ્રજેલી ધરા
ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ મોતનું કારણ બન્યું
ભુજ શહેર પોલીસે બે દિવસમાં ૭૦ ગાડીઓમાં બ્લેક ફિલ્મ ઉતરાવી

છકડામાં દુપટ્ટો ફસાઈ ગયા બાદ બાળકીનું માથું કાચમાં અથડાતા મોત

સફેદ રણમાં સૂર્યાસ્તનો લ્હાવો લેવા લોકો ઉમટયા
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આણંદ ચિખોદરા બ્રિજ નજીક આણંદ જિલ્લા એન.સી.પી.ના યુવા પ્રમુખ પર હુમલો
મહેમદાવાદમાં દસ્તાવેજના આધારે કૌભાંડ કરનાર આરોપી પકડાયો
નાતાલ નજીક આવતાં બજારોમાં અવનવી વેરાઈટીઓ દેખાવા માંડી
બાલાસિનોરમાં ઉછીના નાણાં માગતા ચાર શખ્સોનો હુમલો
ચૂલામાં કેરોસીન છાંટતા દાઝી ગયેલી પરિણિતાનું દવાખાનાંમાં મોત
  [આગળ વાંચો...]
 

Saurastra

મહંતની હત્યામાં વપરાયેલી કાર સાથે બે શખ્સો પકડાયા
પોરબંદરની ખાડીમાં ડૂબી જતા માછીમારનું કરૃણ મોત

ગોંડલમાં પાણી ભરેલી ટાંકીમાં ડૂબી જતાં બે પરપ્રાંતિય બાળકોના મોત

જંગલ છોડી સિંહનો માનવ વસાહત નજીક મુકામઃ ચાર ઢોરનું મારણ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

વર્ષભરની તંદુરસ્તી જાળવવાની અકસીર ચાવી એટલે લીલા શાકભાજી
આજથી ભાવનગર બ્લોક હેલ્થ ઓફીસ દ્વારા શાળા આરોગ્ય તપાસણી શરૃ
જૂનાગઢના ઝાંઝરડા નજીક મહંતની હત્યાના વિરોધમાં આજે આવેદન અપાશે
દિલ્હી ગેંગરેપ કૃત્ય સામે વિરોધ કરતાં લોકો પર અત્યાચાર લોકશાહીની હત્યા
પ્રાચિન તળેટી સિધ્ધવડથી ઐતિહાસિક નવ્વાણુ યાત્રામાં ૧૫૦૦ આરાધકો જોડાયા
  [આગળ વાંચો...]
 

North Gujarat

ખેતી માટે કૂવાનું પાણી આપવાની તકરારમાં ૧ની હત્યા ઃ ૨ને ગંભીર ઈજા

સગીર કિશોરીનું પ્રલોભનની જાળમાં ફસાવીને અપહરણ કર્યાની ફરિયાદ
ખેતરમાં ચણાના ઊભા પાકમાં ટ્રેકટર ફેરવીને પાકનો નાશ કર્યાની ફરિયાદ

બહુચરાજીમાં ઉમિયા માતાજી પાટોત્સવ નિમિત્તે દિકરી વધાવો કાર્યક્રમ યોજાયો

દેદિયાસણ જીઆઈડીસીમાં વૃક્ષો રોપવા બાબતે હુમલો

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved