Last Update : 24-December-2012, Monday

 

એપ્રિલ-નવેમ્બર દરમિયાન દેશમાં કારના ઉત્પાદનમાં નજીવો ઘટાડો

છેલ્લા ૧૦ વર્ષમાં પેસેન્જર કારના ઉત્પાદનની વૃધ્ધિ ૧૭ ટકા જેટલી ઃ સિયામ

નવી દિલ્હી, શનિવાર
અર્થતંત્રની નરમાઇ તેમજ ઊંચા વ્યાજદર સહિતની અન્ય પ્રતિકૂળતાઓના પગલે ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલથી નવેમ્બરના સમયગાળા દરમિયાન દેશમાં પેસેન્જર કારનું ઉત્પાદન નજીવું ઘટીને ૧૬ લાખ યુનિટ થવા પામ્યું છે.
૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં સૂચિત સમયગાળા દરમિયાન અર્થતંત્રની નબળી વૃધ્ધિ, જીડીપી વૃધ્ધિમાં મંદતા, ઈંધણના ઊંચા ભાવ અને વ્યાજદરમાં થયેલા વધારાના કારણે પેસેન્જર કારના ઉત્પાદનમાં ૧ ટકા જેટલો નજીવો ઘટાડો થતા તે ૧૫.૯૦ લાખ યુનિટ રહ્યું હતું.
સૂચિત સમય દરમિયાન જે કંપનીઓના કારના વેચાણમાં વધારો થયો છે તેમાં રિનોલ્ટ ઈન્ડિયા પ્રથમ ક્રમાંકે છે. આ સમય દરમિયાન આ કંપનીના વેચાણમાં ૬૧૬ ટકાની વૃધ્ધિ નોંધાઇ હતી. અન્ય કાર કંપનીઓના વેચાણ પર નજર નાંખીએ તો, હોન્ડાના વેચાણમાં ૮૩ ટકા, ટોયોટા કિર્લોસ્કરના વેચાણમાં ૧૯.૮૯ ટકા તથા નિશાન મોટર્સના વેચાણમાં ૧૩ ટકાનો વધારો થયો હતો.
બીજી તરફ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ આઠ માસમાં જે કંપનીઓના ઉત્પાદનમાં ઘટાડો થયો હતો તેમાં ફિઆટ ઈન્ડિયાના ઉત્પાદનમાં ૪૭ ટકા, મર્સિડીઝ બેન્ઝમાં ૨૬.૮૦ ટકા, જનરલ મોટર્સમાં ૨૩.૭૦ ટકા અને ફોક્સ વેગનના ઉત્પાદનમાં ૨૩.૨૦ ટકાનો ઘટાડો થયો હતો. દેશમાં ઓટો ઈન્ડસ્ટ્રીની સંસ્થા સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઇલ્સ મેન્યુફેકચર્સ (સિયામ) દ્વારા ઉપલબ્ધ કરાયેલ આંકડા મુજબ દેશમાં પેસેન્જર કારના ઉત્પાદનની વૃધ્ધિ છેલ્લા ૧૦ વર્ષમાં ૧૭ ટકા જેટલી રહી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved