Last Update : 24-December-2012, Monday

 
 
અમદાવાદ અવસાન નોંધ

ઈડર સ્ટેટના અમરસિંહજીનું જૈફ વયે હિંમતનગરમાં અવસાન
હિંમતનગર, રવિવાર
ઈડર સ્ટેટના મહારાજા શ્રી રાજેન્દ્રસિંહજી સાહેબના કાકા મહારાજશ્રી અમરસિંહજી સાહેબનું ૯૪ વર્ષની ઉંમરે તા. ૨૩મીને રવિવારના રોજ અવસાન થતાં સમગ્ર હિંમતનગર પંથકમાં શોકની લાગણી પથરાઈ ગઈ હતી. સ્વર્ગસ્થની અંતિમ યાત્રા તા. ૨૪મીને સોમવારના રોજ સવારે ૯ વાગે પ્રતાપ પેલેસ, હિંમતનગરથી નીકળશે.

જોષીપૂરાઃ - સ્વ. કૌશીકરાય ઉમેદલાલ જોષીપૂરાનું ઉઠમણું, સી-૨, નીલમ પાર્ક ફ્લેટ્સ, જજીસ બંગલો રોડ, સાંજે ૫થી ૬.૩૦
શાહઃ - રાજેશભાઈ અને કલ્પેશભાઈના ભાઈશ્રી તથા જયના પિતાશ્રી સ્વ. નલીનભાઈ બાબુભાઈ શાહનું બેસણું, હરીશ્યામ ફ્લેટ, નવગુજરાત કોલેજ પાછળ, ઉસ્માનપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સંજયભાઈના પિતાશ્રી સ્વ. કનૈયાલાલ શંકરલાલ શાહનું બેસણું, સોરઠિયાની વાડી, કાંકરિયા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. સરોજબેન હસમુખલાલ શાહનું બેસણું, પૂર્ણિમા પાર્ટી પ્લોટ, નવરંગ ચાર રસ્તા, ઓઢવ, સવારે ૧૦થી ૧
શેખઃ - મ. મહંમદ ઐયુબ છોટુભાઈ શેખ (કારંજવાળા)ની ઝિયારત, પીરાનેપીર દરગા શરીફની મસ્જિદ, ચર્ચની પાછળ, હવેલી રોડ, જમાલપુર, સવારે ૮થી ૧૦
ભટ્ટઃ - સ્વ. કૌસિકભાઈ રમેશચંદ્ર ભટ્ટનું બેસણું, ૩/એ, સરસ્વતી સોસાયટી, જૈન મરચન્ટ સોસાયટીની અંદર, પાલડી, બપોરે ૨થી ૫
રાવલઃ - સ્વ. શંકરલાલ ભાઈશંકર રાવલ (વિરતાવાળા)નું બેસણું, ૫, લક્ષ્મીનારાયણ સોસાયટી, પ્રકાશ પેટ્રોલ પમ્પ પાસે, બાપુનગર, સવારે ૯થી ૧૧
જોષીઃ - સ્વ. હસુમતીબેન (રેખાબેન) રજિન્દ્રકુમાર જોષીનું બેસણું, વીશા વણીકની વાડી, શેઠનીપોળ, માંડવીની પોળ, સાંજે ૪થી ૬
ત્રિવેદીઃ - સ્વ. શંભુપ્રસાદ મણિશંકર ત્રિવેદીનું બેસણું, સી-૧૪, ગિરીરાજ સોસાયટી, વટવા- ઈસનપુર રોડ, સવારે ૯થી ૧૧
- સ્વ. મુકુંદરાય પુરૃષોત્તમરાય ત્રિવેદીનું બંને પક્ષનું બેસણું, ૨૩/૧૧, તુલશીશ્યામ ફ્લેટ, ભીમજીપુરા, નવા વાડજ, સાંજે ઔ૪થી ૫
સથવારાઃ - સ્વ. નરસિંહભાઈ મોહનભાઈ સથવારા (વડનગરવાળા)નું બેસણું, શ્રી મારૃ પ્રજાપતિની વાડી, શેઠની પોળ, લાખા પટેલની પોળ, સાંકડી શેરી, રાયપુર, સવારે ૮થી ૧૦
પંચાલઃ - સ્વ. જશોદાબેન કાળીદાસ પંચાલનું બેસણું, સર્વમંગલ હોલ, ઔડા ગાર્ડન પાસે, સુભાષચોક પાસે, ગુરૃકુળ રોડ, સવારે ૯થી ૧૨
ઘુડિયાઃ - સ્વ. જયંતિભાઈ મનજીભાઈ ઘુડિયાનું બેસણું, ભીલવાસ, ભુદરપુરા, આંબાવાડી, સવારે ૯થી ૧૨
બારોટઃ - સ્વ. પ્રધ્યુમનભાઈ રૃગનાથભાઈ બારોટ (ખેરાલુવાળા)નું બેસણું, ૭/એસ/એફ, હરભોલે કો.ઓ. સોસાયટી, કેશવનગર, સુભાષબ્રિજ, સવારે ૯થી ૧૧
બ્રહ્મભટ્ટઃ - દિનેશભાઈના માતુશ્રી સ્વ. ડાહીબેન અમરતલાલ બ્રહ્મભટ્ટનું બેસણું, જોગેશ્વર મહાદેવની વાડી, અમરાઈવાડી, સવારે ૯થી ૧૨
રાઠોડઃ - સ્વ. વિનોદકુમાર ચંદુલાલ રાઠોડ (મિસ્ત્રી)નું બેસણું, ડી-૫, કિરણનગર, ન્યૂ મ્યુનિ. સ્ટાફ ક્વાટર્સ, લાલાકાકા હોલ સામે, શાહપુર દરવાજા બહાર, સાંજે ૪થી ૬
ઉંડેવિયાઃ - સ્વ. પ્રશાંત હસમુખલાલ ઉંડેવિયા (સોની)નું બેસણું, ૧૦, નિરાંત એપાર્ટમેન્ટ, અમૃત જ્યોતિ સ્કૂલ સામે, પ્રિતમનગર અખાડા સામે, સવારે ૯થી ૧૦.૩૦
પારેખઃ - સ્વ. કનુભાઈ કેશવલાલ પારેખનું બેસણું, ૬૩૬, તળિયાની પોળ, સરસપુર, સવારે ૮થી ૧૧
ભાવસારઃ - સ્વ. રંજનબેન પ્રકાશભાઈ ભાવસારનું બેસણું, નિલકંઠ મહાદેવ હોલ, ત્રિપદા સ્કૂલ સામે, રન્નાપાર્ક પાસે, ઘાટલોડિયા, સવારે ૮થી ૧૨
- સ્વ. કોકિલાબેન રણછોડદાસ ભાવસારનું બેસણું, ડી-૪, વનરાજ એપાર્ટમેન્ટ, ઓવરબ્રિજ પાસે, ચાંદલોડિયા, સવારે ૯થી ૧
વાળંદઃ - સ્વ. આત્મારામભાઈ બબાભાઈ વાળંદનું બેસણું, ૭૨, પૂર્વદીપ સોસાયટી, ને.હા.-૮, સીટીએમ, અમરાઈવાડી, સવારે ૯થી ૧૨
ઠક્કરઃ - સ્વ. શકુન્તલાબેન પ્રમોદકુમાર ઠક્કરનું બેસણું, શ્રીધર એપાર્ટમેન્ટ, શ્યામલ ઓવરબ્રિજ પાસે, શ્યામલ ચાર રસ્તા, સેટેલાઈટ, સાંજે ૫થી ૫.૩૦
વાઘેલાઃ - સ્વ. સોમચંદભાઈ મુળજીભાઈ વાઘેલાનું બેસણું, ૧૨/૧૩૫, ભાગ્યલક્ષ્મી એપાર્ટમેન્ટ, ચંદ્રભાગા હાઉસિંગ બોર્ડ સામે, ભાવસાર હોસ્ટેલ, નવા વાડજ, સાંજે ઔ૪થી ૬
હર્ષ ઃ - સ્વ. ઉષાબેન કિશોરભાઈ હર્ષનું બેસણું, ૧૬/બી, પુષ્કર્ણાનગર, જવાહરનગર પાછળ, વાસણા, સાંજે ૪થી ૬

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved