Last Update : 24-December-2012, Monday

 

ભાજપની કેન્દ્ર સરકારને ચેતવણી
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન ખતરાની ઘંટડી, સર્વપક્ષીય બેઠકની માગણી

પ્રદર્શનકારીઓ પર પોલીસ દમનને વખોડયું ઃ શાસનમાં સલામતી નથી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૩
ભાજપે દિલ્હીમાં ચાલી રહેલા પ્રદર્શન સંદર્ભે ફરીવાર સંસદના 'ખાસ સત્ર'ની માંગ કરી હતી. તેણે ઉમેર્યું હતું કે હાલ કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ સમીક્ષા કરવી જરૃરી બની ગઈ છે. આ દેખાવો યુ.પી.એ. સરકાર માટે ચેતવણીરૃપ જાગી જવાની ઘંટડી સમાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાના વિપક્ષી વડા સુષ્મા સ્વરાજે વડાપ્રધાનને આ મુદ્દે ખાસ સત્ર બોલાવવા માંગ કરી હતી. જો કે ગેંગરેપ મામલે ચાલતું આંદોલન હિંસક બનતા ભાજપે સંસદના ખાસ સત્રની સાથોસાથ સર્વપક્ષીય બેઠક બોલાવવા માંગ કરી છે.
ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે પાટનગરમાં યુવા વર્ગનું સરકાર સામેનું વિરોધ પ્રદર્શન એ સરકાર મહિલાને રક્ષણ આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયાનો પુરાવો છે અને યુ.પી.એ. સરકારને જાગી જવાની ભયસુચક ઘંટડી સમાન છે. તેના અનુસંધાને દેશમાં અમલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે અમે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરીએ છીએ. તેમણે શાંતિથી વિરોધ કરી રહેલા પ્રદર્શનકારો પર પોલીસના કડક પગલાને વખોડયું હતું.
જાવડેકરે ઉમેર્યું હતું કે યુ.પી.એ.ના શાસનમાં સરકારનો સંપૂર્ણ વહિવટ પડી ભાંગ્યો છે. પ્રજા કાર્ય કરતી સરકાર ઈચ્છે છે. જ્યારે વર્તમાન સરકાર તેવો વહિવટ પુરો પાડવામાં નિષ્ફળ નીવડી છે. ભાજપના નેતા અને લોકસભાના વિપક્ષના અધ્યક્ષ સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ૨૩ વર્ષીય પેરા મેડીકલની વિદ્યાર્થીની ઉપર થયેલા સામૂહિક બળાત્કાર બાદ સર્જાયેલી સ્થિતિ અંગે ગૃહ પ્રધાન સુશિલ કુમાર શિંદેને સર્વપક્ષીય બેઠક બોલાવવા માંગણી કરી હતી. વર્તમાન સ્થિતિન ઉકેલવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવા તેમજ સંસદનું ખાસ સત્ર બોલાવવાની હિમાયત કરી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved