Last Update : 23-December-2012, Sunday

 

એક સર્વેક્ષણ મુજબ
અમિતાભ અને શ્રીદેવી વર્ષની સૌથી પ્રશંસનીય બોલિવુડ હસ્તી

રાજકારણીઓમાં રાહુલ અને બિઝનેસ આઇકોન તરીકે રતન તાતાએ મેદાન માર્યુ

મુંબઇ, તા.૨૨
એક નવા મોબાઇલ સર્વેક્ષણમાં અમિતાભ બચ્ચન અને શ્રીદેવી વર્ષ ૨૦૧૨ના સૌથી પ્રશંસનીય અભિનેતા-અભિનેત્રી તરીકે જણાયા હતા.
આઇકોન ઓફ ધ યર ૨૦૧૨ સર્વેક્ષણમાં અમિતાભ ૪૩ ટકા મત સાથે મોખરે રહ્યા હતા. જ્યારે શ્રીદેવીએ કરીના કપૂર, સોનાક્ષી સિંહા અને વિદ્યા બાલન જેવી આજની અભિનેત્રીઓને પાછળ રાખીને મેદાન માર્યું હતું. જો કે કેટરીના કૈફ શ્રીદેવીને જોરદાર ટક્કર આપતાં નજીવા તફાવતથી બીજા ક્રમે રહી હતી. શ્રીદેવીએ આ પરિણામથી ઉત્સાહિત થઇને પ્રશંસકોનો ખૂબ આભાર માન્યો હતો.
સર્વેક્ષણમાં વર્ષના સર્વશ્રેષ્ઠ સંગીતકાર તરીકે એ આર રહેમાન ૭૦ ટકા સાથે મોખરે રહ્યા હતો. જ્યારે પુરૃષ ગાયકોમાં સોનુ નિગમ મોખરે હતો. સ્ત્રી ગાયકોમાં સુનિધિ ચૌહાણ અને શ્રેયા ઘોસાલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો જેમાં સુનિધિ આગળ નીકળી ગઇ હતી.
સૌથી પ્રશંસનીય ફિલ્મ સર્જક તરીકે આદિત્ય ચોપરાએ અનુરાગ બાસુ, અનુરાગ કશ્યપ, કરણ જોહર અને મહેશ ભટ્ટને પાછળ રાખી દીધા હતો.
ભારતીયોએ સૌથી પ્રશંસનીય હોલિવુડ એકટ્રેસ તરીકે એન્જેલિના જોલીને પસંદ કરી હતી જ્યારે અભિનેતાઓમાં જ્હોની ડેપે મેદાન માર્યું હતું. આંતરરાષ્ટ્રીય ગાયિકા તરીકે લેડી ગાગા જ્યારે ગાયક તરીકે અમેરિકન સિંગર બુ્રનો માર્સ આગળ રહ્યા હતા. ભારતનાં સૌથી પ્રશંસનીય બિઝનેસ આઇકોન તરીકે રતન તાતા ૫૩ ટકા મત સાથે મોખરે રહ્યા હતા. રાજકારણીઓમાં રાહુલ ગાંધીએ ૭૦ ટકા મત મેળવીને અખિલેશ યાદવ, જગમોહન રેડ્ડી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાઇલોટને ક્યાંય પાછળ રાખી દીધા હતાં.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved