Last Update : 23-December-2012, Sunday

 

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી

- ક્રિસમસની પાર્ટીમાં ફિગરને અનુરૃપ ડ્રેસિંગ પસંદ કરો. આ વર્ષે સિલ્ક, ઘેરા રંગના વનપીસની ડિમાન્ડ છે.

ક્રિસમસ શરૃ થવા આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાર્ટી શોખીનો પાર્ટી આપવા અને પાર્ટીમાં જવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. જ્યારે ભાગ્યે જ પાર્ટીનું નિમંત્રણ મેળવનારાઓ ત્યાં શું પહેરવું એ બાબતે મુંઝવણ અનુભવે છે. પણ ચિંતા ન કરો. નિષ્ણાતો પાર્ટીમાં શું પહેરવું તેનું સરસ માર્ગદર્શન આપતાં કહે છે કે...
જો તમે કોકટેલ પાર્ટીમાં જતા હો તો તમારા ફિગરના આકાર મુજબનું ડ્રેસિંગ કરો. આવરગ્લાસ ફિગર ધરાવતી વિમેન તેમના આકર્ષક અંગવળાંક દર્શાવવા થોડાં ટાઈટ વસ્ત્રો પહેરવાં. આવા ફિગરમાં ઉરોજ અને નિતંબ ભરાવદાર હોય છે, પણ કટિ પાતળી હોય છે. તેથી આવરગ્લાસ ફિગરમાં ઘેરા રંગના અને ચુસ્ત પરિધાન આકર્ષક દેખાશે.
પરંતુ જો તમારું ફિગર પેર શેપનું, એટલે કે ઉપરથી પાતળું અને નિતંબ તેમજ જાંઘ પાસેથી ભરાવદાર હોય તો મેક્સી ડ્રેસ બેસ્ટ ઓપ્શન છે. આવા ડ્રેસમાં તમે પાતળા દેખાશો. મેકસી સાથે એક સ્ટોલ પણ ગળામાં નાખી દો તો તમે વધુ આકર્ષક લાગશો.
પરંતુ એપલ ફિગર ધરાવતી માનુનીઓ માટે રેપ ડ્રેસ વધુ યોગ્ય ગણાશે. ખુલ્લા ગળાનું કે વી- નેકનું ચુસ્ત ટોપ તમને પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર બનાવશે, આ ઉપરાંત એ-લાઈન સ્કર્ટ કે ફુલ-સ્કર્ટ તમારી કમરને પાતળી બતાવવામાં મદદ કરશે. કોકટેલ પાર્ટીમાં તમે નિયમિત રીતે પહેરતાં હો એવા ચીનો, જર્સી કે ડેનિમ પહેરવાનું ટાળો. હા, આવી પાર્ટી માટે બ્લેક કલર હોટ ફેવરિટ ગણાય છે. એકસેસરીમાં ઊંચી એડીના પગરખાં, ઇયરરિંગ અને વ્યવસ્થિત રીતે ગોઠવીને પહેરેલી આટલી બધી બંગડીઓ સુંદર લાગશે. સાથે આકર્ષક કલચ અથવા મિડિયમ સાઈઝની હેન્ડબેગ લઈ લો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved