Last Update : 24-December-2012, Monday

 

મોદીની સરકારમાં મંત્રી થવાના બદલે
અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં મહત્ત્વનું સ્થાન લેશે

અવારનવાર અદાલતોમાં હાજર રહેવાનું થતું હોઇ સરકારના ભાગ રૃપે કઠેડામાં ઉભા રહેવું મુશ્કેલ

અમદાવાદ, રવિવાર
પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને નારણપુરા બેઠક પરથી ચૂંટાયેલા અમિત શાહ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રીપદ લેશે નહીં. તેઓ ભાજપના રાષ્ટ્રીય સંગઠ્ઠનમાં મહત્વનો હોદ્દો મેળવશે. કોર્ટ કેસોના કારણે સરકાર મુશ્કેલીમાં ન મુકાય તે માટે આવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ભાજપના સુત્રોએ જણાવ્યું હતું કે સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ કેસમાં સી.બી.આઇ. તપસ ચાલે છે. અમિત શાહે અવારનવાર અદાલતના કઠેડામાં ઉપસ્થિત થવું પડશે. આ સંજોગોમાં જો તેઓ ગુજરાત સરકારનું મંત્રીપદ ભોગવતા હોય તો સરકાર અદાલતના કઠેડામાં છે એવો પ્રચાર થઇ શકે છે. જેથી સરકારમાં નહીં જોડાવાનું તેમણે નક્કી કર્યું છે.
તા.૧૦ જાન્યુઆરીએ દિલ્હી ખાતે રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીને ફરી પાંચ વર્ષ માટે ભાજપના પ્રમુખની જવાબદારી મળવાની છે. તેમની સંગઠ્ઠનની નવી ટીમમાં અમિત શાહને મહત્વની જવાબદારી આપવામાં આવશે. જોકે ભાજપમાં એવી પણ ચર્ચા ચાલે છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી જવાના છે. તે પહેલા રૃપાલા અને અમિત શાહ જેવા નેતાઓ સંગઠ્ઠનમાં હોય તો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય ફલક પરની એન્ટ્રી તેઓ ઇચ્છે છે એવી ભવ્ય બનાવવામાં કોઇ મુશ્કેલી નડે નહીં.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved