Last Update : 23-December-2012, Sunday

 

ગુજરાતના બેટ્સમેનો લાંબી ઇનિંગ ના રમી શક્યા
રણજી ટ્રોફીમાં પંજાબ સામે ગુજરાતના નવ વિકેટે ૨૬૧ રન

 

વલસાડ,તા.૨૨
ગુજરાતે પંજાબ સામેની રણજી મેચના પ્રથમ દિવસની રમતના અંતે નવ વિકેેટ ૨૬૧ રન નોંધાવ્યા હતા.પંજાબે ટોસ જીતીને ગુજરાતને બેટિંગમા ઉતાર્યું હતુ. ગુજરાત તરફથી સ્મિત પટેલે ૧૮, સમિત ગોહેલે ૪૧, મનપ્રિત જુનેજાએ ૪૨, પાર્થિવ પટેલે ૨૨, વેણુ ગોપાલે ૧૩, રૃજુલ ભટ્ટે ૯, જેસલ કારિયાએ ૪૦, રાકેશ ધુ્રવે ૭, રૃષ કાલેરિયાએ ૪૦, કૃશાંગ પટેલે નોટઆઉટ ૨ અને ઇશ્વર ચૌધરીએ નોટઆઉટ ૧ રન કર્યા હતા.
મહારાષ્ટ્ર સામે બરોડાના ૨૫૬/૩
પૂણે,તા.૨૨
બરોડાએ મહારાષ્ટ્ર સામેની રણજી મેચના પ્રથમ દિવસની રમતના અંતે ત્રણ વિકેટે ૨૫૬ રન કર્યા હતા. મહારાષ્ટ્રે ટોસ જીતીને બરોડાને બેટિંગમાં ઉતાર્યું હતુ. બરોડા તરફથી અનુપમ ગુપ્તાએ ૧, સૌરભ વકાસ્કરે ૫૦, અભિમન્યુ ચૌહાણે ૪, આદિત્ય વાઘમોડેએ નોટઆઉટ ૪૪ અને કેદાર દેવધરે નોટઆઉટ ૧૦૪ (૧૭૦ બોલ, ૧૨ ચોગ્ગા) રન કર્યા હતા.
સૌરાષ્ટ્ર સામે રાજસ્થાનના ૨૬૮/૯
જયપુર,તા.૨૨
સિધ્ધાર્થ ત્રિવેદીએ ૫૧ રનમાં અને જયદેવ ઉનડકટે ૫૪ રનમાં ત્રણ-ત્રણ વિકેટ ઝડપતાં રાજસ્થાને પ્રથમ દિવસની રમતના અંતે ૯ વિકેટે ૨૬૮ રન નોંધાવ્યા હતા. અશોક મેનારિયાએ ૧૦૩ રન નોંધાવ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved